Book Title: Yogdrushti Samucchaya New Edition Part 01 and 02
Author(s): Haribhadrasuri, Bhagvandas Mehta
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
(૫૮૬)
ગદષ્ટિસમુચ્ચય શ્રીમદ્ રાજચંદ્રજીની અંતિમ કૃતિ છે, તેની આ અંતિમ ગાથામાં ઉપરોક્ત સર્વ નામેને પરમાર્થભાવે સુંદર સરલ ને સ્પષ્ટ શૈલીમાં ઉત્તમ રીતે ગુંથેલ દશ્ય થાય છે –
સુખધામ અનંત સુસંત ચહી,
દિનરાત રહે તદ ધ્યાન મહીં; પર શાંતિ અનંત સુધામય જે,
પ્રણમું પદ તે, વર તે, જય તે.”–શ્રીમદ્ રાજચંદ્રજી. સુખના ધામરૂપ અનંત-શાશ્વત-ધ્રુવ એવા આ પરમ પદને સંતજને-જોગીજને ચાહે છે, નિરંતર ઈચ્છે છે, એટલે જ રાતદિવસ તેના જ ધ્યાનમાં રહે છે. સુધામય
અમૃતમય એવી પરમ શાંતિ જ્યાં પ્રવહે છે એવા આ પદને નમસ્કાર “ પરશાંતિ હો! એ પદ “વર' છે અર્થાત્ યેગીઓએ વરેલું-પસંદ કરેલું
અનંત ( Choicest ) પરમ પદ છે. એવું તે પદ જયવંત વહેં ! અત્રે સુધામય જે” “સુખધામ” શબ્દથી તેનું શિવપણું અને “અનંત” શબ્દથી ધ્રુવપણું
બતાવ્યું છે. “સુધામય’ શબ્દથી વિસભાગપરિક્ષયનું સૂચન છે, અને પર શાંતિ અનંત” પદથી પ્રશાંતવાહિતા પ્રદર્શિત કરી છે. આમ એક જ કંડિકામાં સર્વ દશનેના યોગશાસ્ત્રોને પરમ સંમત એવી યગપરિભાષાને પરમ રહસ્યરૂપ અનુપમ પરમાર્થ કેવી અપૂર્વ સરલતાથી પ્રકાશે છે! ખરેખર ! શ્રીમદને આ છેલ્લામાં છેલ્લે શબ્દ એ સર્વ યોગશાસ્ત્રનો પણ છેલ્લામાં છેલ્લે (last word) શબ્દ જ છે.
एतत्प्रसाधयत्याशु यद्योग्यस्यां व्यवस्थितः । एतत्पदावहैयैव तत्तत्रैतद्विदां मता ॥ १७७ ॥ એહ પ્રસાધે શીઘ અહિં સ્થિત ગિજન શિ; તેથી એહ-૫દાવહા, આ જ તત્તને ઈટ. ૧૭૭
અર્થ –કારણ કે આ દૃષ્ટિમાં વ્યવસ્થિત સંત યોગી આ અસંગ અનુષ્ઠાનને શીવ્ર પ્રસાધે છે. તેથી કરીને એ પદ પમાડનારી આ જ દષ્ટિ ત્યાં આ પદ જાણનારાઓને ઈષ્ટ છે.
વિવેચન આ અસંગ અનુષ્ઠાનને આ દૃષ્ટિમાં વ્યવસ્થિત ગી શીઘ્ર પ્રસાધે છે. એટલે આ વૃત્તિઃ–પર્-આ, અસંગ અનુષ્ઠાન, પ્રયત્યાસુ-શીધ્ર પ્રસાધે છે, વત્ રોજી-કારણકે મેગી,
–આમાં, આ દષ્ટિમાં, યવસ્થિતઃ-વ્યવસ્થિત સત, gagવ-એ પદાવતા આ જ છે. એ ૫ પમાડનારી આ જ દૃષ્ટિ છે, તા–તેથી કરીને, તત્ર-તેમાં, ઇનિવાં-એ પદને જાણનારાઓને, કતા-મત છે, ઇષ્ટ છે.