________________
(૦૦')
રત્નાદિશિક્ષા દૃષ્ટિથી, નિયોજન દૃષ્ટિ ભિન્ન;
ત્યમ આચાર ક્રિયા ય તસ, તે ફલ ભેરુ ભિન્ન, ૧૮૦
""
યોગદષ્ટિસસુય
અ—રત્નાદિની શિક્ષાષ્ટિ કરતાં જેમ તેના નિયેાજન સંબધી દૃષ્ટિ ભિન્ન હાય છે, તેમ આની તે જ આચારક્રિયા પણ ફલદને લીધે ભિન્ન હાય છે.
વિવેચન
શિક્ષાથી જ્યમ રતન નિયેાજન, દૃષ્ટિ ભિન્ન ત્યમ એહેાજી. ”—શ્રી ચા, સજ્ઝા, ૯–૧ રત્નાદિકની શિક્ષાર્દષ્ટિએ કરતાં, જેમ શિક્ષિત થતાં તેના નિયેાજન વિષયમાં દૃષ્ટિ અન્ય જ હાય છે, ભિન્ન જ હાય છે; તેમ આ ચેાગીની તે જ ભિક્ષાટનાદિ આચારક્રિયા પણ અન્ય જ-ભિન્ન જ હાય છે. શા કારણથી? તા કે લભેદથી, પૂર્વ સાંપાયિક કર્મ ક્ષય ફળ હતુ, હવે ભાપગ્રાહી કમ ક્ષય ફળ છે.
દૃષ્ટિ હોય છે, તે એવા તે શિક્ષિતની
પ્રથમ શિક્ષા લેતી વેળાએ રત્નપરીક્ષા વિષયે શિખાઉની જે કરતાં શીખીને પાર ઉતરી ગયા પછી તે રત્નનું નિયેાજન કરે છે દૃષ્ટિ જૂદી જ હોય છે; કારણ કે પ્રથમ તા શિખાઉને તે વિષય સંબધી શિક્ષાથી જ્યમ કઇ જ્ઞાન હૈ।તું નથી. રત્ન કેવું છે ? તેનું સ્વરૂપ શું ? તેના પ્રકાર શું ? રતન નિયેાજન’ તેના ગુણ-દોષ શું? તેનું મૂલ્ય શુ? ઈત્યાદિ ખાખત તેને સાવ અજ્ઞાત હાય છે. એટલે તેને તે સંબધી કુતૂહલ બુદ્ધિ હેાય છે. એથી તે જિજ્ઞાસાપૂર્વક તે તે રત્નની પરીક્ષા સંબંધી જ્ઞાન મેળવવા પ્રવર્તે છે. આમ અભ્યાસ કરતાં કરતાં તે તવિષયક જ્ઞાનમાં નિષ્ણાત થાય છે. અને પછી રત્નપરીક્ષામાં સુશિક્ષિત એવા તે ઉપલબ્ધ જ્ઞાનના વ્યવહારમાં વિનિયોગ કરે છે, ચ-વિક્રયાદિ પ્રયાગ કરે છે. પ્રથમ અવસ્થામાં માત્ર શિખાઉ જ્ઞાન ( Theoretical knowledge ) હતું, ત્યારે હવે તા તેનેા અનુભવસિદ્ધ પ્રયાગ ( Practical application ) હોય છે. એટલે વ્હેલાંની શિખાઉ દૃષ્ટિ કરતાં આ વિનિયેગ દશાની દૃષ્ટિ ભિન્ન જ-જૂદા જ પ્રકારની હાય છે. તેમ અત્રે પણ ચેગીની તે જ ભિક્ષાટન આદિ આચારક્રિયા પણ ભિન્ન જ-એર પ્રકારની જ ડાય છે. પહેલાં પણ એ જ ભિક્ષાટનાદિ ક્રિયા હતી, અને હમણાં પણ એ જ ભિક્ષાટનાદિ ક્રિયા છે, છતાં અને દૃષ્ટિમાં મહદ્ અતર છે.
અથવા તા એકડીઆને પ્રથમ તે માતૃકાક્ષરનું-ખારાખડીનું જ્ઞાન પણ નથી હેતુ, એકડા પણ નથી આવડતા. પણ તે ખતીલેા વિદ્યાર્થી બનીને એકડો ઘુંટતાં ઘુંટતાં, ક્રમે રીતે શિખાઉ જ્ઞાન પ્રાપ્ત કરતા કરતા, વિદ્યાપારંગત સ્નાતક થાય છે, જ્ઞાન-ગંગામાં નાહીને મ્હાર પડે છે! અને પછી જીવનવ્યવહારમાં શિખેલા જ્ઞાનને વ્યવહાર ઉપયાગ કરે છે–ચથાયાગ્ય વિનિયાગ કરે છે. તેની નિશાળીઆ તરીકેની શિખાઉ અવસ્થાની