Book Title: Yogdrushti Samucchaya New Edition Part 01 and 02
Author(s): Haribhadrasuri, Bhagvandas Mehta
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
(૫૨)
યોગદરિસમુચય બીજી કઈ રીતે ઘટશે નહિં. આમ સત્વ જ રહેશે, સતપણું જ રહેશે, વસ્તુ સદા સતસ્વરૂપ જ સાબિત થશે, માટે તમે માનેલું સતનું અસત્વ અયુક્ત છે-મિથ્યા છે. (૨) એટલે સકંજામાં આવેલ વાદી મુંઝાઈને સતવિનાશ પક્ષને પકડીને કહે છે કેનાશાત્મક ભાવને લીધે આગલી-પાછલી ક્ષણે નાશ તે છે જ એમ અમે પણ માનીએ છીએ. ત્યારે તેનો જવાબ આપે છે કે–સદા નાશ માનવામાં આવ્યું તેની સ્થિતિ જ નહિ હોય. તમે કહો છો તે વિવક્ષિત ક્ષણે પણ તેનું અસ્તિત્વ જ નહિં રહે, એટલે તમે માનેલું સત સદા અસત્ જ થઈ પડશે. આમ સતનું અસત્ત્વ માનવાથી (૧) અસત ઉત્પાદ– અભાવ ભાવ થશે, (૨) એટલે અસત્વ વિનાશ થશે અર્થાત અભાવ ભાવને અભાવ થશે, (૩) એટલે કે ભાવને તે જ રૂપે પુનર્ભવ થશે. અર્થાત ભાવ ભાવ થશે, વસ્તુ સદા ભાવરૂપ જ સિદ્ધ થશે. અથવા-સતવિનાશ માનવાથી વસ્તુ સદાય અભાવરૂપ સિદ્ધ થતાં, ક્યારેય પણ તેની સ્થિતિ નહિ હોય.
આકૃતિ ઃ ૧૯ | િ૦ ૦ ૦.
ભાવ ભાવ ભાવ [ અભાવ ઉત્પાદઅભાવ નાશ ] ક્ષણિકવાદી {
અભાવ
અભાવ અભાવ અભાવ [ સદા ના]
X
લાવ
x
x
x
स क्षणस्थितिधर्मा चेद् द्वितीयादिक्षणे स्थितौ ।
युज्यते ह्येतदप्यस्य तथा चोक्तानतिक्रमः ॥१९६॥ ક્ષણસ્થિતિ ધર્મ યુત વળી, જો માને તે નાશ; તે દ્વિતીય આદિ ક્ષણે, હેતાં સ્થિતિ જ તાસ: ક્ષણસ્થિતિ ધર્મકપણું, એ જ યુક્ત એનુંય; અને તેમ તે જે કહ્યું, તે યથાર્થ બધુંય, ૧૯૬૦
અર્થ :–તે નાશ ક્ષણસ્થિતિ ધર્મવાળે છે એમ જે કહે, તે દ્વિતીય આદિ ક્ષણે સ્થિતિ સતે, આ અધિકૃત ભાવનું આ ક્ષણસ્થિતિધર્મકપણું યુક્ત છે, અને એમ સતે ઉક્તને અનતિક્રમ હેય છે, અર્થાત જે કહ્યું તેનું ઉલ્લંઘન થતું નથી.
વિવેચન તે નાશ જે ક્ષણસ્થિતિ ધર્મવાળે ભાવ જ છે, એમ જે કહે, તે દ્વિતીય આદિ ક્ષણે સ્થિતિ સતે આ પ્રસ્તુત ભાવનું ક્ષણસ્થિતિધર્મકપણું પણ યુક્ત છે, અને એમ સતે ઉપરમાં કહેલી વાતનું ઉલ્લંઘન થતું નથી.
વૃત્તિ:-સ: તે નાજ, ક્ષતિષ જેત-જે ક્ષણસ્થિતિધર્મવાળે ભાવ જ છે, આ આશંકાને કહે છે-હૂિતીયાક્ષિકે ચિતૌ-દ્વિતીય આદિ ક્ષણે સ્થિતિ સત, શું? તો કે–પુરાતે હેતરિ–આ પણ યુક્ત છે, ક્ષમુસ્થિતિધર્મકપણું પણ યુક્ત છે, બચ-આનું, અધિકૃત ભાવનું, તથા ૨-અને તેવા પ્રકારે, એમ સતે, સારતિમ –ઉક્તને અનતિક્રમ છે.