________________
થાગદષ્ટિસમુચ્ચય
કારણ કે આ પ્રધાનાદિની જે પરિણતિ છે. તે જ ભવ અથવા સંસાર કહેવાય છે. પ્રધાનની-પ્રકૃતિની પરિણતિ હતાં, તે પ્રકૃતિઆત્મકઃ મહતુ આદિને ભાવ હોય છે.
પ્રધાનમાંથી મહતુ અર્થાત્ બુદ્ધિ ઉપજે છે, મહમાંથી અહંકાર પ્રકૃતિપરિણતિ ઉપજે છે, અને અહંકારમાંથી છોડશક ગણુ ઉપજે છે, અર્થાત્ પાંચ એ જ સંસાર બુદ્ધિ ઈન્દ્રિય, પાંચ કર્મેન્દ્રિય, પાંચ તન્માત્રા અને મન, એમ સળ
ઉપજે છે. આમ પ્રધાન–પ્રકૃતિની પરિણતિ પ્રમાણે ભવની-સંસારની પરિણતિ હોય છે. એટલે પ્રધાનની પરિણતિ જે નિત્ય હોય, તો ભવની-સંસારની પરિણતિ પણ નિત્ય થશે. અને આમ ભવનું–સંસારનું નિત્યપણું હેતાં, મુક્તને અસંભવ જ થશે. આ અયુક્ત છે. એટલે નિષ્કારણ-નિનિમિત્ત એવી પ્રધાનાદિની પરિણતિ ઘટતી નથી, પણ દિદક્ષા-ભાવમલ આદિન નિમિત્ત-કારણે જ તેની પરિણતિ ઘટે છે. તાત્પર્ય કે-દિક્ષાદિના કારણે સંસાર ને તે કારણ ટળે મેક્ષ હોય છે. એમ સિદ્ધાંત સ્થાપિત થયે. દિક્ષાદિ –- પ્રધાનાદિ પરિણતિ –– સંસાર. તેમજ-પ્રધાન (પ્રકૃતિ) -> મહત્ (બુદ્ધિ) –-> અહંકાર > ષોડશક ગણ, (પાંચ બુદ્ધિ ઇંદ્રિય; પાંચ કર્મેન્દ્રિય, પાંચ તન્માત્રા, મન.)
ના
મન.)
अवस्था तत्त्वतो नो चेन्ननु तत्प्रत्ययः कथम् । भ्रान्तोऽयं किमनेनेति मानमत्र न विद्यते ॥ २०२ ॥ અવસ્થા જો તત્વથ નથી, પ્રત્યય તેને કેમ ?
બ્રાંત એહ, એથી જ શું? પ્રમાણ અહિં ન એમ, ૨૦૨ અર્થ :-તત્વથી અવસ્થા નથી એમ જે કહે, તે તેનો પ્રત્યય કેમ હોય? આ અવસ્થા પ્રત્યય બ્રાંત છે, તે આથી શું? અત્ર બ્રાંત અવસ્થામાં માન-પ્રમાણ વિદ્યમાન છે નહિં.
ત્તિઃ-અવસ્થા તત્વતો-અવસ્થા તત્તથી–પરમાર્થથી. નો રે-જે ન હોય, પૂર્વાપર ભાવથી. તે આશંકીને કહે છે ન તબત્યિ :-વારુ, તેને પ્રત્યય—અવસ્થાને પ્રય, વ્યં-કેવી રીતે હોય ?નિબંધનના અભાવે. આ ભલે હે ! તેથી શું ? પ્રાન્તોડય-આ બ્રાંત છે, આ અવસ્થા પ્રત્યય જતિ છે. તે જિમન-આથી શું ? દૃત્તિ-એમ આ આશંકાને કહે છે-માનમત્ર-માન–પ્રમાણુ અત્ર ભ્રાંત અવસ્થામાં, ન વિદ્ય-વિદ્યમાન નથી.
x “एतेषां या समावस्था सा प्रकृतिः किलोच्यते । प्रधानाव्यक्तशब्दाभ्यां वाच्या नित्यस्वरूपिका ॥ ततः संजायते बुद्धिमहानिति यकोच्यते । अहंकारस्ततोऽपि स्यातत्तस्मात् षोडशको गणः॥"
–શ્રી હરિભદ્રસુરિત દર્શનસમુચ્ચય ૩૬-૩૭