________________
મુક્તતત્ત્વમીમાંસા : તાત્ત્વિક સ્વભાવેાપમદ –પરિણામાંતર
(૬૫૭)
તાત્ત્વિક પમનું લક્ષણ છે. અર્થાત્ એક અવસ્થામાંથી અવસ્થાંતર થાય, ભાવમાંથી સ્વભાવેાપમદ ભાવાંતર થાય, પરિણામમાંથી પરિણામાંતર થાય તે જ સ્વભાવેાપમ છે. પરિણામ એટલે સ’સારી ભાવના સ્વભાવેાપમ થઇ પિરણામાંતર થાય, ભાવાંતર થાય, તેા જ મુક્ત ભાવ ઘટે−નહિં તે નહિ. કારણ કે સ્વભાવેાપમ ન થાય—એક સ્વભાવ બીજા સ્વભાવને હઠાવી તેની જગ્યા ન લે ને સ'સારી ભાવ એમ ને એમ રહે, ભાવાંતર–પરિણામાંતર ન થાય, તેા મુક્ત ભાવ થાય જ કેમ ? માટે આમ ન્યાયથી આ આત્માને સ્વભાવેાપમદ –પરિણામ ભાવ તાત્ત્વિક જ-પારમાર્થિક જ માનવે ઇષ્ટ છે. કારણ કે પાિમી આત્મામાં જ અવસ્થાભેદની સંગતિથી યાગમાગ ને સંભવ હાય છે. (જુએ. હ્યેા. ટનેટ પૃ. ૮૧.)
CLEARANCES
दिक्षाद्यात्मभूतं तत्मुख्यमस्य निवर्त्तते । प्रधानादिनते हैं तुस्तदभावान्न तन्नतिः ॥ २००॥
દિક્ષા મલ આદિ આ, તેથી મુખ્ય જ સાવ; નિવત્તે અહિં આત્મના, આત્મભૂત આ ભાવ; પ્રધાનાદિ પરિણામનુ, દિક્ષાદિ નિદાન; તસ અભાવે તેહવું, હાય નહિ. પરિણામ. ૨૦૦
અર્થ :—દ્રિક્ષાદિ આત્મભૂત છે, તેથી આ આત્માનું મુખ્ય એવુ. તે ક્રિક્ષાદિ નિવત્ત છે. તે દિક્ષાદિ પ્રધાનાદિ પરિણતિના હેતુ છે; અને તેના અભાવથી મુક્તાત્માને તે પ્રધાનાદિની પરિણતિ નથી હાતી.
વિવેચન
દિક્ષા, અવિદ્યા, મલ, ભવાધિકાર આદિ આત્મભૂત છે, સહજ વસ્તુસત્ છે. તેથી કરીને મુખ્ય-અનુપચરિત જ એવુ આ દિદક્ષાદિ આત્માને નિવત્તે છે. તે કેવું છે ? તા કે પ્રધાન આદિની પરિણતિના હેતુ કારણ છે. અને તે દિક્ષાદિના અભાવથી તે પ્રધાનાદિની પરિણતિ મુક્ત આત્માને હાતી નથી. તે આ પ્રકારે :
દિદક્ષા એટલે દેખવાની ઈચ્છા, જગત્ રચના દેખવાની ઇચ્છા. અવિદ્યા એટલે આત્મસ્વરૂપનું અજ્ઞાન. મલ એટલે રાગ-દ્વેષ-માદિ અંતરગ મલ, ભાવમલ. ભવાધિકાર એટલે સ`સારના અધિકાર, સંસાર ભાવનું પ્રાબલ્ય, સૌંસાર ભાવની સત્તા. આ દિક્ષાદિ
વૃત્તિ:—વિદક્ષાલિ-દિક્ષા, અવિદ્યા, મલ, ભવાધિકાર આદિ, આત્મમૂત-આત્મભૂત, સહેજ વસ્તુસત્, તત્-તેથી, મુખ્યમ્-મુખ્ય, અનુપરિત જ, ચ-આ આત્માનું, નિતિ-નિવત્ત છે. તે કેવું ? તે કેપ્રધાન નિતે તુ:–પ્રધાન આદિની પરિણતિના હેતુ–કારણ એવું, તમ વાત-૩ દિદક્ષાદિના અભાવથી, ન તન્નતિ:-તેની નતિ–પરિણતિ નથી, પ્રધાન આદિની પરિણતિ નથી,-મુક્ત આત્માને.