________________
સુક્તતત્ત્વ મીમાંસા : વ્યાધિત આદિ વ્યાધિમુક્ત નથી, તેમ સ*સારી
માદિ મુક્ત નથી (૬૬૫) વ્યાધિવાળા મનુષ્ય સન્યાયથી
(૧) જેને વ્યાધિ ઉપજ્યા છે એવા વ્યાધિત અર્થાત્ જોઈએ તેા કદીપણ ‘વ્યાધિમુક્ત' કહી શકાય નહિ; કારણ કે વ્યાધ્યુિક્ત હોય તે વ્યાધિમુક્ત કેમ કહેવાય ? તે તેા વદતાવ્યાઘાત છે. ( ૨ ) અથવા જ્યાં વ્યાષિતને વ્યાધિવતના જ સચેાડા અભાવ હોય, ત્યાં પણ વ્યાધિમુક્તપણું કેમ ઘટે ? કારણ કે જ્યાં વ્યાધિવત જ પાતે નથી, ત્યાં વ્યાધિથી મુક્ત થાય કેણુ ? ( ૩ ) અથવા વ્યાષિતથી અન્ય એવા તેના પુત્ર-ભાઈ આદિ પણ વ્યાધિમુક્ત કહી શકતા નથી. કારણ કે વ્યાધિયુક્ત જૂદો ને વ્યાધિમુક્ત થનારા જાદા-એમ કેમ બને? આમ રાગી હોય તે રાગમુક્ત કેમ કહેવાય ? અથવા રાગીને જ જ્યાં અભાવ છે, ત્યાં રોગમુક્ત થશે કેણુ ? અથવા રાગી ખીન્ને ને રાગમુક્ત-સાો થાય ખીજો, એ પણ કેમ ઘટે ? માટે સન્નીતિની રીતિએ જોતાં રાગી કે રાગીના અભાવ કે રાગીથી અન્ય કદી પણુ. ૮ રાગમુક્ત ” કહેવા ઘટે નહિ. કારણ કે આ ત્રણેય પક્ષ પ્રત્યક્ષબાધિત છે, દૃષ્ટ-ઈષ્ટ વિરુદ્ધ છે. એટલે આ ઉપરથી એ ફલિત થાય છે કે–રાગીને જે રાગમુક્ત કહે, અથવા રાગીના અભાવને જે રોગમુક્ત કહે, અથવા રાગીને બદલે બીજાને જે રોગમુક્ત કહે તે તેનું પ્રગટ ભ્રાંતપણું જ છે, મિથ્યાત્વ જ છે, મતિવિપર્યાસ જ છે.
卐
દાર્જીતિક ચેાજન કહે છે—
संसारी तदभावो वा तदन्यो वा तथव हि ।
मुक्तोऽपि हन्त नो मुक्ते मुख्यवृत्येति तद्विदः ॥ २०५ ॥
સસારી તસ અભાવ વા, તેથી અન્ય જ તેમ;
મુક્ત પણ મુક્ત મુખ્ય ના, વડે યાગવિદ્ એમ. ૨૦૫
અઃ—તેમજ સંસારી, અથવા તેના અભાવ, અથવા તેનાથી અન્ય, તે મુક્ત કર્યો. છતાં મુખ્ય વૃત્તિથી મુક્ત નથી, એમ તે મુક્તના જાણકારા કહે છે.
વિવેચન
વ્યાધિત આદિ વ્યાધિમુક્ત નથી
તેમ જ સંસારી પુરુષ, અથવા તે પુરુષને અભાવ માત્ર જ, અથવા તેનાથી એકાંતે અન્ય, તે મુક્ત છતાં મુખ્ય વૃત્તિથી-પરમાથ થી મુક્ત નથી, એમ તે મુક્તના જ્ઞાતા પુરુષા કથે છે.
વૃત્તિ:—સંસારી–પુરુષ, તમાવો વા–અથવા તેના અભાવ, પુરુષ અભાવ માત્ર જ, તત્ત્વો વા–અથવા તેનાથી અન્ય, એકાંતલક્ષણ એવા તેનાથી અન્ય, તથૈવ ફ્િ—તેમ જ, જેમ દૃષ્ટાંતમાં છે તેમ શું ? તા – મુજ્તોઽવ હન્ત નો મુદ્દો મુલ્યવૃત્તથા-મુક્ત કહે। તાં અહા ! મુખ્યવૃત્તિથી મુક્ત નથી, ત્રણેયના—તેના પ્રવૃત્તિનિમિત્તના અષ્રાવને લીધે. ાંત દૂ:-એમ તવિદ્દો તેના જાણુકારા, મુક્તના જ્ઞાતાએ એમ કહે છે.