Book Title: Yogdrushti Samucchaya New Edition Part 01 and 02
Author(s): Haribhadrasuri, Bhagvandas Mehta
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
(૬૨૨)
ચેાગદષ્ટિસમુચ્ચય
વિવેચન
પછી ત્યાં–ચેાગપતરૂપ શૈલેશી અવસ્થામાં શીઘ્ર જ તે ભગવાન્ સ યાગમાં પ્રધાન એવા ‘અયેાગ ’યોગથી અર્થાત્ શૈલેશી ચેાગથી, સર્વ પ્રકારે ભવ્યાધિને ક્ષય કરી, પરમ એવા ભાવ નિર્વાણને પામે છે.
શૈલેશી અવસ્થામાં આ કેવી ભગવાન્ સðયેાગમાં ઉત્તમ એવા ‘અયાગ ’ નામના પરમ ચેાગને પામે છે; અર્થાત્ સ મનેયાગ, સ વચનયાગ, નેસ કાયચેાગની ક્રિયા વિરામ પામે છે, એવી સમસ્ત યેાગવ્યાપાર રહિત પરમ ‘અયેાગી' દશાનેગુણસ્થાનને પામે છે.
મન વચન કાયા ને કમની વણા, છૂટે જહાં સકળ પુદ્ગલ સંબધ જો; એવું અયાગી ગુણસ્થાનક ત્યાં વત્તતું, મહાભાગ્ય સુખદાયક પૂર્ણ અખધ જો.... અપૂર્વ અવસર૰ ”—શ્રીમદ્ રાજચ'દ્રજી,
અત્રે ઉત્કૃષ્ટ એવા ક્ષાયિક વીના ખળથી મન-વચન-કાયાના યાગની ચપળતા રાધીને, આ ચેાગીશ્વર ભગવાન્ ચેતનને શુચિ-શુદ્ધ અને અલેશી-લેશ્યા રહિત કરે છે. અને શૈલેશી અર્થાત્ મેરુપર્યંત જેવી નિષ્પક’પ-નિશ્ચલ આત્મસ્થિરતાશૈલેશીકરણ: રૂપ શૈલેશી અવસ્થામાં સ્થિતિ કરી, પમ્ સવને પામેલા આ અાગ પરમ ‘શીલેશ' પ્રભુ પરમ અક્રિય થઈ, સૂક્ષ્મ એવા ચાર શેષ કર્મના ચેાગસત્તમ ક્ષય કરે છે. આમ જ્યારે ઉત્કૃષ્ટ આત્મીયની સ્ફુરણા હેાય છે, ત્યારે ચેાગ-ક્રિયાના પ્રવેશ હેાતા નથી, એટલે આ શૈલેશીકરણમાં યાગની એવી ધ્રુવતા–નિશ્ચલતા હેાય છે કે તે શૈલેશ-મેરુ જેવી અચલ અડાલ આત્મશક્તિને ખેસવી શકતી નથી—ચલાયમાન કરી શકતી નથી. (જુએ પૃ. ૪૫-૪૬). અને આ અયેાગી દશાગુણુસ્થાનક પંચ હસ્વાક્ષર ઉચ્ચારણુમાત્ર કાળ રહે છે; અર્થાત્ અ, ઇ, ઉ, ૠ લૂ-એ પાંચ લઘુ અક્ષર ઉચ્ચારતાં જેટલે સમય લાગે તેટલેા વખત જ રહે છે. એટલે આ • અયાગ ’યાગસત્તમ પામીને શીઘ્ર જ-તરત જ આ પ્રભુ ભવવ્યાધિના ક્ષય કરી પરમ નિર્વાણને પામે છે.
જેને લઈને ભવની સ્થિતિ મૂલ કારણભૂત સ કમના અત્ર
હતી—પુન: પુનઃ દેહધારણરૂપ સ્થિતિ હતી, તે ભવના સર્વથા સક્ષય થાય છે. એટલે કારણના અભાવે કા ન હાય એ ન્યાયે, ભવના-સ`સારને આત્યંતિક ઉચ્છેદ થાય છે. જેમ ‘ભવના બીજ રાગનું મૂળ કારણ નિર્મૂળ થતાં રાગ નિર્મૂળ થાય છે, તેમ ભવરાગનું તણા આત્ય'તિક કર્મરૂપ કારણ નિર્મૂળ થતાં ભવરાગ નિર્મૂળ થાય છે. એટલે પછી નાશ જે પુન: જન્મ ધારણ કરવાપણું રહેતું નથી. જેમ ખીજ મળી ગયા પછી