Book Title: Yogdrushti Samucchaya New Edition Part 01 and 02
Author(s): Haribhadrasuri, Bhagvandas Mehta
Publisher: Mahavir Jain Vidyalay
View full book text ________________
(૭૬૦)
એવુ. સ્વરૂપનું અહિ’સક યાગચક્ર, સાધે સુસાધુ નિત ચાર્ગી પ્રવૃત્તચક્ર જે ચાલતુ હતું જ કારક ચક્ર વક્ર, તેને ચલાવ્યુ. ઋજુ મેાક્ષપથે અવ. ૧૭૮ ને આદ્ય યાગ જ અવ'ચક યાગ યાગે, તેથી મીંજા દ્વય અવંચક યાગ યાગે; આ યાગીએ જ શુભ ચૈાગ તણા પ્રયાગે, છે પાત્ર અત્ર અધિકારી સુયેાગ યાગે. ૧૭ જે સંતનું સ્વરૂપ ઓળખાઁ સંત સેવે, તે સ ંત સંતફલ સંત કૃપાર્થી લેવે; આવા અવાંચક ત્રિયાગ તણા સુયેાગે, આ યાગિનું અહિં ચેાગ્યપણુ જ ચેગે. ૧૮૦ આ કુલચેાર્ગી ત્યમ પ્રવૃત્તચક્રનાય, આ ગ્રંથથી કંઈ વળી ઉપકાર હાય; સતુ પક્ષપાત પ્રમુખ શ્રવણે ધરીને, સાગ ખીજ તણ્ પુષ્ટિવડે કરીને. ૧૮૧ સદ્ પક્ષપાત ત્યમ ભાવશૂની ક્રિયાનું, ખદ્યોત ભાનુ સમ અંતર સ્પષ્ટ માનુ; ખદ્યોત તેજ અતિ અલ્પ અને વિનાશી, આ વિપરીત રવિનુ−બુધ લ્યા વિમાસી! ૧૮૨ એવાં રહસ્ય સુપ્રકાશક ગ્રંથ એવા, આ તે અયેાગ્ય જનને ન જ ચેાગ્ય દેવા; ભારી અનય કર લેશ અહિં અવજ્ઞા, તેથી વદ્યા શ્રી હરિભદ્ર ધરી કરુણા, ૧૮૩ દેવા જ ચેાગ્ય જનને પર પ્રેમ ભાવે, જેથી જગે પરમ શ્રુત પ્રભાવ થાવે; ને શ્રેય વિઘ્ન વિરડે,-હરિભદ્ર ભાખે, તેને અનુવાઁ કહ્યું ભગવાનદાસે. ૧૮૪
યોગદૃષ્ટિસસુક્ષય
॥ इति महर्षिश्रीहरिभद्राचार्यविरचिते किरत्चंद्रसूनुमनःसुखनंदनेन भगवानदासेन सुमनोनन्दनीबृहत टीकाना मकविवेचनेन सप्रपचं विवेचिते श्रीयोगदृष्टिसमुच्चयशास्त्रे उपसंहारः ॥
॥ ઇતિ મહર્ષિ શ્રી હરિભદ્રાચાર્યે વિચેલા અને શ્રીમન:સુખભાઈ કરચંદ્રના પુત્ર ડૉ, ભગવાનદાસે સ્વરચિત સુમનેાંનંદની બૃહીકા નામક વિવેચનથી સવિસ્તર વિવેચેલા શ્રી યોગદૃષ્ટિસમુચ્ચય શાસ્ત્રમાં ઉપસ’હાર ॥
Loading... Page Navigation 1 ... 834 835 836 837 838 839 840 841 842 843 844