Book Title: Yogdrushti Samucchaya New Edition Part 01 and 02
Author(s): Haribhadrasuri, Bhagvandas Mehta
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
(૬૫૮)
ગદરિસમુચ્ચય
આત્મભૂત છે, આત્માના અંગભૂત-આત્મભાવરૂપ છે, સહજ વસ્તુસત્ છે ( Realistic ), કાલ્પનિક ( Imaginary) નથી. આમ આત્મા સાથે જોડાયેલ હોવાથી આ દિક્ષાદિ મુખ્ય છે-નિપચરિત છે. તે દિક્ષાદિ આ આત્માને નિવૉ છે, તે પ્રધાનાદિની પણિતિને હેતુ હોય છે, અને તે તે દિક્ષાદિની નિવૃત્તિ થતાં, મુક્તાત્માને પ્રધાનાદિ પરિણતિ હેતી નથી.*
અભેદ દશા આવ્યા વિના જે પ્રાણી આ જગતની રચના જેવા ઈચ્છે છે તે બંધાય છે. એવી દશા આવવા માટે તે પ્રાણીએ તે રચનાનાં કારણ પ્રત્યે પ્રીતિ કરવી, અને પિતાની અહંરૂપ બ્રાંતિને પરિત્યાગ કરવો. સર્વ પ્રકારે કરીને એ રચનાના ઉપભેગની ઇચ્છા ત્યાગવી યોગ્ય છે. અને એમ થવા માટે સપુરુષના શરણુ જેવું એકે ઔષધ નથી. આ નિશ્ચય વાર્તા બિચારાં મેહધ પ્રાણીઓ નહી જાણીને ત્રણે તાપથી બળતા જોઈ પરમ કરુણા આવે છે. તે નાથ! તું અનુગ્રહ કરી એને તારી ગતિમાં ભક્તિ આ૫, એ ઉદ્દગાર નિકળે છે.”
-શ્રીમદ્ રાજચંદ્રજી. ઉપરમાં સ્વભાવપમદં તાત્ત્વિક છે, અને તેથી અવસ્થાતર-ભાવાંતર થાય છે, એમ સ્થાપિત કર્યું. તે અવસ્થાતર-ભાવાંતરરૂપ પરિણામીપણું કેવા પ્રકારે હોય છે? તેનું અહીં
સ્પષ્ટીકરણ કરી બતાવ્યું છે. સંસારી અવસ્થા અને મુક્ત અવસ્થા–એ દિદક્ષાદિથી બે અવસ્થાનું પરિણમન કેવી રીતે થાય છે? તે અહીં વિવરી પ્રધાનાદિનું બતાવ્યું છે. દિદક્ષા વગેરે જે આત્માનો અંગભૂત ભાવ છે, તે જ્યાં સુધી પરિણમન નિવત્ત તો નથી-ટળતો નથી, ત્યાં સુધી તે જડ પ્રકૃતિ-પ્રધાનાદિની
પરિણતિનું નિમિત્ત-કારણ થાય છે. અને તે દિક્ષાદિ જ્યારે નિવત્તે છેટળે છે, ત્યારે તે મુક્ત આત્માને પ્રકૃતિની-પ્રધાનાદિની પરિણતિ હોતી નથી. તાત્પર્ય કે
જ્યાં લગી દિદક્ષાદિભાવ છે, ત્યાં લગી પ્રકૃતિ પરિણામ છે, અને ત્યાં લગી સંસાર છે. અને જ્યારે દિક્ષાદિ ભાવને અભાવ થાય છે, ત્યારે પ્રકૃતિ પરિણામના અભાવે સંસારને અભાવ હોય છે, અને મુક્તભાવની પ્રાપ્તિ હોય છે. આમ દિદક્ષાદિની નિવૃત્તિ આદિ આત્માનું પરિણામીપણું સતે ઘટે છે,આત્માનું અપરિણામીપણું સતે આ બધું નિરર્થક નિષ્ફલ થઈ પડે છે. *
* “નામદશીનાં વિશ્વાસઃ મેવ વા |
આત્મજોવા મદદીનાં વસ્ત્ર વિશ્વાસ વધ ઘા રતિઃ ”—શ્રી સમાધિશતક, દિક્ષાવિનિઘ્રચાહિ પૂર્વકૂતિં યથા ગામનોડmરિણામ સર્વમેતાર્થમ્ – શ્રી બિન્દુ, બ્લે. ૪૮૯