________________
પર દષ્ટિ : “આપસ્વભાવે પ્રવૃત્તિ પૂરણ,
(૫૫) લેશે વાસિત મન સંસાર, કલેશ રહિત મન તે ભવપાર.”—શ્રી યશોવિજયજી. “જિહાં રાગ અને વળી દ્વેષ, તિહાં સર્વદા માને કલેશ ઉદાસીનતાને જ્યાં વાસ, સકલ દુઃખને છે ત્યાં નાશ.
“આવે બહુ સમ દેશમાં, છાયા જાય સમાઈ; આવ્યું તેમ સ્વભાવમાં, મન સ્વરૂપ પણ જાઈ.” શ્રીમદ્ રાજચંદ્રજી.
निराचारपदो ह्यस्यामतिचारचारविवर्जितः । आरूढारोहणाभावगतिवत्त्वस्य चेष्टितम् ॥१७९॥ નિરાચાર એગી અહી, નિરતિચાર જ હોય;
તસ ચેષ્ટિત-આરૂઢનું, આરેહણ જ્યમ નોગ્ય. ૧૭૯ અથ –આ દૃષ્ટિમાં યોગી નિરાચાર પદવાળ, અતિચારથી વિવજિત-રહિત એ હોય છે. આરૂઢના આરોહણ અભાવની ગતિ જેમ એનું ચેષ્ટિત હોય છે.
વિવેચન આ દૃષ્ટિમાં યોગી નિરાચાર પદ્ધવાળા હોય છે. કઈ પણ આચાર કરવાનું પ્રજન તેને હોતું નથી. તેથી તેને પ્રતિક્રમણ આદિ આચારનો અભાવ હોય છે. વળી તે અતિચારથી વિવર્જિત-સર્વથા રહિત હોય છે, કારણ કે કઈ પણ અતિચાર લાગવાનું કારણ તેને હોતું નથી. આરૂઢને આરહણના અભાવની જેમ આ ગીનું ચેષ્ટિત હોય છે, કારણ કે આચાર વડે જીતવા યોગ્ય એવા કમનો તેને અભાવ થયો છે. એટલે કેઈ આચારનું પાળવાપણું તેને બાકી રહ્યું નથી. આમ તે સર્વ આચારથી પર એવા નિરાચાર પદને પ્રાપ્ત થયો હોય છે. “નિરતિચાર પદ એહમાં યેગી, કહિયે નહિં અતિચારીજી; આરે આરૂઢ ગિરિને, ત્યમ એહની ગતિ ન્યારીજી” . દ. સઝા. ૮-૧.
જ્યારે યોગી આ આઠમી પર દષ્ટિને પ્રાપ્ત થાય છે, ત્યારે તેને કેઈ આચાર પાળવાપણું રહેતું નથી, તે આચારથી પર એવો કપાતીત થાય છે. અત્યાર સુધી
કૃત્તિ-નિવારનો દિ-નિરાચાર પદવાળે જ, ચાં-આમાં, મા દષ્ટિમાં યોગી હોય છે –પ્રતિક્રમણાદિના અભાવથી, અત્તિવાવિકસિત -અતિયાર વિવજિત-રહિત-તેના નિબંધનના અભાવને લીધે જ હૃાો[નામાવત્તિ 7 રથ રેટિર-આરઢના આરોહણ અભાવની ગતિ જેમ આનું–ગીનું ચેષ્ઠિત હોય છે. આચારથી જય-જય કરવા ગ્ય એવા કમના અભાવથી નિરાચાર પદવાળો હોય છે, એમ અર્થ છે.