Book Title: Yogdrushti Samucchaya New Edition Part 01 and 02
Author(s): Haribhadrasuri, Bhagvandas Mehta
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
પ્રભા દૃષ્ટિ : પરતત્ત્વદત નેચ્છા, અસ’ઞ અનુષ્ઠાન'નું તાત્પ
(૫૮૩)
નહિં કે અનાલંબન યાગ વ્યાપાર. કારણ કે ફુલનુ સિદ્ધપણું છે. ( વિશેષ જિજ્ઞાસુએ ચેાગવિંશિકા પર શ્રી યશેાવિજયજીની ટીકા તથા ષોડશક શાસ્ર અવલેાકવાં. )
આ સર્વાં ઉપરથી તાત્પર્ય આ છે કે-(૧) અસંગ અનુષ્ઠાન એટલે શાસ્રવચનના સંગ–અવલ ́ખન વિના,તજન્ય દૃઢ સંસ્કારથી આપે।આપ સ્વરસથી પ્રવતું એવુ, નિગ્રંથ વીતરાગ મુનિનું આત્મસ્વભાવરૂપ થઇ ગયેલું અસંગ આચરણ આ નિગ્રંથ મહામુનિનું આત્મચારિત્ર એટલું બધું આદર્શ પણે અસંગ હાય છે, કે તેમાં કોઈ પણ પ્રકારના પરભાવના કંઈ પણ સ`ગ નથી હાતા. સ`ગ એ પ્રકારના છે-ખાદ્ય અને અભ્ય તર. ધન ધાન્યાદિ પરિગ્રહ તે બાહ્ય સ`ગ છે, રાગ-દ્વેષ-માહાદિ અંતરંગ ભાવા તે અભ્યતર સંગ છે. આ બંને પ્રકારના સંગના જ્યાં સર્વથા અભાવ વર્તે છે, તે અસંગ અનુષ્ઠાન કહેવાય છે. દ્રવ્ય-ભાવ નિગ્ર ંથપણાની અને તેમાંય મુખ્ય કરીને આદશ ભાવ નિગ્રંથપણાની જ્યાં સપૂર્ણ સસિદ્ધિ વર્તે છે, તે અસંગ અનુષ્ઠાન છે. (૨) આ અસંગ અનુષ્ઠાન એ જ અનાલ અન ચેાગ છે. અરૂપી પરમાત્માના ગુણુ સાથે સમાપત્તિ થવી, સમરસભાવ પરિણતિ થવી તે અનાલંબન યાગ છે. ખીજે કયાંય પણ સ`ગ-આસક્તિ કર્યા વિના કેવળ એક પરમાત્મામાં જ ચિત્ત જોડી, પરમાત્માના અને આત્માના ગુણની એકત્વતાના ચિંતનથી તન્મયતા થવી, તે અસંગ અનુષ્ઠાનરૂપ અનાલખન યાગ છે. (૩) અને આ અનાલ બન ચેગ તે સામથ્યાગમાં પ્રગટતી ઉત્કટ પરતત્ત્વદર્શનેચ્છા છે. આ પરતત્ત્વદર્શનની ઈચ્છા એટલી બધી ઉત્કટ–તીવ્ર હોય છે, કે ત્યાં પછી ખીજે કાંય પરભાવમાં સૉંગઆસક્તિ હોતી નથી, ખીજે કયાંય ચિત્ત ચાંટતું નથી, કેવળ પરતત્ત્વના દર્શનની જ ઝખના વતે છે. આમ અન્યત્ર કયાંય સંગ વિના—આસક્તિ વિના, આલખન વિના, પ્રતિખંધ વિના, જે અસગ નિગ્રંથ આચરણ થાય, એક પરમાત્માના ધ્યાનનરૂપ જે અનાલંબનયેાગ પ્રગટે, પરમાત્મદર્શનની જે ઉત્કટ ઇચ્છા પ્રવર્ત્ત, તે સર્વ અસંગ અનુષ્ઠાન છે.
અસગનું' તાત્ક
'
આ અનુષ્ઠાન' શબ્દનું અથÖરહસ્ય સમજવા યાગ્ય છે. જ્ઞાનને અનુસરતી, અનુકૂળ, અવિરુદ્ધ ક્રિયા કરવી, તેનું નામ અનુષ્ઠાન છે. એટલે જે પ્રકારે દૃઢ નિશ્ચયપૂર્વક જ્ઞાન થયું કે દેહાદિ પરવસ્તુથી આત્મા ભિન્ન છે, તે નિશ્ચય જ્ઞાનને
6
રહસ્ય
‘ અનુષ્ઠાન ’તું વનમાં –આચરણમાં મૂકવું અર્થાત્ દેહાર્દિ પરવસ્તુ પ્રત્યેના રાગાદિ ભાવના ત્યાગ કરી, શુદ્ધ આત્માની સિદ્ધિ કરવા પ્રવર્ત્તવું, તે અનુષ્ઠાન છે. દેહાદિથી પ્રગટ ભિન્ન એવું જે . આત્માનુભવરૂપ આત્મજ્ઞાન થયું, તેને અનુરૂપ–છાજે એમ દેહાર્દિ પરભાવના સ'સર્ગ'થી રહિતપણે શુદ્ધ આત્મસ્વભાવનું આચરણ કરવુ, તે અનુષ્ઠાન છે. એટલી તેની સાધક એવી ક્રિયા તે પણ અનુષ્ઠાન નામથી ઓળખાય છે. આવા આત્માને અમૃતરૂપે પરિણમતા અમૃત અનુષ્ઠાનની સાધના કરતાં કરતાં