Book Title: Yogdrushti Samucchaya New Edition Part 01 and 02
Author(s): Haribhadrasuri, Bhagvandas Mehta
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
યોગદિસમુચ્ચય
(૦૫૮)
દ્વારા જો આ અપાય તે તે અવિધિજ્ઞાન છે. કારણ કે જેણે પાતે શ્રવણાદિ કયુ નથી, તે બીજાને દેવા બેસે–શ્રવણુ કરાવવા બેસે તે કેટલું બધું અજૂગતું છે? કેવુ' બેહૂદુ' છે ? અને આમ જો અવિધિવતથી દેવામાં આવે તે પ્રત્યવાયના—અપાયના સંભવથી દોષ આવે છે, એમ શ્રી આચાય ભગવતે ભાખે છે.
માટે જેટલી સુચાગ્ય શ્રોતાની જરૂર છે, તેટલી જ ખલ્કે તેથી વધારે સુર્યાગ્ય વક્તાની-ભાવિતાત્મા વ્યાખ્યાતાની જરૂર છે. જે યાગમાને જાણુ, સુજાણુ, જ્ઞાની, અનુભવી, ગીતા વક્તા હેાય, તે જ ઉપદેશ દેવાના અધિકારી હાઈ સદુપદેશ શકે. પણ યાગમાથી અજાણુ, અજ્ઞાની, ખીનઅનુભવી, અગીતાથ ગીતા જ્ઞાની વક્તા હેાય, તે કદી પણ ઉપદેશદાનના અધિકારી હાઇ શકે જ નહિ', અને તેવા અધિકારી જો વ્યાખ્યાનપીઠ પર ચઢી વક્તાખાજી કરે,
મનાવા-પૂજાવા માટે પેાતાનું જનમનર ંજન વાચાલપણું દાખવે, તેા તે કેવળ અવિધિએ વત્તતા હાઈ, જ્ઞાનીના માના દ્રોહ જ કરે છે. માટે શ્રવણાદિ વિધિસ‘પન્ન, ચેાગમાગના અનુભવી, ભાવયેાગી, એવા ગીતા જ્ઞાની સત્પુરુષ જ આ ચેગમાગના ઉપદેશદાતા હાવા ચેાગ્ય છે. એવા સદુપદેષ્ટા થકી જ આનુ સદુપદેશ દાન શેલે છે, અને તેવા મહાત્મા સદુપદેષ્ટાથી જ માગ પ્રવર્તે છે.
*
श्राद्धः श्रोता सुधीर्वक्ता युज्येयातां यदीश तत् । त्वच्छासनस्य साम्राज्यमेकछत्रं कलावपि ॥
—શ્રી હેમચ’દ્રાચાર્યજીકૃત વીતરાગસ્તવ.
“સદુપદેષ્ટાની બહુ જરૂર છે. સદુપદેષ્ટાની બહુ જરૂર છે.” -શ્રીમદ્ રાજચંદ્રજી
અને તેવા સદુપદેષ્ટા યથા વક્તા સત્પુરુષો થકી દેવાતા આ જ્ઞાનદાનનું પ્રયાજન પણ અત્યંતપણે શ્રેયાવિદ્મની પ્રશાંતિ અર્થે હાય છે, પુણ્યાન્તરાયના વિઘ્નની પ્રશાંતિ અર્થે હાય છે; કારણ કે આવા જ્ઞાનદાનરૂપ પરમ સત્કાર્યાંથી પેાતાના શ્રેયાવિજ્ઞ શ્રેયસૢમાં–આત્મકલ્યાણમાં જે વિઘ્ન છે, તેની પ્રશાંતિ હાય છે, અત્યંત પ્રશાંતિ અર્થે શાંતિ હેાય છે. અર્થાત્ પુણ્યાનુબંધી પુણ્યમાં જે અંતરાય છે તેની પ્રશાંતિ-અત્યંત શાંતિ હાય છે. એટલે આવા સશાસ્ત્રના દાનથી પોતાના શ્રેયપ્રાપ્તિના અતરાયે। છૂટે છે, ને તેથી પેાતાને શ્રેયસૂની– પરમ શ્રુતની મેક્ષરૂપ સફળની પ્રાપ્તિ હેાય છે. આમ આ પરમ સત્શાસ્ર પાતે શ્રેયાવિઘ્નની પ્રશાંતિ કરનાર હેાવાથી, તેનું દાન પણ સ્વ-પરને શ્રેયાવિઘ્નની પ્રશાંતિ કરનાર છે. એટલા માટે આત્મકલ્યાણુની નિષ્કામ ભાવનાથી
પ્રભાવના