Book Title: Yogdrushti Samucchaya New Edition Part 01 and 02
Author(s): Haribhadrasuri, Bhagvandas Mehta
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
પરા દૃષ્ટિ: માહનીય-કર્માના રાજા, ઘાતિ-અઘાતિ પ્રકૃતિ
(૬૧૧)
મિથ્યાત્વમાં ફેરવી નાંખે છે. અને ચારિત્ર માહનીય આત્માના સ્વભાવસ્થિતિરૂપ ગુણુને વિભાવ સ્થિતિપણામાં પલટાવી નાંખે છે. આમ આત્માના પરમ અમૃતમય ગુણને વિષમય વિકૃત સ્થિતિપણામાં પલટાવી નાંખવાનું મહાદુષ્ટ અધમ કૃત્ય ( Villain's action) મેાહનીય કર્મ કરે છે. બીજાં કમ તા માત્ર આવરણ કે અંતરાય કરીને અટકે છે, ત્યારે આ મહાનુભાવ (!) માહનીયકમ તે પાતાનું દોઢડહાપણુ વાપરી ઉલટા મગાડો કરી મૂકે છે! એટલે જ એ આત્માના ભય'કરમાં ભયંકર ને મેટામાં માટેા દુશ્મન ( Ring-leader) છે. તે નાયકના જોર પર જ ખીજાં કર્યાંનું બળ નભે છે, તેનું જોર ક્ષીણ થતાં અન્ય કર્માનું ખળ પણુ ક્ષીણુ થાય છે. આમ અન્ય કર્માંના આશ્રયદાતા— · અન્નદાતા ' ાવાથી નેકનામદાર મેહનીયને કર્માના ‘રાજા ' કહ્યો તે યથાર્થ છે.
6
કર્મ અનંત પ્રકારના, તેમાં મુખ્ય આઠ; તેમાં મુખ્યે મેહનીય, હણાય તે કહું પાઠ. ક્રમ મેાહિનીય ભેદ એ, ૧ દર્શન ૨ ચારિત્ર નામ; હણે ૧ એધ ૨ વીતરાગતા, અચૂક ઉપાય આમ.
′′—શ્રી આત્મસિદ્ધિ
“કની મૂળ પ્રકૃતિ આઠ, તેમાં ચાર ઘાતિની અને ચાર અધાતિની કહેવાય છે. ચાર ધાતિનીને ધર્મ આત્માના ગુણુની ઘાત કરવાને અર્થાત્ (૧) તે ગુણને આવરણુ કરવાને, અથવા (૨) તે ગુણુનું ખળવી રાધવાના, અથવા (૩) તેને વિકળ કરવાને છે. અને તે માટે ધાતિની એવી સંજ્ઞા તે પ્રકૃતિને આપી છે. આત્માના ગુણુ જ્ઞાન, દર્શન તેને આવરણ કરે તેને અનુક્રમે (૧) જ્ઞાનાવરણીય અને (૨) દનાવરણીય એવું નામ આપ્યું. અંતરાય પ્રકૃતિ એ ગુણુને આવરતી નથી, પણ તેના ભાગ ઉપભાગ આદિને, તેનાં વીય-ખળને રાકે છે. આ ઠેકાણે આત્મા ભેાગાદિને સમજે છે, જાણે દેખે છે એટલે આવરણુ નથી; પણુ સમજતાં છતાં ભાગાદિમાં વિઘ્ન-અતરાય કરે છે, માટે તેને આવરણ નહિ. પણ અંતરાય પ્રકૃતિ કહી, આમ ત્રણ આત્મઘાતિની પ્રકૃતિ થઇ, ચેાથી ઘાતિની પ્રકૃતિ મેહનીય છે. આ પ્રકૃતિ આવરતી નથી, પણ આત્માને સૂચ્છિત કરી, મેાહિત કરી નિકળ કરે છે; જ્ઞાન, દર્શન છતાં, અંતરાય નહિ. છતાં પણ આત્માને વખતે વિકળ કરે છે, ઊંધા પાટા ધાવે છે, મુવે છે, માટે એને માહનીય કહી. આમ આ ચારે સઘાતિની પ્રકૃતિ કહી. બીજી ચાર પ્રકૃતિ જે કે આત્માના પ્રદેશ સાથે જોડાયેલી છે તથા તેનું કામ કર્યાં કરે છે અને ઉચ અનુસાર વેદાય છે, તથાપિ તે આત્માના ગુણુની આવરણ કરવારૂપે કે અંતરાય કરવારૂપે કે તેને વિકળ કરવારૂપે ઘાતક નથી. માટે તેને અધાતિની કહી છે. ”—શ્રીમદ્ રાજચદ્ર, પત્રાંક ૭૯૩. (ઉપદેશ નેાંધ, ૩૯)
આ ચાર ઘાતિ કમ શિવાયના શેષ-ખાકીના જે ચાર ક્રમ છે, તે અઘાતિ’