________________
(૬૪૮)
યોગ દિસમુચ્ચય
અર્થ :—અનંતર ક્ષણે અભૂતિ અહી જેને (વમાનને વા વાદીને ) આત્મભૂત છે, તેને તેની સાથે અવિરાધથી તે વત્તમાન નિત્ય હાય, વા સદૈવ અસત્ જ હાય.
વિવેચન
અનંતર અર્થાત્ આગલી-પાછઢી ક્ષણે અભાવ–નહિ. àાવાપણું, એ જે વમાનવાદીના અભિપ્રાયે આત્મભૂત છે, અર્થાત્ આત્માને જે આગલી-પાછલી ક્ષણે અભાવરૂપનહિ હેાવારૂપ માને છે, માત્ર વમાન ક્ષણે જ ભાવરૂપ-હાવારૂપ માને છે, તેને અનેક દોષ આવે છે. તે આગલી-પાછલી ક્ષણે અભાવ સાથે તેના વત્ત માનભાવના અવિરાધ છે, તેથી તે વ`માન (૧) કાં તે નિત્ય હોવા જોઇ એ, અને (૨) કાં તે સદાય અસત્ જ અવિદ્યમાન જ હાવા જોઇ એ,-આમ આ એ પક્ષ અત્રે સંભવે છે. આ બન્ને પક્ષ દૂષિત છે, અને તેથી ક્ષણિકવાદના મત ખડિત થાય છે. તે આ પ્રકારે ઃ—
.
(૧) ક્ષણિકવાદી એમ માને છે કે-આત્માદિ વસ્તુ ક્ષણુસ્વરૂપ છે, આગલી-પાછલી ક્ષણે અવિદ્યમાન–અભાવરૂપ છે, માત્ર વત્તમાન ક્ષણે જ વિદ્યમાન-ભાવરૂપ છે. આ મત જેના આત્મભૂત છે, તેના પેાતાના આત્મા ઉપર જ આ ઘટાવીએ તે આમ વિશધ આવે છે :–આગલી-પાછલી ક્ષણે અભાવ છે એવી તેની માન્યતાની સાથે અવિરાધને લીધે, વન્તમાન ભાવે તા તે પેાતે છે. કારણકે આગલી–પાશ્ર્લી ક્ષણે જ નહિ. હાવાપણું તે કહે છે, એટલે તે એની વચ્ચેની વ′′માન ક્ષણે તે તેનું વિદ્યમાનપણુ-વત્તમાનપણું તે સ્વીકારે છે. આમ જે વમાનભાવે વમાન છે, તે નિત્ય હાવા જોઈએ, કારણકે સદા તદ્ભાવ થકી તત તે ભાવવંત હાય એમ નિયમ છે. અર્થાત્ જે જે ભાવવાળા હાય તે તદ્ભાવથી સદા તે ભાવવાળા હાવા જોઇએ. એટલે વત્તમાન ભાવવાળા તે સદા વમાનભાવવત હેાવા જોઇએ. અર્થાત્ તે નિત્ય હાવા જોઇએ. અને આમ નિત્ય પક્ષની સિદ્ધિ થતાં, ક્ષણિકવાદ ઊડી જાય છે. (૨) વળી આગલી–પાછલી ક્ષણે અભાવ છે એમ જે જાણે છે ને કહે છે, તે પેાતે ો આગલી-પાછલી ક્ષણે વિદ્યમાન ન હોય, તેા તેમ કેમ જાણી-કહી શકે વારુ ? એટલે તે પાતે જે વમાન ક્ષણે વિદ્યમાન છે, તે આગલી-પાછલી ક્ષણે પણ વિદ્યમાન હાવા જ જોઈએ. આમ જે વસ્તુ ક્ષણિક છે એમ જાણી દે છે, તે વદનારા પાતે ક્ષણિક નથી, એમ અનુભવથી નિશ્ચય જણાય છે. (જુએ પૃ. ૮૧, આત્મસિદ્ધિની ગાથા ). તા કે આત્મા ક્ષણિક નહિ, પણ નિત્ય છે.-એટલે વાદીએ કાં તા નિત્ય પક્ષને સ્વીકાર કરવા જોઇએ, અને કાં તા પેાતાના વત્તમાન ક્ષણે પણ વિદ્યમાનપણાના પક્ષ છેડી દેવા જોઈએ. અને એમ જો કરે તે તે સદાય અસત્ જ–અવિદ્યમાન જ થઈ પડે ! કારણકે તેઓના મતે આગલી પાછલી ક્ષણે તે અભાવરૂપ છે, અને આમ વત્તમાન ક્ષણે પણ જો ન હાય, તેા તે સદાય અભાવરૂપ જ હાવાથી સદાય અસત જ હાય, અવિદ્યમાન જ હોય.
વદનારા તે ક્ષણિક નહિં ?