________________
યોગદૃષ્ટિસમુચ્ચય
પાછળ
નિવેશનુ લક્ષણ છે, અને તે પાણી ન હોય ત્યાં ઘડો નાંખવા જેવુ... હાસ્યાસ્પદ છે ! ‘ મધ્યસ્થ પુરુષનું મનરૂપી વાછ ું ચુક્તિરૂપી ગાયની દાડે છે-યુક્તિને અનુસરે છે, પણ તુચ્છ આગ્રહીનું મનરૂપી વાંદરૂ તે યુક્તિરૂપી ગાયને પુછડાથી ખેંચે છે ! '—યુક્તિની ખેંચતાણ કરે છે! આવે તુચ્છ આગ્રહરૂપ અભિનિવેશ મુમુક્ષુ જીવે કરવા ચેગ્ય નથી, કારણ કે મુમુક્ષુ તે માત્ર મેાક્ષને જ અભિલાષી હાય છે, આત્મા સિવાય બીજી કેાઈ ઇચ્છા કે મનરેગ તેને હાતા નથી.
(૩૩૦) સુમુક્ષુને કૃત
અયુક્ત
9
કામ એક આત્માનું, બીજો નહિ' મનરેગ. ' શ્રીમદ્ રાજચ'દ્રજી
અને આ કુતર્કના અભિનિવેશતા મેાક્ષને પ્રતિપક્ષી ને આત્માના વિરોધી છે— માધક છે, કારણ કે મુમુક્ષુ જીવ સાધને ઇચ્છે છે, ને કુતર્ક તા ખેાધને રાગરૂપ થઇ પડી તેને હાસ અથવા ધ્વંસ કરે છે. મુમુક્ષુ શમને આત્મશાંતિને કુંત અંતિમળને ઝ'ખે છે, ને કુતર્ક તે શમને અપાયરૂપ હાઇ હાનિ મુક્તિવિરાધી પહોંચાડે છે. મુમુક્ષુ જીવ શ્રદ્ધાને સન્માČનું પ્રથમ પગથીયુ. માની તેમાં સ્થિર થવાને પ્રયત્ન કરે છે, ને કુતર્ક તા શ્રદ્ધા ભંગ કરાવી તેને ડગમગાવી મૂકે છે. મુમુક્ષુ તેા ‘આળાપ ધમ્મો શાળાપ તવો' આજ્ઞાએ ધમ ને આજ્ઞાએ તપ' એમ જાણી અત્યંત નમ્રપણે સદા આજ્ઞાપ્રધાન રહેવા મથે છે; ને કુતર્ક તા સ્વચ્છંદપ્રધાન હેાઈ જીવને મિથ્યાભિમાન ઉપજાવે છે. આમ કુતર્ક અનેક પ્રકારે જીવના ભાવશત્રુ છે. એટલે મુમુક્ષુપણાને ને કુતર્ક ને કયારેય પણ કઇ પણ પ્રકારની ક’ઇ પણ મળતી પાણુ આવતી નથી, બન્નેમાં આકાશ-પાતાલનું અંતર છે, પ્રકાશ-અધકાર જેવા પ્રગટ ભેદ છે, એ અન્નેના કોઇ કાળે મેળ ખાય એમ નથી.
6
માટે સાચેા મુમુક્ષુ ઢાય તે પેાતાના ઇષ્ટ પ્રયેાજનમાં વિશ્નકર્તા એવા કુતર્કને કેમ ગ્રહણ કરે વારુ ? અને ગ્રહણ ન કરે-દૂરથી પણ ન સ્પર્શે, તે પછી તેમાં અભિનિવેશ– આગ્રહરૂપ પકડ તે કેમ જ કરે ? ખરેખર! સાચા મેાક્ષાભિલાષી હાય, તે તા કુતરૂપ અસગ્રહને આત્મચંદ્ર પ્રત્યે રાહુરૂપ જાણતા હાઇ, કુતક –ગ્રહણને ગ્રહવા ઇચ્છે જ નહિ'; કુતર્ક ગ્રહને ભૂત પિશાચરૂપ અલાના વળગાડ જાણતા હેાઇ, તે ખલાને વળગવા ઇચ્છે જ નહિ; કુતર્ક ગ્રહને ગ્રાહરૂપ-મગરરૂપ જાણતા હેઇ, તેનાથી ગ્રહાવા—તેના સક’જામાં આવવા ઇચ્છે જ નહિ. તે તે તે કુતર્ક ખલાથી સદા દૂર જ ભાગે, કદી પશુ તેમાં અભિનિવેશ કરે જ નહિ. અને એમ જ કરવુ' મુમુક્ષુને યુક્ત છે, કારણ કે યેાગમાગ ના જ્ઞાતાપુરુષોએ ભાવિકાળના ચેાગીજનાના હિત અર્થે મેહાંધકાર પ્રત્યે આ લાલખત્તીરૂપ વચન કહ્યું છે કે—તેવા તેવા પ્રકારે વાદા × અને પ્રતિવાદ કરતાં તત્ત્વને અંત પમાત x" वादांश्च प्रतिवादांश्च वदन्तो निश्चितांस्तथा ।
સવાનું નૈવ ઇન્તિ તિરુવીયનૂત્તૌ ॥” શ્રી હરિભદ્રાચાર્યજીકૃત શ્રી યાગબિંદુ,