Book Title: Yogdrushti Samucchaya New Edition Part 01 and 02
Author(s): Haribhadrasuri, Bhagvandas Mehta
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
(૭૨૨)
યોગદષ્ટિસમુરચય “ ઘાતિ ડુંગર આડા અતિ ઘણા, તુજ દરિશણ જગનાથ ! ધીઠાઈ કરી મારગ સંચરૂં, સેંગૂ કોઈ સાથ
અભિનંદન જિન દરિશન તરસિયે.”—શ્રી આનંદઘનજી. પ્રથમ તે કોઈ વટેમાર્ગુ અમુક સ્થળે જવા ઇચ્છે છે, એટલે તે તેના માર્ગે ચાલવા માંડે છે–ગમનક્રિયા કરે છે. અને પછી વચ્ચે આવી પડતા વિનાનો જય કરતે રહી તે
પિતાના ઈષ્ટ સ્થળ પર્યત ગમનક્રિયા ચાલુ રાખે, તો અનુક્રમે તે ત્રણ પ્રકારના સ્થળે પહોંચે છે. એને વચ્ચમાં ત્રણ પ્રકારના મુખ્ય વિપ્ન સંભવે છેવિન કેટકવિત, ક્વેરવિન, અને દિગમેહવિન. (૧) કંટકવિત
એટલે કાંટો લાગવાથી જરા ક્ષણભર વિન નડે પણ તે નિકળી જતાં તરત મુસાફરી ચાલુ થાય છે. આ જઘન્ય-નાનામાં નાનું વિન છે. (૨) બીજું જવરવિદ્ધ, રસ્તામાં તાવ આવતાં મુસાફરી મેકુફ રાખવી પડે છે, અને તે ઉતરી જતાં મુસાફરી ચાલુ થાય છે. આ બીજું વિM પહેલા કરતાં આકરું હેઈ મધ્યમ છે, વચલા વાંઘાનું છે. (૩) ત્રીજું દિમેહવિન સૌથી આકરૂં હોઈ મોટામાં મોટુંઉત્કૃષ્ટ પ્રકારનું વિધ્ય છે. કારણકે દિશાહથી તે મુસાફર પોતાની જવાની દિશા જ ભૂલી જાય છે, આડફેટે ચઢી જવાથી ગોથાં ખાય છે, અને પુનઃ માગે ચઢે-ઠેકાણે આવે ત્યાંસુધી આ વિન નડે છે. તેમ અહિંસાદિ યોગમાર્ગ પ્રવર્તતાં પણ સાધક યોગીને આવા જઘન્ય મધ્યમ-ઉત્કૃષ્ટ પ્રકારનાં વિદને નડે છે. તેને જય કરી તે મુમુક્ષુ પુરુષ આગળ વધવા મથે છે. જેમકે, શીત-તાપ વગેરે કંટક વિજ્ઞ સમાન છે, જવર વગેરે બાહા વ્યાધિ તે વર વિદ્ધ સમાન છે, અને મિથ્યા દર્શનરૂપ અંતર્ વ્યાધિ તે દિગમેહ વિન સમાન છે. આ વિદમાંથી આ અહિંસાદિનું પાલન-ભંગસંરક્ષણ તે કરે છે, અને એમ વિન જય કરતે કરતો તે આગળ ધપે છે.
વિના વિઘનજય સાધુને રે, નવિ અવિચ્છિન્ન પ્રયાણ રે; કિરિયાથી શિવપુરી હાય રે, કેમ જાણે અન્નાણું રે ? પ્રભુત્વ શીત તાપ મુખ વિઘન છે રે, બાહેર અંતર વ્યાધિ રે; મિથ્યાદર્શન એહની રે, માત્રા મૃદુ મધ્યાધિ રે. પ્રભુ આસન અશન જયાદિકે રે, ગુરુયેગે જય તાસ રે; વિઘન જેર એ નવિ ટળે રે, વગર જ્ઞાન અભ્યાસ રે. પ્રભુ”
સા. 2, ગા સ્ત, હાલ ૧૦ અને જેમ કુશલ માળી આલવાલથી-કયારાથી કુમળા છોડનું કાળજીથી “પાલન”સંરક્ષણ કરે છે, તેમ સાધક મુમુક્ષુ સમ્યફ આચરણરૂપ-સમિતિગુપ્તિરૂપ આલવાલથી
યારાથી આ અહિંસાદિરૂપ કેમળ છોડનું યતનાથી “પાલન–સંરક્ષણ