________________
(૫૮૮).
દરિસમુચ્ચય તજજ્ઞ યોગીઓને, તે પદની સાક્ષાત્ પ્રાપ્તિ કરાવનારી આ દષ્ટિ જ પરમ પ્રિય, અત્યંત વહાલી હેય, એમાં આશ્ચર્ય શું? એટલે યેગીએ નિરંતર આ દૃષ્ટિની જ ઝંખના કર્યા કરે છે, નિરંતર ભાવનામય ઈચ્છા રાખે છે, અને તેવી અસંગ જ્ઞાનદશાસંપન્ન જ્ઞાનીને સ્તવે છે કે
દેહ છતાં જેની દશા, વતે દેહાતીત; તે જ્ઞાનિના ચરણમાં, હે વંદન અગણિત.”—શ્રી આત્મસિદ્ધિ
: પ્રભા દષ્ટિનો સાર : સાતમી પ્રભા દષ્ટિ ધ્યાનપ્રિયા છે. એથી કરીને જ આમાં “રોગ” નામને સાતમે ચિત્તદોષ હેત નથી, અને આ દષ્ટિ તત્વમતિપત્તિ નામના સાતમા ગુણથી યુક્ત, તથા વિશેષ કરીને શમસંયુક્ત એવી હેઈ, સતુપ્રવૃત્તિપદાવહા-સતપ્રવૃત્તિ પદ પમાડનારી છે.
આ દષ્ટિમાં ધ્યાનજન્ય સુખ હોય છે, કે જે શબ્દાદિ વિષયરૂપ કામસાધનને જીતનારું હોય છે, તથા વિવેકબલથી–જ્ઞાનસામર્થ્યથી ઉપજેલું એવું હોઈ સદૈવ શમસાર જ હોય છે, કારણ કે વિવેકનું ફલ શમ છે. તેમજ સર્વ પરવશ તે દુઃખ છે, ને સર્વ આત્મવિશ તે સુખ છે. આ સંક્ષેપમાં સુખ દુઃખનું લક્ષણ મુનિએ કહ્યું છે. એમ પુણ્યની અપેક્ષા રાખવાવાળું સુખ પણ પરવશ સ્થિત છે, કારણ કે પુણ્યનું પરપણું છે, અને તેથી કરીને આ પુણ્યની અપેક્ષાવાળું સુખ તેના લક્ષણની પ્રાપ્તિથી દુઃખ જ છે. માત્ર ધ્યાનજન્ય સુખ તે જ તાત્વિક સુખ છે, કારણ કે તેનું અપરાધીનપણું છે, અને કર્મવિયેગમાત્રથી ઉપજવાપણું છે. અત્રે નિર્મલ બંધ હોઈ, મહાત્મા મુનિઓને ધ્યાન સદેવ હોય છે, કારણ કે જેને મલ લગભગ ક્ષીણ છે એવું સુવર્ણ સદા કલ્યાણ જ હોય છે.
અસંગાનુષ્ઠાન સંજ્ઞાથી ઓળખાતું સપ્રવૃત્તિપદ અત્ર પ્રાપ્ત હોય છે. તે મહાપથના પ્રયાણુરૂપ હેઈ નિત્ય પદ પમાડનારું છે. આ અસંગાનુષ્ઠાન પ્રશાંતવાહિતા, વિભાગપરિક્ષય, શિવવર્મા, ધ્રુવભાગ-એમ અનેક નામે યેગીઓથી ગવાય છે; આને અત્ર સ્થિત યેગી શીધ્ર સાધે છે. તેથી આ પદ પમાડનારી આ દષ્ટિ જ યોગવિદેને ઈષ્ટ છે.
પ્રભાષ્ટિનું કેષ્ટક : ૧૩ દર્શન | યોગગ ! દષત્યાગ | ગુણગ્રાપ્તિ અન્ય વિશિષ્ટતા, ગુણસ્થાન
ધ્યાને સદાય સૂર્ય'પ્રભાસમ
સત્મવૃત્તિ રોગ દોષ
| તત્તપ્રતિપત્તિ પદાવહપણું, ત્યાગ
સતપ્રવૃત્તિપદ -શ્રમસાર
= અસંગાનુષ્ઠાન
اسی
-નિમલ બધા અનુપમ સુખ