Book Title: Yogdrushti Samucchaya New Edition Part 01 and 02
Author(s): Haribhadrasuri, Bhagvandas Mehta
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
(૭૨૬)
યોગદૃષ્ટિસમુચ્ચય
અર્થ :—વિપક્ષ ચિન્તાથી રહિત એવું જે યમપાલન જ, તે અહીં યમામાં સ્થય જાણવું; અને તે ત્રીજો યમ જ-સ્થિર યમ જ છે.
વિવેચન
અતિચારાદિ વિપક્ષ ચિન્તાથી રહિત એવુ· જે વિશિષ્ટ ક્ષયાપશમવૃત્તિથી યમપાલન જ છે, તે અહી' યમામાં સ્થય છે; અને તે જ ત્રીજો સ્થિરયમ છે.
એટલે આ અહિ'સાઢિ યમનુ પાલન એવું તા સુદૃઢ થઇ જાય કે રખેને ભૂલેચૂકે અતિચાર આદિ લાગી જશે એવી ચિંતા રાખવી ન પડે, તેનું નામ સ્થિરપણું છે. પ્રવૃત્તિયમમાં પણ યમપાલન હતું જ, પણ ત્યાં હજુ અતિચાર-દેશભગ અતિચારાદિ આદિ દોષના સંભવ હતા; અને અહી. સ્થિરયમમાં તે એટલુ ચિંતારહિતપણું બધુ સ્થિરપણું થઇ જાય છે કે અતિચારાદિ દોષનેસ'ભવ રહેતા નથી. પ્રવૃત્તિયમમાં હજુ અહિ'સાદિના પ્રતિપક્ષી ર્હિંસાદિ દોષની સ‘ભાવનાને લીધે અહિંસાદિને દેશભંગ થવાના, અતિચાર લાગવાના, વ્યાઘાત થવાના ભય હતા, પણ હવે અહીં તે તેવા ભયને અવકાશ નથી. પૂર્વ અતિચારરૂપ કટક વિઘ્નના, હિંસાદિરૂપ જ્વર વિઘ્નને, અને મતિમેહ-મિથ્યાત્વરૂપ દિગ્મેહ વિઘ્નના ભય રહ્યા કરતા હતા. પણ હવે તેવા કેાઇ વિઘ્નના ભય રહેતા નથી. યાગમાગે િિવઘ્ન નિશ્ચિ’ત પ્રવૃત્તિ હોય છે, કારણ કે પ્રથમ માગે પ્રવૃત્તિ કરતા ઢાય, તે માêના અજાણુ હાઇ તેને ઠોકર પણ લાગે છે, વિઘ્ના પણ આડા આવે છે; એટલે ઠોકર ન લાગે, વિઘ્ના આડા ન આવે, અથવા દૂર થાય, એમ ચિંતા કરતાં કરતાં, કાળજી રાખતાં રાખતાં તેને ચાલવું પડે છે; પણ પછી રસ્તાના રીઢા માહિતગાર ભેમિયા થઇ જતાં તેને ઠોકર લાગવાની કે વિઘ્ના નડવાની બીક રાખવી પડતી નથી, એટલે પછી તે નિશ્ચિતપણે બેધડક ચાલ્યા જાય છે. તેમ આ અહિંસાદિ ચેાગમાગે જે પ્રથમ પ્રવૃત્તિ કરતા હેાય તે માના અજાણુ–અનભ્યાસી હાઇ, તેને અતિચારાદ્વિરૂપ સ્ખલના પણ થાય છે, ઠોકર લાગે છે, હિંસાદિ વિઘ્ના પણ નડે છે, એટલે પુનઃ સ્ખલના ન થાય, વિઘ્ના આડા ન આવે અથવા કેમ દૂર થાય, એમ ચિંતા કરતાં કરતાં–ઉપયાગરૂપ કાળજી રાખતાં રાખતાં તેને ગમન કરવું પડે છે. પણ પછી માના સુજાણુ—અભ્યાસી થઈ ગયા પછી તેને અતિચારાદિ સ્ખલના થવાની કે હિંસાદિ વિધ્ન નડવાની ભીતિ રહેતી નથી, એટલે પછી તે નિશ્ચિતપણે એધડક અહિં'સાદિ ચેાગમાગે ગમન કર્યાં કરે છે.
પ્રાર’ભક ચેાગી ‘કાચા' હાઇ તેને હજુ સ્ખલનાના—અતિચારના સભવ છે, પણ પ્રૌઢ અભ્યાસી યાગી પાકો ' થઈ ગયા હેાવાથી તેને ભૂલેચૂકે પણ સ્ખલનાના સ`ભવ નથી. (૧) · નવા નિશાળીએ' પાઠ લે તેમાં ભૂલચૂક થવાને સભવ