Book Title: Yogdrushti Samucchaya New Edition Part 01 and 02
Author(s): Haribhadrasuri, Bhagvandas Mehta
Publisher: Mahavir Jain Vidyalay

View full book text
Previous | Next

Page 812
________________ (૭૩૬) ચગદષ્ટિસસુમાય હતા, સત્ સાધ્યથી વચિત કરી–ચૂકાવી છેતરનાર, ઠંગ જેમ ઠગનાર હતા. ( જુએ પૃ. ૧૬૨, ૧૬૩, · યમ નિયમ સયમ આપ ક્રિયા ' ઇત્યાદિ જોગી દ્રગ ના.) આમ અનાદિ કાળથી શ્રીમદ્ સદ્ગુરુના ચૈાગ વિના જીવના સવ” યેાગ-સાધન વ'ચક નીવડથા છે, પણ શ્રી સદ્ગુરુને ચેગ થતાં તે સ યાગ અવ'ચક થઇ પડે છે. આવા પરમ અદ્ભુત મહિમા આ ચેાગાંચક યોગના છે. આ સત્પુરુષના સ્વરૂપદર્શનરૂપ આ ચેાગાવ'ચક નામની ચેાગસંજીવની પ્રાપ્ત થતાં જીવનું આખું યેાગચક્ર ચાલુ થઈ જાય છે. જેમ હાથેા ફેરવતાં આખું ચક્ર ચાલવા માંડે છે, તેમ આ ચગાવચકરૂપ હાથેા ફેરવતાં આખું યેાગચક્ર ચાલવા માંડે છે, માટે સત્પુરુષ સદ્ગુરુના સ્વરૂપની એળખાણુ થવી એ મેાટામાં માટી વાત છે. તે થયે જીવની યેાગ–ગાડી સરૅડે ચડી-પાટા પર ચઢી સાચી દિશામાં સડેડાટ પ્રયાણ કરે છે. સ્વરૂપસ્થિત સત્પુરુષ સદ્ગુરુને તથાદ"નરૂપ ચેગ થયે જ આત્માનું નિજ કાય સિદ્ધ થાય છે, અને પ્રેમધન એવા અમૃતરસ પ્રાપ્ત થાય છે. સત્ તે બ્રાંતિ નથી, ભ્રાંતિથી કેવલ વ્યતિરિક્ત (જૂદું.) છે, કલ્પનાથી પર ( આઘે ) છે; માટે જેની પ્રાપ્તિ કરવાની દૃઢ મતિ થઇ છે, તેણે પાતે કઇ જ જાણતા નથી એવા દૃઢ નિશ્ચયવાળા પ્રથમ વિચાર કરવા, અને પછી ‘સત્'ની પ્રાપ્તિ માટે જ્ઞાનીને શરણે જવું; તે જરૂર માની પ્રાપ્તિ થાય. ( જુએ પૃ. ૩૨૧) 66 “ જ્ઞાની પુરુષને। તેવા તેવા સંગ જીવને અનંતકાળમાં ઘણીવાર થઈ ગયા છે, તથાપિ આ પુરુષ જ્ઞાની છે, માટે હવે તેના આશ્રય ગ્રહણ કરવા એ જ કન્ય છે, એમ જીવને આવ્યુ નથી, અને તે જ કારણ જીવને પરિભ્રમણનું થયું છે, એમ અમને તા દૃઢ કરીને લાગે છે. ××× જ્ઞાની પુરુષની એળખાણ નહિ થવામાં ઘણુ કરીને જીવના ત્રણ મોટા દોષ જાણીએ છીયે:—(૧) એક તે હું જાણું છું, હું સમજું છું એવા પ્રકારનું જે માન જીવને રહ્યા કરે છે તે માન. (૨) ખીજું, પરિગ્રહાને વિષે જ્ઞાની પુરુષ પર રાગ કરતાં પણ વિશેષ રાગ. ( ૩ ) ત્રીજું, લેાકભયને લીધે, અપકીતિ ભયને લીધે, અને અપમાનભયને લીધે જ્ઞાનીથી વિમુખ રહેવું, તેના પ્રત્યે નિયાન્વિત થવુ જોઈએ તેવુ ન થવું. ” —શ્રીમદ્ રાજચંદ્ર. પત્રાંક ૧૮૧, ૩૪૨ (૨૧૧, ૪૧૬) 5 સદ્ગુરુ યોગે અવચક तेषामेव प्रणामादिक्रियानियम इत्यलम् । क्रियावञ्चकयोगः स्यान्महापापक्षयोदयः ॥ २२० ॥ તેને જ પ્રણામાહિત, ક્રિયાનિયમ જે સાર; ક્રિયા અવચક યાગ તે, પાપક્ષાય કાર, ૨૨૦ વૃત્તિ:——તેષામેવ–તેઓને જ, સ ંતાને જ, ત્રળામાિિક્રયાનિયમ ચઢ—પ્રણામાદિ ક્રિયાનિયમ એ જ ખસ, ત્રિયાયોગઃ ચાત્—ક્રિષાવચક યાગ હેય, અને આ—મહાપાપોદ્ય:-મહા પાપક્ષષના ઉદયરૂપ છે, નીચ ગાત્ર કમના ક્ષમ કરનારા છે, એમ ભાવ છે.

Loading...

Page Navigation
1 ... 810 811 812 813 814 815 816 817 818 819 820 821 822 823 824 825 826 827 828 829 830 831 832 833 834 835 836 837 838 839 840 841 842 843 844