Book Title: Yogdrushti Samucchaya New Edition Part 01 and 02
Author(s): Haribhadrasuri, Bhagvandas Mehta
Publisher: Mahavir Jain Vidyalay

Previous | Next

Page 828
________________ (૭૫૨) ચેાઞદષ્ટિસસુરજીય અને આમ અતના મેહ છૂટ્યા વિના પાપટીએ પતિ અની મેઢેથી જ્ઞાનની વાર્તા કરી, જ્ઞાનીમાં ખપવાની ખાતર, તે પામર પ્રાણી માત્ર જ્ઞાનીના દ્રોહ કરે! ને પાકળ જ્ઞાની– શુષ્કજ્ઞાની એવા તે પાતે ગ્રંથ વાંચ્યા છે' એમ જાણે છે, પણ આત્માને વચ્ચે છે? એમ જાણતા નથી! અને ગ્રંથ ભણી તે જનને પણ વચે છે! એટલે આવા અયેાગ્ય જીવા આવા પરમ વૈગ્ય ઉત્તમ ચાગ ગ્રથના અધિકારી કેમ હાય ? C : “ મુખથી જ્ઞાન કથે અને, અંતર્ છૂટ્યો ન માહ; તે પામર પ્રાણી કરે, માત્ર જ્ઞાનીના દ્રોહ. ”—શ્રી આત્મસિદ્િ “નિજ ગણુ સચે મન નવિ ખર્ચે, ગ્રંથ ભણી જન વાંચે, લુચે કેશ ન મુલ્યે માયા, તે ન રહે વ્રત પચે.”—સા, ત્ર. ગા, સ્ત. વળી શાસ્ત્રમાં ત્રણ પ્રકારની સભા-શ્રોતાપરિષદ્ કહી છે. તે પ્રમાણે શ્રોતાના ગુણુ–અવગુણ તપાસીને ઉપદેશ દેવાની શાસ્રકારની શૈલી છે—પદ્ધતિ છે. અપાત્ર શ્રોતાને તેને અયેાગ્ય એવી ઉપદેશવાŕ કરવામાં આવે તેા ઉલટી અનથકારક થઈ પડે છે, કારણ કે તે તેને ઝીલી શકવાને સમર્થ નથી અને ઉષા અનથકારક અથ માં લઈ જાય છે. આ શ્રોતાના પ્રકારનું સ્વરૂપ શ્રી ન...દીસૂત્રથી જાણવા ચેાગ્ય છે ke ગુહ્ય ભાવ એ તેહને કહીએ, જેહ થ્રુ અંતર ભાંજેજી, જેશુ ચિત્ત પટ ́તર હાવે, તેહશુ' ગ્રુહ્ય ન છાજેજી; ચેાગ્ય અાગ્ય વિભાગ અલહતા, કરશે માટી વાતેજી, ખમશે તે પડિત પરષદમાં, મુષ્ટિ પ્રહાર ને લાતાજી.”— યા. ૬, સજ્ઝા, ૮-૭ શ્રોતાજને છે, તે સિંહનાદ જેવી ચાખી ચટ વીરવાણી દૂરથી સહુનાદ સાંભળીને ભય પામે છે, ગભરાઇ જાય છે, અને ભડકીને ભાગે છે, તેા સન્મુખ આવે જ કેમ ? તેમ સિંહનાદ જેવી જે મૃગલાંના ટોળા જેવા શ્રોતાએ છે, તે સિંહનાદ જેવી સ્પષ્ટ વીરવાણી નગ્ન સત્યરૂપ વીરવાણી શ્રવણુ કરીને ત્રાસે છે, ગભરાઈ જાય છે, અને ભડકીને ભાગે છે! તેા સન્મુખ દૃષ્ટિ કરીને શ્રવણુ કરવાને ઉભા જ શેના રહે ? એવા ગતાનુગતિક, ગાડરી ટાળા જેવા રૂઢ ને મૂઢ શ્રેાતાજને આ સત્ય તત્ત્વવાર્તા કેમ ઝીલી શકે? અને આ જે ચેાગગ્રંથની વાણી છે, તે તે સાચા વીરપુત્રની સિ'હનાદ જેવી પરમ વીરવાણી છે, એટલે તે સાંભળવાને મૃગલાં જેવા હીનસત્ત્વ જીવા કેમ ચેાગ્ય હાય ? કારણકે નગ્ન સત્યરૂપ પરમ તત્ત્વવાર્તા અત્ર પ્રગટ કહી છે. શુદ્ધ આત્મસ્વભાવ સાથે યુંજન કરવારૂપ શુદ્ધ યાગભાવની પદ્ધતિ એમાં ખતાવી છે. આવી સિ’હુગના સમી વીરવાણી ઝીલવાને અલ્પસત્ત્વ કાયર જને કેમ ચેાગ્ય હાય ! કરેગે * તેમાં જે મૃગ પરિષદૂ જેવા સાંભળી ત્રાસે છે! મૃગલાનું ટાળું

Loading...

Page Navigation
1 ... 826 827 828 829 830 831 832 833 834 835 836 837 838 839 840 841 842 843 844