________________
(૧૭૦)
ગદષ્ઠિસમુચ્ચય (૧) ભાવમલની ક્ષીણતા થતાં થતાં, તથાભવ્યત્વને–આત્માની તેવા તેવા પ્રકારની ગ્યતાને પરિપાક થયે, જીવ છેલ્લા પુદ્ગલાવામાં આવે, ત્યારે ગબીજનું ગ્રહણ થાય છે. (૨) ચરમ છેલા પુદ્ગલાવત્તમાં વર્તતા જીવને, તે ગબીજ પ્રાપ્ત થવાના શુભ નિમિત્તરૂપ ત્રણ અવંચકની પ્રાપ્તિ થાય છે,–ગાવંચક, ક્રિયાવંચક, ફલાવંચક. (૩) તે અવંચકવ્રય પણ સપુરુષ સદ્ગુરુ પ્રત્યે પ્રણામ આદિથી પ્રાપ્ત થાય છે. (૪) તે પ્રામાદિને હેતુ પણ ભાવમલની ક્ષીણતા છે. (૫) તે ભાવમલની ક્ષીણતાથી છેલ્લું યથાપ્રવૃત્તિકરણ પ્રાપ્ત થાય છે. (૬) અને છેલ્લું યથાપ્રવૃત્તિકરણ પ્રાપ્ત થયે, જીવ ગ્રંથિભેદની પાસે આવે છે.
આમ જીવને અંદરને મેલ-ભાવમલ ક્ષીણ થતાં થતાં, તથાભવ્યતા પાકે છે, એટલે તે છેલ્લા ભવ કેરામાં આવે છે. ત્યારે વળી તેનો અંદરનો મેલ ઓર ને આર વાત જાય છે, અને છેલ્લું યથાપ્રવૃત્તિકરણ પામી તે ગ્રંથિભેદની પાસે પહોંચે છે; અને આમ મલ દૂર થતાં, સાચા સંતપુરુષને જેગ મળે તે તેને પ્રત્યે પ્રણામાદિ કરે છે. એથી કરીને એને ગાવંચક, ક્રિયાવંચક, ને ફલાવંચકરૂપ શુભ નિમિત્તને વેગ બને છે. આમ મહેને મેલ દેવાતાં વાતાં તેની યેગ્યતા-પાત્રતા વધતી જાય છે, દોષ દૂર થાય છે, ને તેની ચિત્તભૂમિ ચેકખી થતી જઈ ગબીજના ગ્રહણ માટે-વાવેતર માટે તૈયાર થાય છે, એટલે તે ગબીજ રહે છે, ને તેની ભલી એવી “ દષ્ટિ” ખુલે છે, ઉઘડે છે. ચોગીરાજ આનંદઘનજીના અનુભવેગાર છે કે
“ ચરમાવત હો ચરમ કરણ તથા રે, ભવપરિણતિ પરિપાક, દેષ ટળે વળી દષ્ટિ ખુલે ભલી રે, પ્રાપતિ પ્રવચન વાક....સંભવ.”
આકૃતિ-૭ ગબીજ
ભાવમલપતા
*ગબીજગ્યતા
તયાભવ્યત્વ છે પરિપાક
આ અવંચકત્રય
* સત્રામાદિ
ચરમાવ7-
છેલ્લું યથાપ્રવૃત્તિકરણ
-ગ્રંથિભેદ ++ભાવમલઅલ્પતા અપૂર્વકરણ
અથવા આ ચરમ (છેલ્લું) યથાપવૃત્ત “અપૂર્વ જ છે, એટલા માટે કહે છે –