Book Title: Yogdrushti Samucchaya New Edition Part 01 and 02
Author(s): Haribhadrasuri, Bhagvandas Mehta
Publisher: Mahavir Jain Vidyalay

Previous | Next

Page 827
________________ ઉપસંહાર : કેય માથનીય નથી, ને અયોગ્યને આ દેય નથી (૭૫૧) વિવેચન “સભા ત્રણ શ્રોતા ગુણ અવગુણ, નંદિસૂત્રે દસેજી; તે જાણી આ ગ્રંથ ગ્યને, દેજે સુગુણ જગશે.—યે. સઝા. ૮-૮ પરંતુ આના જ્ઞાતા એવા આચાર્યો તે આ યોગદષ્ટિસમુચ્ચ ગ્રંથ અ ને દેતા જ નથી, તથાપિ આમ વ્યવસ્થિત છતાં ગ્રંથકર્તા હરિભદ્રે આ આદરથી કહ્યું છે કે-આ ગ્રંથ એઓને-અયોગ્યને “દેવા યોગ્ય નથી.” ઉપરમાં એગ્ય એવા યોગીજનેને આ ગ્રંથ કંઈક ઉપકારી થશે એમ કહ્યું, અને તે ગૃજનેને શ્રવણ કરવા માટે પ્રાર્થના કરવાની પણ જરૂર રહેતી નથી, કારણકે તેઓ સ્વરસથી તેમાં પ્રવૃત્તિ કરી જ રહ્યા છે એમ કહ્યું. તે પછી સહેજે પ્રશ્ન ઊઠે આ ગ્રંથ છે કે અગ્યનું શું? તેને ટાળ કેમ પાડ્યો? તેને શ્રવણ કરવાની અયોગ્યને દેવા પ્રેરણા કાં કરતા નથી? તેણે શી ગુન્હેગારી કરી? તેને અહીં સ્પષ્ટ ગ્ય નથી જવાબ આપે છે કે-આ ગમાર્ગના જ્ઞાતા એવા જ્ઞાની પુરુષ-ગીતાર્થ આચાર્યો તે આ ગદષ્ટિસમુચ્ચય ગ્રંથ અ ને દેતા જ નથી. તથાપિ “હરિભદ્ર' તે આદરથી આ કહે છે કે-આ ગ્રંથ એ એને “દેવા યોગ્ય નથી.”યેગા ચાર્યો તે આ ગ્રંથ તેવા અપાત્ર જનેના હાથમાં આપવાની ઘસીને ચકખી “ના જ પાડે છે, પણ માર્દવની અને માધુર્યની મૂર્તિ સમા આ ગ્રંથકર્તા તે એએને આ ગ્રંથ દેવા યોગ્ય નથી' એવું નરમ વચન સમજાવટ ભરી રીતે આદરથી કહે છે, વિવેકભરી મીઠાશથીનમ્રતાથી કહે છે, એઓને પણ ખોટું ન લાગે–એમના આત્માને પણ દુઃખ ન થાય, એ રીતે પરમ કરુણાભાવથી માનપૂર્વક સહેતુક સમજાવીને કહે છે. જેનામાં ઉક્ત લક્ષણવાળું ગ્ય “યોગીપણું” ન હોય, જેનામાં આ પરમ ગરહસ્ય યથાર્થપણે ગ્રહણ કરવાની કે સમજવાની કે ઝીલવાની પાત્રતા ન હોય, એવા અગ્ય જનોને આ પરમ યેગ્યતાવાળે ગપ્રરૂપક ગ્રંથ આપવા ગ્ય નથી. કારણ કે અયોગ્યને આ પરમ યોગતત્વને જેઓ સમ્યફભાવથી આત્મપરિણમી કરી પચાવી નિષેધનું કારણ શકે એમ ન હય, જીરવી શકે એમ ન હોય, તેવા અપાત્ર જનેને તે આ વિપરીત-પરિણામી થઈ મિથ્યાભિમાનાદિ અજીર્ણવિકાર અથવા “જ્ઞાનને અપ” પણ ઉપજાવે! જેમ મંદ પાચન શક્તિવાળાને પૌષ્ટિક અન્ન પાચન ન થાય, પણ તેથી તે ઉલટું અજીર્ણ ઉપજે, તેમ અધિકારી જીવને આ પરમાન પચે નહિ, એટલું જ નહિં પણ “હું આ યોગશાસ્ત્ર ભયે છું” એમ મિથ્યાભિમાન ધરી, તથારૂપ યોગભાવની સિદ્ધિ વિના, જ્ઞાનદશાની પ્રાપ્તિ વિના, તે જ્યાં ત્યાં યેગ-જ્ઞાનની મોટી મોટી વાતો કરવા મંડી પડે ને પોતાના પાંડિત્યનું પ્રદર્શન કરે ! ઈત્યાદિ પ્રકારે તેને શાસ્ત્રને અપચો થાય!

Loading...

Page Navigation
1 ... 825 826 827 828 829 830 831 832 833 834 835 836 837 838 839 840 841 842 843 844