________________
પ્રભા દૃષ્ટિ : મીતિ આદિ ૪ અનુષ્ઠાન, અનાલ બન ચેગ
(૫૧)
આત્માનુચરણ તે અસંગાનુષ્ઠાન છે. કહ્યું છે કે-અભ્યાસાતિશયને લીધે સતાથી જે સાહ્મીભૂત જેવું આચરાય છે, એવું અસંગાનુષ્ઠાન તે વચનના સંસ્કાર થકી હાય છે. પહેલું ચક્રભ્રમણ દ...ડવ્યાપારથી હાય છે અને તેના અભાવે પછીનું હાય છે,-આ વચનાનુષ્ઠાન અને અસંગાનુષ્ઠાનના વિશેષ જણાવનારૂ દૃષ્ટાંત છે.' અર્થાત્ હાથે। હલાવતાં ચક્ર ભ્રમે છે, તેમાં પહેલા આંટા હાથે। હલાવવાથી ફરે છે, અને પછી હાથેા મૂકી દઇએ તે પણ પૂર્વ સ'સ્કારથી ચક્ર ફર્યાં કરે છે. આમાં પહેલા આંટા ખરાખર વચનાનુષ્ઠાન છે અને પછીના આંટા ખરાખર અસ'ગાનુષ્ઠાન છે. એટલે ભિક્ષાટનાદિ વિષયી વચનાનુષ્ઠાન વચનવ્યાપારથકી હોય છે, અને અસંગાનુષ્ઠાન વચન અભાવે પણ કેવલ તજ્જનિત સંસ્કારથકી હાય છે, વચનવ્યાપાર નહિ. છતાં તેનાથી ઉપજેલા દૃઢ અભ્યાસ સસ્કારથી આપે।આપ (Automatic) થયા કરે છે. આમ અસંગાનુષ્ઠાન એટલે વ્યવહાર કાલે વચનનું આલખન લીધા વિના, અતિશય અભ્યાસને લીધે ઉપજેલા ગાઢ સસ્કાર થકી, ચંદનગધન્યાયે સાત્મીભૂત થયેલું-આત્માના સ્વભાવભૂત થઇ ગયેલું અનુષ્ઠાન-જેમ ચ'નગંધ આખા વનને સુવાસિત રી મૂકે છે, તેમ આ અનુષ્ઠાન આ ચારિત્રવત મહાયેાગીને એટલું બધું આત્મારૂપ થઇ ગયું હાય છે, કે તે તેના સકલ આત્મપ્રદેશમાં વ્યાપ્ત થઇ જઇ તેને શીલસૌરભથી સુવાસિત કરી મૂકે છે. તે અનુષ્ઠાનના તેના આત્માને એટલેા બધા દૃઢ અભ્યાસ થઇ ગયે હાય છે, ને શાસ્ત્રવચનના તેને એટલેા બધા ગાઢ સસ્કાર લાગી ગયેા હાય છે, કે વચનાલંબન વિના પણ એની મેળે સ્વરસથી તેની તથાપ્રવૃત્તિ થયા જ કરે છે. આવું તે મહાત્માનું સહજ સ્વભાવરૂપ અસ’ગ આચરણુ તે અસંગ અનુષ્ઠાન છે. અનાલઅન ચાગ
અનાલંબન ચોગ કહેવાય છે, કારણ કે અનાલંબન યાગનું સ્વરૂપ સમજવા માટે પ્રકારેઃ— અહીં આલખન પણ આ છે— પરમાત્માના ગુણુની પરિણતિરૂપ એવા
આ
આ જે અસંગાનુષ્ઠાન છે, તે જ અનાલંબન એ સંગત્યાગનું જ લક્ષણ છે. આલંબન ચેાગનું સ્વરૂપ જાણવું જોઈએ. તે આ રૂપી અને અરૂપી એવા પરમ; અને તે અરૂપી જે સૂક્ષ્મ છે, તે અનાલખન ચેાગ છે.'
“आलंबणं पि एयं रूवमरूवी य इत्थ परमुत्ति । तग्गुणपरिणइरूत्रो, सुहुमोऽणालंबगो नाम || "
—શ્રી હરિભદ્રસૂરિષ્કૃત યાગવિ'શિકા, ગા. ૧૯
"6 यत्त्वभ्यासातिशयात्सात्मभूतमिव चेष्ट्यते सद्भिः । तदसङ्गानुष्ठानं भवति त्वेतत्तदावेधात् ॥ चक्रभ्रमणं दण्डात्तदभावे चैव यत्परं भवति । वचनासङ्गानुष्ठानयोस्तु तज्ज्ञापकं ज्ञेयम् ।। "
મહર્ષિ હરિભદ્રાચાર્ય જીપ્રણીત ષોડશક ૧૦-૭, ૮.