Book Title: Yogdrushti Samucchaya New Edition Part 01 and 02
Author(s): Haribhadrasuri, Bhagvandas Mehta
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
(૭૦૦)
ચાગ ષ્ટિસમુચ્ચય
6
૪. વિનીતપણું વિનીત—વળી આ જોગીજન વિનીત હાય છે. આ જોગી પુરુષો વિનયથી નમ્ર હાય છે, કદી પણ અભિમાનથી ઉન્નત-અક્કડ વા ઉન્મત્ત હેાતા નથી. ચાગિધની પ્રાપ્તિ થવી તે વિનયને જ પ્રભાવ છે, કારણ કે વિનય વિના વિનય' અર્થાત્ આત્મ‘ગુણ પ્રમાદ વિદ્યા પ્રત્યે આત્માનું વિનયન-દોરવણી હાતી નથી; વિનયથી જ વિનયનીઅતિશય રહે' આત્મવિદ્યાની ( Spiritual education) પ્રાપ્તિ હોય છે. એટલે ચેાગી પુરુષા વિનયના આવે। મહાપ્રભાવ જાણતા હૈાવાથી સ્વભાવથી જ‘વિનીત' હાય છે. તેથી પેાતાનાથી અધિક ગુણવતાના તેઓ યથાયાગ્ય વિનય સાચવે છે; અભ્યુત્થાન-ઊઠીને સામા જવુ', આસનદાન, પૂજન, બહુમાન, સત્કાર આદિ ઉચિત ઉપચાર આચરે છે. સત્પુરુષના, સત્પુરુષના વચનામૃતના, અને સાધનના યથાયેાગ્ય વિનય-હુમાન–ગૌરવાદિ તે કરે છે; અને તેમાંથી કોઈની પણ સ્વપ્નાંતરે પશુ લેશમાત્ર આશાતના, અવજ્ઞા કરતા જ નથી. કારણ કે તે જાણે છે કે-એક સત્પુરુષની કે એક સત્વચનની કે એક સત્સાધનની આશાતના તે સ` સત્પુરુષની, સર્વ સત્વચનની, અને સર્વ સાધનની આશાતના છે. (જુએ શ્ર્લાક ફૂટનેટ પૃ. ૪૨૩) અને એકની પૂજામાં તે સર્વની પૂજા છે, કારણ તે સર્વ સત્ એક અખંડ અભેદ પરમ અમૃત રસસાગરસ્વરૂપ છે. એટલે એકની વંદના તે સર્વની વદના છે, અને એકની નિંદના તે સની નિશ્વના છે. આમ જાણતા હાઇ તે ભવભીરુ મેગી પુરુષા કોઈ પણ સત્ની આશાતના દૂરથી જ વજે છે. અને જ્યાં કયાંય પેાતાનાથી અધિક ગુણ દેખે છે, ત્યાં આ સાચા ગુણાનુરાગી મુમુક્ષુઓના આત્મા પ્રફુલ્લ બને છે, અને તે ગુણ પ્રત્યે સહજ સ્વભાવે વિનયથી નમી પડે છે. આવા તેને ‘ગુણુપ્રમેાદ અતિશય રહે' છે. (જુએ પદ્ય, પૃ. ૧૯૭–૧૯૮ )
પણ ગુણુ દેખીને તે કદી મત્સર ધરતા નથી, અથવા અભિમાનથી અક્કડ રહેતા નથી. કારણ કે તે સારી પેઠે સમજે છે કે-આ મ્હારા આત્મા જે નિજ ભાન વિના અન ́ત કાળથી આથડયો, તેનું કારણ સાચા સંત ગુરુને મે' સેવ્યા ન્હાતા • એવા માગ અને અભિમાનને મૂકયુ ન્હોતુએ છે. આ દુષ્ટ અનિષ્ટ મહાશત્રુરૂપ વિનય તણા ’ અભિમાનથી તેા હું આટલે કાળ આટલેા બધા દુ:ખી થયા; તે હવે પણ મિથ્યાભિમાન રાખી જો હું વિનયપૂર્ણાંક સંતચરણુ નહિં સેવું. તા હજુ પણ મ્હારે તે ને તે જ ભવદુઃખ સહેવાના વારા આવશે. અભિમાનથી કદી કેાઈનું કલ્યાણુ થયુ' સાંભળ્યું નથી, પણ વિનયમાંના સેવનથી જ સં કાઈ કલ્યાણ થયુ છે, થાય છે, તે થશે. અરે! શાસ્ત્રમાં તે એટલે સુધી કહ્યુ` છે કે જે સદ્ગુરુના ઉપદેશથી પેાતાને કેવળ જ્ઞાન થયુ છે, તે ગુરુ પેાતે હજુ છદ્મસ્થ (જ્ઞાનાવરણુ યુક્ત) રહ્યા હાય, તા પણ તે કેવળીભગવાન્ પણ તે પરમ ઉપકારી ગુરુને! વિનય કરે છે. એવા આ વિનયના માગ શ્રી વીતરાગદેવે ભાખ્યા છે, એ માના મૂળ હેતુ કાઇ ‘ સુભાગ ’–સૌભા