Book Title: Yogdrushti Samucchaya New Edition Part 01 and 02
Author(s): Haribhadrasuri, Bhagvandas Mehta
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
(૨૫)
પશ હરિ ! સાર : અષ્ટાંગ યોગની પૂર્ણાહુતિ, પકઘટના
પર દષ્ટિ કેક : ૧૪ દશન | ગાંગ | દષત્યાગ ] ગુણપ્રાપ્તિ
ગુણસ્થાન
ચંદ્રપ્રભા સમ
પ્રવૃત્તિ
| ૮-૯-૧ -૧૨-૧૩-૧૪
ધર્મસંન્યાસયોગ
આસંગત્યાગ ! “ આપ સ્વભાવે
સંપૂર્ણ કેવલ- | સમાધિ | દર્શન જ્ઞાન
ક્ષપકશ્રેણી
પ્રવૃત્તિ પૂરણ |
કેવલજ્ઞાન-નિર્વાણ
અષ્ટાંગ યોગની પૂર્ણાહુતિ રૂપકઘટના આમ અષ્ટ ચિત્તદોષની નિવૃત્તિ થતાં, તથા આપ સ્વભાવે પૂર્ણ પ્રવૃત્તિરૂપ આઠમા પ્રવૃત્તિગુણની પ્રવૃત્તિ થતાં, તથા આઠમા સમાધિ ગાંગની સિદ્ધિ સાંપડતાં, અત્રે આઠમી
ગદષ્ટિ પૂર્ણ કળાએ ખીલી નીકળે છે, અને તેથી કરીને રોગચકની પૂર્ણતા થતાં ભવચકની પણ પૂર્ણતા થાય છે, અર્થાત્ ભવચક્રને અંત આવે છે. આ ગચક ખરેખર ! ભવચક્રને ઉચછેદ કરનારું અમોઘ શા છે તેના વડે કરીને આ પરમ યોગિનાથ ભવઅરિને હણી “ અરિહંત” એવા યથાર્થ નામને પામે છે, અને સ્વરૂપની સિદ્ધિ કરી * સિદ્ધિ” નામને સાર્થક કરે છે. અષ્ટ ગાંગ એ આ ગચક્રના આરા છે, તે આત્મસ્વભાવયું જનરૂપ યોગની ધરી સાથે ગાઢ સંબદ્ધ હેઈ તેની આસપાસ ફરે છે.
અથવા ગરૂપ પુરુષ છે. તેના અષ્ટ ગાંગરૂપ આઠ અંગ છે. તેમાં યમ-નિયમરૂપ બે ચરણ છે, આસન-પ્રાણાયામ બે હાથ છે, પ્રત્યાહાર ઉદર છે, ધારણા વક્ષસ્થલ (છાતી)
' છે, ધ્યાન ગ્રીવા-ડોક છે, સમાધિ ઉત્તમાંગ–મસ્તક છે. આ આઠે અંગનું યોગ-પુરુષ સંપૂર્ણપણું–અવિકલપણું થાય તે જ યોગ પુરુષની અવિકલ સંપૂર્ણતા અષ્ટાંગ ગ છે -જેમ અવિકલ સંપૂર્ણ અંગોપાંગવાળા પુરુષની હોય છે તેમ. એક
પણ અંગની વિકલતાથી–અપૂર્ણતાથી–ગ પુરુષની વિકલતા-અપૂર્ણતા છે,–જેમ હીન અંગવાળા ખેડખાંપણવાળા પુરુષની હોય છે તેમ. જેમ પુરુષ શરીરના પ્રત્યેક અંગનું યથાયોગ્ય સમુચિત સ્થાન ને ઉપયોગીપણું હોય છે, તેમ આ ગશરીરમાં પણ પ્રત્યેક ગાંગનું યથાયોગ્ય સમુચિત સ્થાન ને ઉપયોગીપણું છે. જેમ શરીરના સર્વ અંગ-પ્રત્યંગ એક બીજા સાથે સહકારથી–સહયોગથી એકપણે વત્તી (Co-ordination) એક શરીર સંબંધી સર્વ ક્રિયા સાધે છે, તેમ યુગ પુરુષના આ સર્વ અંગ એકબીજા સાથે સહકારથી-સહગથી એકપણે વત્તી (organic unit ) એક