Book Title: Yogdrushti Samucchaya New Edition Part 01 and 02
Author(s): Haribhadrasuri, Bhagvandas Mehta
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
(૬૬૪)
ગદષ્ટિસમુચ્ચય છે, તે ભવ-સંસાર કહેવાય છે. અને આમ ભવનું નિત્યપણું હેતાં, મુક્તને સંભવ કેમ થશે ? માટે દિક્ષાદિ કારણ માનવું પડશે. દિક્ષાદિ હોતાં સંસાર હોય છે, અને તેના અભાવે મોક્ષ હોય છે. આમ બે અવસ્થા ઘડશે. (૩) અને એમ જ કહે કે-આ અવસ્થા તત્ત્વથી નથી, તે તેની પ્રતીતિ કેમ ઉપજશે ? આ પ્રતીતિ શાંત છે એમ કહે છે તેનું પ્રમાણ શું ? યોગીજ્ઞાન પ્રમાણ છે, તે તે આ યોગીજ્ઞાન જ અવસ્થાંતર થયું. આ ગીજ્ઞાનને ભ્રાંત કહે તે તેને પહેલાં પ્રમાણ કેમ કહ્યું? અને અબ્રાંત કહે, તે અવસ્થાંતર પક્ષને તમે સ્વીકાર કર્યો. આમ કઈ રીતે એકાંત નિત્ય પક્ષ (ભાવરૂપ વસ્તુ ) ઘટતું નથી.
તાત્પર્ય કે વસ્તુ ભાવ-અભાવરૂપ છે, અર્થાત પરિણમી નિત્ય છે. એમ માનીએ તે જ સંસાર-મોક્ષ એ સર્વ વ્યવસ્થા બરાબર ઘટે છે; કારણ કે ભાવમલ આદિથી સ્વભાવનો ઉપમ થાય છે, છતાં તેના મૂળ સ્વભાવના યોગથી તેને જેવો ભાવ હતા તે ભાવ-તથાભાવ થાય છે. એજ અદેષપણું છે. અને આ જે સ્વભાવ છે તે જ વસ્તુને સ્વભાવ છે, અર્થાત તવથી નિજ સત્તા જ છે. સ્વભાવસ્થિતિ એ જ મોક્ષ છે, એ જ અદેષપણું છે; અને વિભાવસ્થિતિ એ જ સંસાર છે, એ જ સદેવપણું છે.
આનુષંગિક કહ્યું, હવે પ્રકૃતિ પ્રસ્તવીએ છીએ, અને તે પ્રકૃતિ સિદ્ધસ્વરૂપ છે, ચાષિમુક્ત ગુમાન ઢોર ઈત્યાદિના ઉપન્યાસથી. તેમાં
व्याधितस्तदभावो वा तदन्यो वा यथैव हि । व्याधिमुक्तो न सन्नीत्या कदाचिदुपपद्यते ॥ २०४ રંગી રોગી અભાવ વા, તેથી અન્ય જ જેમ;
રેગ મુક્ત સન્નયાથી, ઘટે ન કદીય એમ. ૨૦૪ અર્થ –જેને વ્યાધિ ઉપજે છે તે વ્યાધિત, અથવા તેને અભાવ જે છે તે, અથવા તેનાથી અન્ય જે છે તે, જેમ સન્નીતિથી “ વ્યાધિમુક્ત” કદી પણ ઘટતું નથી.
વિવેચન વ્યાધિત એટલે જેને વ્યાધિ ઉપ છે તે, અથવા તેના અભાવરૂપ જે છે તે, અથવા તેનાથી અન્ય–તેને પુત્રાદિ જે છે તે, એ ત્રણેમાંથી એક પણ સન્યાયથી કદી પણ
વ્યાધિમુક્ત ” ઘટતું નથી. એમ દષ્ટાંત છે. 1 કૃતિ-પિત્ત-વ્યાધિત, જેને વ્યાધિ ઉપજે છે તે જ, તમારો વા–અથવા તેને અભાવ જે છે તે, તો વા-અથવા તેનાથી અન્ય, વ્યાધિતથી અત્ર-તેને પુત્રાદિ, ચર્થવ હિ વ્યાધિમુવતો ર-જેમ વ્યાધિમુક્ત નથી, એ ત્રણેમાંથી એક પણ જેમ “વ્યાધિમુક્ત' નથી, નીચા-સનીતિથી, સન્યાયથી, નિકુપાતે-કદી પણ ઘટતે, એમ દષ્ટાંત છે.