Book Title: Yogdrushti Samucchaya New Edition Part 01 and 02
Author(s): Haribhadrasuri, Bhagvandas Mehta
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
ઉપસ‘હાર : પ્રવૃત્ત ચક્ર સાધકની સાધ્ય દિશા ભણી પ્રગતિ
આમ ખાધક દિશામાંથી ફરીને ષટ્ કારક ચક્ર સાધક દિશામાં ચાલવા લાગે છે, એટલે પછી ચાલુ થયેલ ઘટિકાયંત્ર જેમ અમુક દિશા ભણી જ ગતિ કરે છે, તેમ આ ચાલુ થયેલુ-પ્રવૃત્ત થયેલુ. ચેગચક્ર-યંત્ર પણ સાધ્ય એવી સિદ્ધ દશાની દિશા ભણી જ પ્રગતિ કર્યાં કરે છે. વળી એક વખતે ચલાવવામાં આવેલુ. યંત્ર-ચક્ર ઉત્તરાત્તર વધારે ગતિવેગને (Velocity) પકડતુ જાય છે, તેમ આ ચાગ-ચક્ર એક વખત ભાવથી પ્રવૃત્ત કરવામાં આવતાં પછી ઉત્તરાત્તર વધારે પ્રગતિરૂપ ગતિને પામતુ' જાય છે, ઉત્તરાત્તર વધુ ને વધુ વેગ પામી ચઢતી ચઢતી ચેગ-ભૂમિકાઓને સ્પર્શતું જાય છે, એટલે ઉત્તરાત્તર ચઢતા પરિણામ થતા જાય છે, ઉત્તરાત્તર આત્માપયેાગ જાગૃતિ વધતી જાય છે.
અને આ અ'િસાદિ પાંચ યમની શુદ્ધિની તરતમતાના કારણે તેની ચાર કક્ષા-ચાર ભૂમિકાએ કહેવામાં આવી છે—ઇચ્છાયમ, પ્રવૃત્તિયમ, સ્થિયમ અને સિદ્ધિયમ. અહિંસાદિની ઉત્તરાત્તર અધિકાધિક શુદ્ધિની માત્રા (Degree) પ્રમાણે આ વિભાગ પાડવામાં આવ્યા છે. એક ને એક અહિંસાની શુદ્ધિ અંશ પ્રમાણે આમ ચાર કેટિ હેાય છે. જેમ ઉષ્ણુતા અંશ (Degree) પ્રમાણે શરીરની ઉષ્ણુ દશામાં ફેર પડે છે, તેમ આત્મશુદ્ધતાના અશ પ્રમાણે આત્માની અહિંસાદિ યાગદશામાં ફેર પડે છે. અહિ'સાઢિ યમની આ ચાર કેટિમાંથી આ પ્રવૃત્તચક્ર ચેાગીને પ્રથમની એ ઇચ્છાયમને પ્રવૃત્તિયમ તા પ્રાપ્ત થઈ ચૂકી હેાય છે, અને બાકીની એ કાટિ પ્રાપ્ત કરવાના-સ્પર્શવાના તે અત્યંત અથી હાય છે, તીવ્ર અભિલાષી હેાય છે. અને તે માટેને તેમને સત્ પુરુષાથ સદાય ચાલુ જ હાય છે, એમનુ' પ્રવૃત્ત ચક્ર' નિર'તર પ્રવૃત્ત જ હોય છે. આમ થવાનુ કારણ તેઓની સદુપાય પ્રવૃત્તિ છે, સત્સાધન પ્રત્યેની સત્પુરુષાર્થ શીલતા છે. એટલે તે સત્ ઉપાયમાં તીવ્ર સવેગથી, અત્યંત અદમ્ય ઉત્સાહથી, પૂર્ણ ઉછરંગથી પ્રવૃત્ત જ હાય છે, રઢ લગાડીને મંડી પડયા જ હેાય છે, (જુએ પૃ. ૧૫૪).
સાધ્ય દિશા ભણી પ્રગતિ
(૭૦૭)
અને આમ તે સદુપાયમાં સતત પ્રવૃત્ત હોય છે, તેથી જ તેએ શુશ્રષા આદિ આઠ બુદ્ધિગુણથી સંપન્ન હેાય છે. તે આ પ્રકારેઃ (૧) શુશ્રૃષા-તત્ત્વશ્રવણુની અ‘તર’ગ તીવ્ર ઇચ્છા. જેમ કેાઈ તરુણુ, સુખી અને રમણીથી પરિવરેલા પુરુષ કિન્નર ગીત શુશ્રૂષાદિ સાંભળવાને ઇચ્છે, તેના કરતાં અનેકગણી ઉત્કટ ઇચ્છા-તલસાટ તત્ત્વ આઠે ગુણ સાંભળવા માટે આ મુમુક્ષુને હાય. આવી શુશ્રુષા જ એધપ્રવાહની સરવાણી છે, આવી શુશ્રુષા ન હાય તેા સાંભળ્યું તે સ્થલ ગ્રૂપ સમાન થઇ પડે છે, અથવા ઉંઘતા રાજા કથા સાંભળતા હાય તેના જેવુ થઈ પડે છે. ( ૨ ) શ્રવણ—આવી સાચી શુશ્રુષા–સાંભળવાની તીવ્ર ઇચ્છા હાય, તેા જ પછી સાચું શ્રવણ થાય છે. આ શ્રવણ એટલે કમાં માત્ર શબ્દ અથડાવા તે નથી, પણ આત્માદ્વારા અર્થ અનુસ ́ધાનપૂર્વક સાવધાનતા વાળું શ્રવણુ તે સાચું શ્રવણુ છે. બાકી તેા એક કાનેથી ખીજે કાને કાઢી નાંખ્યા જેવુ થાય