________________
(૬૪૨)
ગદષ્ટિસમુચય
ભવ અને વ્યાધિની તુલના-કેષ્ટક ૧૫
જીવ-રોગી
અભવ્ય= અસાધ્ય રોગી ભવ = વ્યાધિ-મુખ્ય દૂરભવ્ય = દુ:સાધ્ય રોગી જન્મ મરણ વિકાર
આસનભવ્ય = સુસાધ્ય રોગી મેહ = પરિણામ
સદ્ગુરુ = સુવૈદ્ય રાગાદિ = વેદના
રત્નત્રયી = ઔષધ કમ-દ્રવ્ય-ભાવ=ભવરોગ હેતુ | ભવમુક્ત-મુક્ત = વ્યાધિ મુક્ત
एतन्मुक्तश्च मुक्तोऽपि मुख्य एवोपपद्यते ।
जन्मादिदोषविगमात्तददोषत्वसंगतेः ॥ १९०॥ એથી મુક્ત પણ મુક્તનું, ઘટતું મુખ્ય પણું જ; (કારણ) જન્માદિ દોષ ટળે ઘટે, અદષત્વ તેનુંજ. ૧૯૦
અર્થ—અને આ ભવ્યાધિથી મુક્ત થયેલે મુક્ત પણ મુખ્ય જ એ ઘટે છે કારણકે જન્માદિ દેષના દૂર થવાથી, તેના અદેષપણાની સંગતિ હોય છે.
વિવેચન ઉપરમાં “સુષ્ય” એ જે ભવ્યાધિ કહ્યો, તેનાથી મુક્ત થયેલે મુક્ત-સિદ્ધ પણ મુખ્ય જ ઘટે છે, કારણ કે પ્રવૃત્તિ નિમિત્તને ભાવ છે. એટલે કે જન્માદિ દેષના દૂર થવારૂપ કારણ થકી તેના અદેષપણાની સંગતિ છે–ઘટમાનપણું છે.
ભવવ્યાધિ જે મુખ્ય-નિરુપચરિત સાબીત કરવામાં આવ્યું, તે ભવવ્યાધિમાંથી મુક્ત થયેલે મુક્ત-સિદ્ધ પણ મુખ્ય જ, નિરુપચરિત જ, પારમાર્થિક સત્ જ હોવ ઘટે છે.
કારણ પ્રવૃત્તિનિમિત્ત–તેવા પ્રકારે પ્રવૃત્તિનું નિમિત્ત-કારણ જે મુખ્ય મુક્ત પણ હોય તે કાર્ય પણ મુખ્ય હેય, આ નિયમ છે. અને અહીં જન્માદિ મુખ્ય જ દોષ દૂર થવારૂપ કારણે મુખ્ય છે, એટલે મુક્ત થવારૂપ કાર્ય પણ
મુખ્ય છે. અને આમ જન્માદિ દોષના દૂર થવાથી એને અદેષપણાનું સંગતપણું હોય છે. કારણ કે રોગયુક્ત સરોગ પુરુષ રોગમુક્ત થતાં અરોગ કહેવાય છે,
કૃત્તિ-પતભુa—અને આ ભવ્યાધિથી મુક્ત એવો, મુત્તોડજિ-મુક્ત પણ, સિદ્ધ, મુલ્ય પોષ -મુખ્ય જ ઉપપન્ન છે, ઘટે છે,–પ્રવૃતિ નિમિત્તના ભાવને લીધે. અને તેવા પ્રકારે કહે છે– સમાવિલોપવિતાના જન્માદિ દોષના વિમમરૂપ-હળવારૂપ કારણુથકી, તોષainતે -તે દોષવંતના અદોષપણાની પ્રાપ્તિને લીધે.