SearchBrowseAboutContactDonate
Page Preview
Page 664
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
(588). For the expert yogis who have mastered the collection of insights, this vision that grants them direct realization of that state is supremely beloved, extremely dear, what wonder in that? Therefore, the yogi constantly yearns for this vision, constantly holds a devotional desire, and praises the wise one who is endowed with such unattached knowledge: “Even though he has a body, his state is beyond the body; at the feet of that knower, O countless salutations.” —Shri Atmasiddhi : Essence of the Prabha Dristi: The seventh Prabha Dristi is beloved of meditation. Therefore, in this, the seventh citta-dosha named “roga” is not present, and this vision is endowed with the seventh guna named tattva-pratipatti, and especially is united with shama, and is the one that grants the sat-pravritti-pada, the path of right action. In this vision, there is meditation-born happiness, which conquers the objects of desire such as words, etc., and is born from viveka-bala, the power of knowledge, and is always united with shama, because the fruit of viveka is shama. Similarly, all that is dependent is suffering, and all that is self-dependent is happiness. In brief, the Muni has described the characteristics of happiness and suffering. Even happiness that expects punya is dependent, because punya is external, and therefore, this happiness that expects punya is suffering due to the attainment of its characteristics. Only meditation-born happiness is the true happiness, because it is independent, and is born only from karma-viyoga. Here, because the bond is pure, the great Munis always have meditation, because that which is almost free from defilement is always auspicious. The sat-pravritti-pada, known by the name asanga-anushtana, is attained here. It is the path of the great path, and is the one that grants the eternal state. This asanga-anushtana is sung by the yogis by many names: prashanta-vahitta, vibhaga-parikshaya, shiva-varma, dhruva-bhaga; the yogi who is situated here quickly attains this. Therefore, this vision that grants this state is beloved of the yogi. Key Points of Prabha Dristi: 13 Darshan | Yoga | Dristi-tyaga | Guna-graapti and other specialities, Guna-sthana Meditation is always like the sun’s radiance Sat-pravritti, roga, dosha | Tattva-pratipatti, pada-avahana, tyaga Sat-pravritti-pada - shama-sar = Asanga-anushtana asi - Pure bond, unparalleled happiness
Page Text
________________ (૫૮૮). દરિસમુચ્ચય તજજ્ઞ યોગીઓને, તે પદની સાક્ષાત્ પ્રાપ્તિ કરાવનારી આ દષ્ટિ જ પરમ પ્રિય, અત્યંત વહાલી હેય, એમાં આશ્ચર્ય શું? એટલે યેગીએ નિરંતર આ દૃષ્ટિની જ ઝંખના કર્યા કરે છે, નિરંતર ભાવનામય ઈચ્છા રાખે છે, અને તેવી અસંગ જ્ઞાનદશાસંપન્ન જ્ઞાનીને સ્તવે છે કે દેહ છતાં જેની દશા, વતે દેહાતીત; તે જ્ઞાનિના ચરણમાં, હે વંદન અગણિત.”—શ્રી આત્મસિદ્ધિ : પ્રભા દષ્ટિનો સાર : સાતમી પ્રભા દષ્ટિ ધ્યાનપ્રિયા છે. એથી કરીને જ આમાં “રોગ” નામને સાતમે ચિત્તદોષ હેત નથી, અને આ દષ્ટિ તત્વમતિપત્તિ નામના સાતમા ગુણથી યુક્ત, તથા વિશેષ કરીને શમસંયુક્ત એવી હેઈ, સતુપ્રવૃત્તિપદાવહા-સતપ્રવૃત્તિ પદ પમાડનારી છે. આ દષ્ટિમાં ધ્યાનજન્ય સુખ હોય છે, કે જે શબ્દાદિ વિષયરૂપ કામસાધનને જીતનારું હોય છે, તથા વિવેકબલથી–જ્ઞાનસામર્થ્યથી ઉપજેલું એવું હોઈ સદૈવ શમસાર જ હોય છે, કારણ કે વિવેકનું ફલ શમ છે. તેમજ સર્વ પરવશ તે દુઃખ છે, ને સર્વ આત્મવિશ તે સુખ છે. આ સંક્ષેપમાં સુખ દુઃખનું લક્ષણ મુનિએ કહ્યું છે. એમ પુણ્યની અપેક્ષા રાખવાવાળું સુખ પણ પરવશ સ્થિત છે, કારણ કે પુણ્યનું પરપણું છે, અને તેથી કરીને આ પુણ્યની અપેક્ષાવાળું સુખ તેના લક્ષણની પ્રાપ્તિથી દુઃખ જ છે. માત્ર ધ્યાનજન્ય સુખ તે જ તાત્વિક સુખ છે, કારણ કે તેનું અપરાધીનપણું છે, અને કર્મવિયેગમાત્રથી ઉપજવાપણું છે. અત્રે નિર્મલ બંધ હોઈ, મહાત્મા મુનિઓને ધ્યાન સદેવ હોય છે, કારણ કે જેને મલ લગભગ ક્ષીણ છે એવું સુવર્ણ સદા કલ્યાણ જ હોય છે. અસંગાનુષ્ઠાન સંજ્ઞાથી ઓળખાતું સપ્રવૃત્તિપદ અત્ર પ્રાપ્ત હોય છે. તે મહાપથના પ્રયાણુરૂપ હેઈ નિત્ય પદ પમાડનારું છે. આ અસંગાનુષ્ઠાન પ્રશાંતવાહિતા, વિભાગપરિક્ષય, શિવવર્મા, ધ્રુવભાગ-એમ અનેક નામે યેગીઓથી ગવાય છે; આને અત્ર સ્થિત યેગી શીધ્ર સાધે છે. તેથી આ પદ પમાડનારી આ દષ્ટિ જ યોગવિદેને ઈષ્ટ છે. પ્રભાષ્ટિનું કેષ્ટક : ૧૩ દર્શન | યોગગ ! દષત્યાગ | ગુણગ્રાપ્તિ અન્ય વિશિષ્ટતા, ગુણસ્થાન ધ્યાને સદાય સૂર્ય'પ્રભાસમ સત્મવૃત્તિ રોગ દોષ | તત્તપ્રતિપત્તિ પદાવહપણું, ત્યાગ સતપ્રવૃત્તિપદ -શ્રમસાર = અસંગાનુષ્ઠાન اسی -નિમલ બધા અનુપમ સુખ
SR No.034350
Book TitleYogdrushti Samucchaya New Edition Part 01 and 02
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMahavir Jain Vidyalay
Publication Year2018
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size160 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy