SearchBrowseAboutContactDonate
Page Preview
Page 740
Loading...
Download File
Download File
Page Text
________________ (૬૬૪) ગદષ્ટિસમુચ્ચય છે, તે ભવ-સંસાર કહેવાય છે. અને આમ ભવનું નિત્યપણું હેતાં, મુક્તને સંભવ કેમ થશે ? માટે દિક્ષાદિ કારણ માનવું પડશે. દિક્ષાદિ હોતાં સંસાર હોય છે, અને તેના અભાવે મોક્ષ હોય છે. આમ બે અવસ્થા ઘડશે. (૩) અને એમ જ કહે કે-આ અવસ્થા તત્ત્વથી નથી, તે તેની પ્રતીતિ કેમ ઉપજશે ? આ પ્રતીતિ શાંત છે એમ કહે છે તેનું પ્રમાણ શું ? યોગીજ્ઞાન પ્રમાણ છે, તે તે આ યોગીજ્ઞાન જ અવસ્થાંતર થયું. આ ગીજ્ઞાનને ભ્રાંત કહે તે તેને પહેલાં પ્રમાણ કેમ કહ્યું? અને અબ્રાંત કહે, તે અવસ્થાંતર પક્ષને તમે સ્વીકાર કર્યો. આમ કઈ રીતે એકાંત નિત્ય પક્ષ (ભાવરૂપ વસ્તુ ) ઘટતું નથી. તાત્પર્ય કે વસ્તુ ભાવ-અભાવરૂપ છે, અર્થાત પરિણમી નિત્ય છે. એમ માનીએ તે જ સંસાર-મોક્ષ એ સર્વ વ્યવસ્થા બરાબર ઘટે છે; કારણ કે ભાવમલ આદિથી સ્વભાવનો ઉપમ થાય છે, છતાં તેના મૂળ સ્વભાવના યોગથી તેને જેવો ભાવ હતા તે ભાવ-તથાભાવ થાય છે. એજ અદેષપણું છે. અને આ જે સ્વભાવ છે તે જ વસ્તુને સ્વભાવ છે, અર્થાત તવથી નિજ સત્તા જ છે. સ્વભાવસ્થિતિ એ જ મોક્ષ છે, એ જ અદેષપણું છે; અને વિભાવસ્થિતિ એ જ સંસાર છે, એ જ સદેવપણું છે. આનુષંગિક કહ્યું, હવે પ્રકૃતિ પ્રસ્તવીએ છીએ, અને તે પ્રકૃતિ સિદ્ધસ્વરૂપ છે, ચાષિમુક્ત ગુમાન ઢોર ઈત્યાદિના ઉપન્યાસથી. તેમાં व्याधितस्तदभावो वा तदन्यो वा यथैव हि । व्याधिमुक्तो न सन्नीत्या कदाचिदुपपद्यते ॥ २०४ રંગી રોગી અભાવ વા, તેથી અન્ય જ જેમ; રેગ મુક્ત સન્નયાથી, ઘટે ન કદીય એમ. ૨૦૪ અર્થ –જેને વ્યાધિ ઉપજે છે તે વ્યાધિત, અથવા તેને અભાવ જે છે તે, અથવા તેનાથી અન્ય જે છે તે, જેમ સન્નીતિથી “ વ્યાધિમુક્ત” કદી પણ ઘટતું નથી. વિવેચન વ્યાધિત એટલે જેને વ્યાધિ ઉપ છે તે, અથવા તેના અભાવરૂપ જે છે તે, અથવા તેનાથી અન્ય–તેને પુત્રાદિ જે છે તે, એ ત્રણેમાંથી એક પણ સન્યાયથી કદી પણ વ્યાધિમુક્ત ” ઘટતું નથી. એમ દષ્ટાંત છે. 1 કૃતિ-પિત્ત-વ્યાધિત, જેને વ્યાધિ ઉપજે છે તે જ, તમારો વા–અથવા તેને અભાવ જે છે તે, તો વા-અથવા તેનાથી અન્ય, વ્યાધિતથી અત્ર-તેને પુત્રાદિ, ચર્થવ હિ વ્યાધિમુવતો ર-જેમ વ્યાધિમુક્ત નથી, એ ત્રણેમાંથી એક પણ જેમ “વ્યાધિમુક્ત' નથી, નીચા-સનીતિથી, સન્યાયથી, નિકુપાતે-કદી પણ ઘટતે, એમ દષ્ટાંત છે.
SR No.034350
Book TitleYogdrushti Samucchaya New Edition Part 01 and 02
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMahavir Jain Vidyalay
Publication Year2018
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size160 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy