Book Title: Yogdrushti Samucchaya New Edition Part 01 and 02
Author(s): Haribhadrasuri, Bhagvandas Mehta
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
મુતતત્વમીમાંસા: ક્ષણિકવાદનું એના જ ન્યાયે ખંડન
(૬૪૯) વર્તમાન ક્ષણે પણ તે સત નહિ રહે અને તે વદનારા ક્ષણિકવાદીનું પિતાનું અસ્તિત્વ નહિ રહે! એટલે તેને વાદ જ ક્યાંથી ઉભો રહેશે? એમ આગલી–પાછલી ક્ષણે આત્માનો અભાવ માનનારે ક્ષણિકવાદ ક્ષણભર પણ ટકી શકતા નથી.
પરેક્તિ માત્રના પરિહારાર્થે કહે છે –
स एव न भवत्येतदन्यथाभवतीतिवत् । विरुदं तन्मयादेव तदुत्पत्त्यादितस्तथा ॥१९४॥
તે જ છે ન એ અન્યથા, તે છે એની જેમ; વિરુદ્ધ તસ ન્યાયે જત, ઉત્પન્યાદિ તેમ, ૧૯૪ અર્થ “તે જ નથી હોત' -આ “અન્યથા હોય છે”-એની જેમ વિરુદ્ધ છે-તેના ન્યાયથી જ તઉત્પત્તિ આદિને લીધે તથા પ્રકારે વિરુદ્ધ છે.
વિવેચન “g gણ તે જ એ ભાવ સૂચવે છે, “1 મતિ –નથી હોતે એ અભાવ સૂચવે છે. એટલે “તે જ નથી હોત” એ બે અન્યથા મવતિ. તે અન્યથા હોય છે એની
પેઠે, વિરુદ્ધ છે, વિરોધ પામે છે. તેના પિતાના નયથી જ-ન્યાયથી જ ને જ ભાવ આમ છે. કારણ કે તે ક્ષણિકવાદી “તે જ અન્યથા ભવતિ-અન્યથા અભાવ-આ થાય છે,’ એમ કહે આમ કહે છે –“તે અન્યથા કેમ હોય છે જે વિરુદ્ધ અન્યથા હોય, તે તે કેમ હોય ?” અને આ ન્યાય તે જ ભાવ
મવતિ –નથી હોતે, એમાં પણ સમાન જ છે. તે આ પ્રકારે - જે તે જ છે, તે તે “ર મવતિ' કેમ? નથી હોતો કેમ ? અને જે “ જમવ7 ° છે-છે નહિં, તે તે “ભાવ” કેમ? એમ આ વિરુદ્ધ છે. અભાવત્પત્તિ આદિને લીધે આ તથા પ્રકારે–તેવા પ્રકારે વિરુદ્ધ છે.
કૃત્તિ- શ્વ-તે જ એમ ભાવ પરામર્શ છે, અને મવતિ–નથી હોતા,-એમ અભાવ અભિધાન છે, છત-આ શું? તે અન્યથા મવરોનિવ-અન્યથા ભવતિ-અન્યથા હોય છે એની જેમ, એમ નિદાન છે, વિહૃ-વિરુદ્ધ, વ્યાહત છે,તનયા દેવ-તેના નય થકી જ, તેના ન્યાયથી જ, કારણ કે તે ‘તે જ અન્યથા થાય છે' એમ કહ્યું આમ કહે છે-“કેમ અન્યથા થાય? જે અન્યથા થાય, તો તે કેમ ?” અને આ “તે જ નથી હોતો'—એમાં અત્રે પણ સમાન જ છે. તે આ પ્રકારે જે તે જ છે, તે તે કેમ જ મવતિ ન હોય ? અભવતપણાથી-ન હોવાપણાથી તે કેમ ? એવા પ્રકારે વિરુદ્ધ છે. અભ્યરચય કહે છે–ત્તત્સત્યાદિત તેની ઉત્પત્તિ આદિ થકી, અભત્પત્તિ આદિ થકી, તથા–તેવા પ્રકારે વિરુદ્ધ છે,