Book Title: Yogdrushti Samucchaya New Edition Part 01 and 02
Author(s): Haribhadrasuri, Bhagvandas Mehta
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
મુક્તતત્વમીમાંસા: દિક્ષાદિથી પ્રકૃતિપરિણતિ> સંસાર, તદભાવે મેક્ષ
(૬૫૯) દિક્ષાદિ... »
પ્રકૃતિ પરિણામ-- સંસાર. દિક્ષાદિ અભાવ–- પ્રકૃતિપરિણામ અભાવ--> સંસાર અભાવ (મોક્ષ)
अन्यथा स्यादियं नित्यमेषा च भव उच्यते । एवं च भवनित्यत्वे कथं मुक्तस्य संभवः ॥२०१॥ નહિ તે હોય આ નિત્ય ને, કહાય આ “ભવીએમ;
ભવનું નિત્યપણું સતે, મુક્ત સંભવ જ કેમ? ૧૦૧ અર્થ :–નહિ તે આ પ્રધાનાદિની પરિણતિ નિત્ય હોય, અને આ પ્રધાનાદિ પરિણતિ “ભવ” કહેવાય છે, અને એમ ભવનિત્યત્વ સતે મુક્તિનો સંભવ કેમ હોય?
વિવેચન અને એમ જે દિક્ષાદિન નિમિત્તે આ પ્રધાનાદિની પરિણતિ ન માનવામાં આવે, તે આ પ્રધાનાદિની પરિણતિ નિત્ય-સદૈવ જ હોય. અને આ પ્રધાનાદિ પરિણતિ “ભવ’ કહેવાય છે, “સંસાર” નામે ઓળખાય છે, કારણ કે એ પ્રધાનની-પ્રકૃતિની પરિણતિ સત, તાદાત્મક મહત્ આદિને ભાવ હોય છે. એટલે પ્રધાનાદિની પરિણતિ નિત્ય હોતાં, એમ ભવનું નિત્યપણું થશે, એટલે મુક્તને સંભવ કેવી રીતે હોય? ન જ હોય, એમ અર્થ છે.
ઉપરના લેકમાં દિક્ષા-ભાવમલ આદિન નિમિત્તે આ પ્રધાનાદિની પરિણતિ હોય છે, અને તેના અભાવે તેની પરિણતિ હોતી નથી એમ કહેવામાં આવ્યું. તેમ જે ન માનવામાં આવે, તે આ પ્રધાનાદિની પરિણતિ નિત્ય-સદેવ જ થયા કરે; કારણ કે જે સકારણ હોય છે તે કાદાચિક હેય-કવચિત કારણ મળ્યું જ હોય, પણ નિષ્કારણ હોય તે કાં તે સદાય જ હોય અને કાં તે સદાય ન હોય, આ નિયમ છે. એટલે દિક્ષાદિ નિમિત્ત કારણ જે ન હોય, પ્રધાનાદિ પરિણતિ એની મેળે સ્વભાવથી જ થયા કરતી હોય, તે તે પછી તે એની મેળે સદાય થયા જ કરશે, કદી પણ અટકશે નહિં, કદી પણ વિરામ પામશે નહિં, ને મોક્ષ કદી થશે નહિ.
ત્તિ અને આમ આ અંગીકાર કરવા યોગ્ય છે,-અન્યથા-અન્યથા, નહિં તો, એમ અભ્યપગમ સ્વીકાર ન કરવામાં આવતાં, ચાર્જિ-આ બધાનાદિ નતિ–પરિણતિ હોય, નિત્ય-નિત્ય, સદૈવ. તેથી શું? તે કે-gષા -અને આ પ્રધાનાદિ નતિ–પરિણુતિ, મન ઉથલે-ભવ કહેવાય છે, સંસાર નામે ઓળખાય છે,–એની પરિણતિ સતે તદાત્મક મહત આદિના ભાવને લીધે, જીવું –અને એમ, ઉક્ત નીતિથી, અવનિત્ય-ભવનિત્ય સતે, થં મુલ્ય હંમર:-મુક્તને સંભવ કેવી રીતે હોય? ન જ હોય એમ અર્થ છે.