Book Title: Yogdrushti Samucchaya New Edition Part 01 and 02
Author(s): Haribhadrasuri, Bhagvandas Mehta
Publisher: Mahavir Jain Vidyalay

Previous | Next

Page 829
________________ ઉપસ'હાર : શ્રી હરિભદ્રજીની સિંહનાદ જેવી વીરવાણી (943) કે 6 યા મરેંગે ’· Door Die, ' ‘ વિષય અથવા મૃત્યુ * એવી વીર પુરુષની વીરવાણી સાંભળીને કાયર જના જેમ ભય પામીને ભાગી જાય, તેમ આ ધરધર ચેાગવીરની વાણી સાંભળીને હીનસત્ત્વ જીવે ભય પામીને ભાગવા માંડે એમાં શી નવાઈ ? કારણ અહીં તે ‘ નગદ નારાયણુ ની વાત છે, તથાભાવરૂપ રીકડા ‘હિરના મારગ કલદાર' રૂપીઆની વાત છે, તથારૂપ અધ્યાત્મપરિણતિમય ભાવક્રિયા છે શૂરાના ’ કરતાં ચેગવિજય વરવાની અથવા સુભટની જેમ તે યાગસાધના કરતાં કરતાં ખપી જવાની વાત છે. · પરથમ પહેલું મસ્તક મૂકી, વળતી લેવું નામ જોને ! '—પહેલું માથું મૂકી પછી આ ચેાગનું નામ લેવાની વાત છે. ભાવથી કપટ રહિતપણે આત્માપણુ કરી ચેગમાર્ગે આગળ વધવાની વાત છે. આત્મસ્થાને વીપણુ' દાખવવાની પરમ શૂરવીર વાત છે. આવા આ હિરને-કમને હરનારા વીર’ પ્રભુના માગ શૂરાને માગ છે, એમાં કાયરનું કામ નથી. (જુએ પૃ. ૮, ‘વીરપણું તે આતમઠાણે ' ઇ. ). 4 “ હિરના મારગ છે શૂરાના, નઢુિં' કાયરનું કામ જોને; પરથમ પહેલુ મસ્તક મૂકી, વળતી લેવુ નામ જોને. ”—શ્રી પ્રીતમ ભક્ત ઇત્યાદિ કારણેાને લીધે જ્ઞાની આચાર્યાં આવા આ ઉત્કૃષ્ટ ચાગવિષયક ગ્રંથ અયેાગ્યાના હાથમાં દેતા જ નથી. એટલે જ આ ગ્રંથના કર્તા શ્રી હરિભદ્રાચાય જી કહે છે કે- આ ગ્રંથ અયેાગ્યાને દેવા ચેાગ્ય નથી. અને આ અમે કહીએ છીએ તે કાંઇ અયેાગ્ય જીવેા પ્રત્યે અનાદરથી કે તિરસ્કારથી કહેતા નથી, પણ આદરથી ( Respectfully ) કહીએ છીએ; કારણ કે અમને તે જીવે પ્રત્યે કાંઇ દ્વેષ નથી કે અમે તેને અનાદર કે તિરસ્કાર કરીએ, પણ અમને તા સર્વ જીવ પ્રત્યે સમભાવ છે, અને તેવા અયેાગ્ય જીવ પ્રત્યે તે વિશેષે કરીને ભાવ કરુણામુદ્ધિ છે કે આ જીવા પણ આ યાગમાગ પામવા ચેાગ્ય થાય તા કેવું સારુ' ! પણ તે માટે પણ યથાયેાગ્યતા મેળવવી જોઇએ. ચેાગ્યતા મેળળ્યે તે પણ આ માટે ચાગ્ય થાય. એટલે યેાગ્યે જેમ ચેાગ્યતા વૃદ્ધિ માટે પ્રયત્ન કરવા જોઈએ, તેમ અાગ્યે પણ ચેાગ્યતા પ્રાપ્ત કરવા માટેના પ્રયત્ન-પુરુષાથ કરવા જોઇએ. એટલે તેઓએ ખિલકુલ નિરાશ થવાની જરૂર નથી. કારણ કે જેમ બને તેમ વૈરાગ્ય-ઉપશમાદિ ગુણની વૃદ્ધિ થાય તેમ તેમ તેવી ચેગ્યતા આવતી જાય, માટે તે વૈરાગ્યાદિની વૃદ્ધિ માટેના પ્રયાસ તેઓએ કરવા જોઇએ. પણ જ્યાંસુધી તેવી યેાગ્યતા આવી નથી, ત્યાંસુધી તે તેઓ આ માટે ચેાગ્ય નથી જ. એટલે જ આ અમે આદરથી કહ્યું છે, અને તે પણ માત્ર તે જીવેાના હિતાર્થે જ. કારણ કે સવૈદ્યે દરદીની ખરાબર નાડ જોઇ, પ્રકૃતિ પારખી, વય– પાચનશક્તિ આદિ લક્ષમાં રાખી દવા કરવી જોઇએ, એવે। સામાન્ય નિયમ છે. એમ ન કરે ૯૫ હરિભદ્રજીનુ સાદર થન

Loading...

Page Navigation
1 ... 827 828 829 830 831 832 833 834 835 836 837 838 839 840 841 842 843 844