Book Title: Yogdrushti Samucchaya New Edition Part 01 and 02
Author(s): Haribhadrasuri, Bhagvandas Mehta
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
ઉપસ‘હાર : અયેાગ્યને ન દેવાનુ કારણ-મહત્ત્ની લેશ અવજ્ઞાથી મહાઅનથ (૭૫)
કારણ કે આ ગ્રંથના વિષય મહાત્ છે. એટલે આ પ્રત્યે અવજ્ઞા કરવાથી અનથ પણ મહાન થાય. એથી કરીને અયેાગ્યને દીધાથી તેને તેવા મહાઅનથ ન ઉપજે, તેની ખાતર હરિભદ્રે આ કહ્યુ છે,-નહિ' કે ક્ષુદ્રતારૂપ ભાવ દેષથકી.
6
અન
આ ૮ યોગદૃષ્ટિસમુચ્ચય ’ મહાન્ એવા ચૈાગ વિષય સંબધીનેા ગ્રંથ છે, એટલે એવા મહાવિષયપણાથી આ યેગશાસ્ર પણ મહાન છે. આવા મહાન યેગશાસ્ત્રની જાણતાં-અજાણતાં, ભૂલે ચૂકે પણ થેાડી પણ અવજ્ઞા કરવામાં આવે, તે મહેતના અના- તે અવજ્ઞા કરનારને મહાઅનથ રૂપ થઇ પડે, મેાટી હાનિરૂપ થઈ દરથી મહા- પડે; કારણ કે મહત્એવા સત પ્રત્યે જો લેશ પણ અવજ્ઞા કરવામાં આવે, લેશ પણ અનાદર કરવામાં આવે, લેશ પણ અવિનય અતાવવામાં આવે, લેશ પણ આશાતના કરવામાં આવે, લેશ પણ અભક્તિ કરવામાં આવે, તેા તેનુ' અનત સંસાર પરિભ્રમણુરૂપ ભયકર ફળ ભેગવવું પડે. જેમ મહત્ એવા સત્ પ્રત્યેની અનાશાતનાયી, આદરથી, વિનયથી, ભક્તિથી, બહુમાનથી મહા સત્ ફળ મળે; તેમ આશાતનાથી, અનાદરથી, અવિનયથી, અભક્તિથી, અબહુમાનથી અસત્ ફળ મળે. જેમ સત્તા આરાધનથી મારૂપ મહત્ ફળ મળે, તેમ વિરાધનથી મહાસ’સારરૂપ ફળ મળે. જેમ રાજા રીઝે તે ન્યાલ કરી દ્યે ને ખીજે । ઘરખાર પણ જાય; તેમ આરાધનાથી સત્ પ્રસન્ન થાય તેા જીવનું કલ્યાણુ કલ્યાણ થઈ જાય, અને વિરાધનાથી અપ્રસન્ન થાય તા મહાઅકલ્યાણ થાય. સત્પુરુષ ને સત્પુરુષનું વચનામૃત સંસારથી તારનાર તીસ્વરૂપ છે. તેની ભક્તિથી જીવના ખેડા પાર થાય, અને આશાતનાથી જીવનું નાવડું ડૂબી જાય ! એટલા માટે જ પૂજાની ઢાળમાં શ્રી વીરવિજયજીએ સાચું જ ગાયુ છે કે- તીરથની આશાતના નવિ કરિયે, હાંરે નિવ કરિયે રે નવિ કરિયે. ' ( જુએ પૃ. ૧૧૦, ‘ચક્રી ધરમ તીરથતણેા ’ ઈ. )
આવા સત્શાસ્ર પ્રત્યે જો ઘેાડી પણ અવજ્ઞા મહાઅનથ કારી થઇ પડે, તેા પછી વિશેષ અવજ્ઞાનુ તેા પૂછવું જ શું? અને અયેાગ્યાને જો આવું સત્ત્શાસ્ત્ર દેવામાં આવે તે તેએ થકી આવી અવજ્ઞા-આશાતનાદિ થઇ જાય એવા સંભવ છે. નિષ્કારણુ કરુ- અને એમ થાય, તે તેઓને મહા અનથ થઇ પડે, અનંત સ’સાર ણાથી નિષેધ પરિભ્રમણ દુઃખ ભાગવવુ પડે. એટલે આમ અવજ્ઞાથકી તેઓને મહાઅન ન સાંપડે તેની ખાતર, મહાઅનથ દૂર રહે તેની ખાતર, અયેાગ્યાને આ દેવા યેાગ્ય નથી, એમ હરિભદ્રે કહ્યું છે, નહિ કે ભાવદોષથી, અર્થાત્ ક્ષુદ્રતાથી—તુચ્છતાથી એમ કહ્યું નથી. પરમ ભાવિતાત્મા હરિભદ્રાચાય જી કહે છે કેઅમને આ અચેાન્ય અપાત્ર જીવ પ્રત્યે કાંઇ દ્વેષ નથી, કે મત્સર નથી, કે કઈ અભાવ નથી, કે જેથી કરીને ક્ષુદ્રતાને લીધે-તુચ્છ વિચારને લીધે અમે તેએને આ શાસ્રદાનને નિષેધ કર્યાં હાય. અમે તા તેવા અજ્ઞાન જીવે બિચારા અવજ્ઞા કરી આ શાસ્રની