________________
(૬૨૪)
યોગ થ્રિસમુચ્ચય
પરા દૃષ્ટિના સાર
પરાર્દષ્ટિ સમાધિનિષ્ઠ છે. તે સમાધિના આસંગ દેષથી રહિત એવી હાય છે, અને ચંદનગંધ ન્યાયે તે સાહ્મીભૂત પ્રવૃત્તિવાળી હેાય છે, અર્થાતુ આત્મસ્વભાવે પૂ પ્રવૃત્તિવાળી હોય છે. આમાં ચેગી સર્વ આચારથી પર એવા નિરાચાર પદ્મવાળે હાય છે. અને કારણુ અભાવે તેને અતિચાર હાતા નથી; અર્થાત્ તેને કેાઈ આચાર પાળવાપણું રહ્યું નથી અને તેથી તેને કાઇ અતિચાર દોષની સભાવના પણ નથી. આરૂઢને આરેહણુના જેમ અભાવ હાય છે, ચઢેલાને જેમ ચઢવાનું હોતુ નથી, તેમ આ યેાગારૂઢ પુરુષને આચાર વડે જીતવા ચેાગ્ય કર્માંના અભાવે નિરાચાર પદ હેાય છે.
તા પછી તેને ભિક્ષાટન આદિ આચાર કેમ ઢાય છે? તે શંકાનું નિવારણ એ છે કે—રત્ન આદિની શિક્ષાર્દષ્ટિએ કરતાં જેમ તેના નિયેાજન વિષયમાં શિક્ષિતની દૃષ્ટિ જૂદી હાય છે, તેમ આ યેગીની તે જ આચારક્રિયા પણ ભેદે કરીને જૂદી હાય છે; કારણ કે પૂર્વે તેનું સાંપરાયિક ( કષાય સધી ) ક ક્ષય લ હતુ, ને હવે તેા ભવાપગ્રાહી કક્ષય ફૂલ છે. તે રત્નના નિયેાગથી-વ્યાપારથી અહીં લેકમાં તે મહાત્મા રત્નવર્ણમ્ જેમ કૃતકૃત્ય થાય છે, તેમ ધ*સંન્યાસ વિનિયાગથી-વ્યાપારથી આ મહામુનિ કૃતકૃત્ય થાય છે. આ મુખ્ય ધર્મસંન્યાસ બીજા અપૂર્ણાંકણુમાં ઉપજે છે, અને તેના થકી નિરાવરણ એવી કેવલશ્રી હાય છે, કે જેના કદી પ્રતિપાત ન થતા હૈાવાથી સદાયાસદા ઉદયવંત હાય છે.
ચદ્રની જેમ જીવ પે!તાની ભાવશુદ્ધ પ્રકૃતિથી–સ્વભાવથી · સ્થિત જ' છે, કાંઈ સ્થાપવાના નથી. અને જે વિજ્ઞાન છે તે ચંદ્રિકા જેવુ છે. તે જ્ઞાનનું આવરણ તે મેધપટલ જેવું–વાદળા જેવું છે. આ વાદળા જેવું ઘાતિકમ છે, તે આ ધર્મસંન્યાસ યેાગરૂપ વાયુના સપાટાથી જ્યારે ક્ષપકશ્રેણીની પરિસમાપ્તિ વેળાયે દૂર થાય છે, ત્યારે તે શ્રીમાન્ મુખ્ય એવા પરાક્રમયેાગથી જ્ઞાનકેવલી થાય છે. એટલે કે સકલ રાગાદિ દોષના પરિક્ષય થકી ક્ષીણુદોષ એવા તે તત્ક્ષણ જ નિરાવરણુ જ્ઞાને કરીને સર્વજ્ઞ હોય છે, અને સ* લબ્ધિલના ભાગી હોય છે. આવા તે શ્રીમદ્ સજ્ઞ ભગવાન્ મહામુનિ પરા —પરોપકાર કરીને પછી યેગના અંતને પામે છે. ત્યાં યાગાન્તમાં શૈલેશી અવસ્થામાં શીઘ્ર જ પાંચ હસ્વ અક્ષર ઉચ્ચારણ માત્ર કાળમાં તે ભગવાન્ યાગાત્તમ એવા અયેગ થકી ભવવ્યાધિને ક્ષય કરી પરમ ભાવ નિર્વાણને પામે છે.
“ ક્ષીણુ દોષ સર્વજ્ઞ
મહામુનિ, સવલબ્ધિ ફલ ભાગીજી,
પર ઉપગાર કરી શિવસુખ તે, પામે ચેગ અયાગીજી;
સર્વાં શત્રુ ક્ષય સર્વ વ્યાધિ લય, પૂણ્ સવ સમીહાજી,
સવ' અરથ યેાગે સુખ તેહુથી, અનંત ગુણુ નિરીહાજી. ”—શ્રી ચા. સજ્ઝાય.