Book Title: Yogdrushti Samucchaya New Edition Part 01 and 02
Author(s): Haribhadrasuri, Bhagvandas Mehta
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
ઉપસ’હાર : અચિન્ય શક્તિયોગથી પરા સાધક સિદ્ધિયમ
परार्थसाधकं त्वेतत्सिद्धिः शुद्धान्तरात्मनः । अचिन्त्य शक्तियोगेन चतुर्थी यम एव तु ।। २१८॥
પરા સાધક સિદ્ધિ આ, શુદ્ધ આત્મની સાર અચિન્ય શક્તિ યોગથી, ચતુર્થાં યમ આ ધાર. ૨૧૮
(૭૨૯)
અઃ—અને પરા સાધક એવું આ યમપાલન તે અચિન્હ શક્તિયોગે કરીને શુદ્ધ અન્તરાત્માની સિદ્ધિ છે; અને આ ચતુર્થ યમ જ-સિદ્ધિયમ જ છે.
વિવેચન
પરાતુ –પરાપકારનુ સાધક એવુ જે આ યમપાલન છે તે સિદ્ધિ છે; અને આ શુદ્ધ અન્તરાત્માની સિદ્ધિ છે—બીજાની નહિં, કારણ કે તેની સ`નિધિમાં વૈરાગ હોય છે, એવુ' તે સિદ્ધિનું અચિન્હ સામર્થ્ય હાય છે. અને આ જે સિદ્ધિ છે તે જ ચેાથે સિદ્ધિયમ છે.
ઉપરમાં જે અહિ સાદિ યમપાલન કહ્યું, તે જ ઉત્તરાત્તર શુદ્ધિને પામતું પામતુ, એવું ઉત્કૃષ્ટ કાટિનું થઈ જાય કે તે સહજ સ્વભાવે પરમાતું સાધક થઇ પડે; એના એવા અચિત્ત્વ શક્તિયેગ હાય છે, કે જેથી પરના ઉપર સહેજે ઉપકાર થાય. જેમકે–તેની સનિધિમાં—નિકટતામાં વૈરત્યાગ હાય છે, अहिंसाप्रतिष्ठार्या तत्सन्निधौ वैरख्यागः ' ( પાત. ચા. ) ઇત્યાદિ. ( જુએ પૃ. પર૦, ‘તે આત્મસ્વરૂપથી મહત્ ૪૦ ' )
"
તે શુદ્ધ
આમ મચિન્ય શક્તિયેાગથી પરા સાધક એવું જે યમપાલન અન્તરાત્માની જ સિદ્ધિ છે,-ખીજાની નહિ. અર્થાત્ અંતરાત્મા એટલેા બધા શુદ્ધ થઈ જાય છે કે તેના અચિન્હ ચારિત્રપ્રભાવ સહજ સ્વભાવે અન્ય જીવા અચિન્હ પર પડે છે, જેથી ર્હિંસક ક્રૂર પ્રાણીઓ પણ પેાતાના જાતિવૈર આદિ શક્તિયેાગ ભૂલી જાય છે. દા. ત.-ભગવાન્ તીથ"કરના સમવસરણમાં જાતિવૈરવાળા પ્રાણીઓ પણ જાતિવૈર ભૂલી જઈ પ્રેમથી ખાજુ-ખાજુમાં બેસીને દેશના સુણે છે. જેમકે-હરિણી સિંહશિશુને પુત્રબુદ્ધિથી સ્પર્શે છે, ગાય વાઘના બચ્ચાને પેાતાના પુત્ર માની પપાળે છે, બિલાડી હુ'સમાલને પ્રેમ પરવશ થઈ સ્પશે છે, મયૂરી
વૃત્તિ:પાર્થસાપ દ્વેતવુંપરા સાધક એવું આ યમપાલન, સિદ્ધિ-સિદ્ધિ કહેવાય છે. અને આશુદ્ધાન્તમન:-શુદ્ધ અંતરાત્માની—અન્યની નહિં. ચિત્ત્પત્તિયોનેન-અચિન્ત શક્તિયોગથી, તેની સ ંનિધિમાં વૈરત્યાગ થકી, આથી આ—ચતુર્થાં યમ વ તુ–ચતુથ' યમ જ છે, સિદ્ધિયમ છે એવા ભાવ છે.
ર