________________
દીપ્રાષ્ટિ : કુતમાં અભિનિવેશ સુમુક્ષુને અયુક્ત
(૩૨૯)
ભાવશત્રુ છે, પરમાથ રિપુ છે. બાહ્ય શત્રુ જેમ ભૂંડુ કરે છે, અહિત કરે છે, તેમ આ ભાવશત્રુ જીવનું અકલ્યાણુ કરવામાં કાંઇ ખાકી રાખતા નથી, કારણ
કુતર્ક ચિત્તના કે એના કારણે આ પરમપૂજ્ય એવા સત્પુરુષ-સદાગમ આદિને પ્રગઢ ભાવશત્રુ અનાદર થાય છે, આશાતના અવિનય–અપવાદ વગેરે નીપજે છે, અને તેથી જીવતું ભારી અકલ્યાણ થાય છે. શત્રુ જેમ સÖનાશ કરવામાં સદા તત્પર હેાય છે, તેમ જીવના આ ભાવશત્રુરૂપ કુતર્ક સદાય ચિત્તશક્તિને હાસ કરતા રહી, સનાશ કરવા સદાય તત્પર રહ્યા કરે છે, એટલે જે કુતર્ક કરે છે, તે પાતે પેાતાના દુશ્મનનું કામ કરે છે! પાતે પેાતાના વૈરી અને છે!
⭑
અને કારણ કે એમ છે, તેથી શું ? તે માટે કહે છે— कुतर्केऽभिनिवेशस्तन्न युको मुक्तिवादिनाम् ।
युक्तः पुनः श्रुते शीले समाधौ च महात्मनाम् ॥ ८८ ॥ ભુતકે મ અભિનિવેશ ના, મુક્તિવાદીને ચુક્ત;
પણ શ્રુત શીલ સમાધિમાં, મહાત્માને એ યુક્ત. ૮૮
અ—તેથી કરીને મુક્તિવાદીએને-મુમુક્ષુઓને કુતકમાં અભિનિવેશ કરવા યુક્ત નથી; પણ શ્રુતમાં, શીલમાં અને સમાધિમાં અભિનવેશ કરવા એ મહાત્માઓને યુક્ત છે.
વિવેચન
આવા જે ઉપરમાં કહ્યા તે લક્ષણવાળા કુતર્કમાં અભિનિવેશ કરવા તે મુક્તિવાદીઆને-સંન્યાસીઓને–મુમુક્ષુઓને કાઇ પણ રીતે યુક્ત નથી, કારણ કે યુક્તિમાં મતિને ન જોડવી× અને મતિમાં યુક્તિને પરાણે જોડવી એ અસહરૂપ અભિ
વૃત્તિઃ-પુત—ઉક્ત લક્ષગુવાળા કુતર્કમાં, મિનિવેશ:-અભિનિવેશ, તેવા પ્રકારે તેના ગ્રહરૂપ. શુ ? તેા કે-નવુઃ-યુક્ત નથી. તે ? તે કે-મુક્ત્તિત્રાલીનામ્-મુક્તિવાદીઓને, સંન્યાસીઓને. યુત્ત્તઃ પુનઃ પણ યુક્ત છે, શ્રુતે શ્રુતમાં, આગમાં, શોઢે-શીલમાં, પરદ્રોહથી વિરતિ લક્ષજીવાળા શીલમાં, સૌ ચ-અને સમાધિમાં, ખાનના ભૂત સમાધિમાં, મહાત્મનામ્—મહાત્માઓને, મુક્તિવાદીએને અભિનિવેશ યુક્ત છે.
''
* " नियोजयत्येव मतिं न युक्तौ युक्ति मतौ यः प्रसभं नियुक्ते ।
અપનાયેવ ન ય હાચોડન ઘટાોપળમાધાનઃ ।''—શ્રી અધ્યાત્મસાર,
" आग्रही बत निनीषति युक्ति, तत्र यत्र मतिरस्य निविष्टा ।
પક્ષપાત તિક્ષ્ય તુ યુયિંત્ર તંત્ર મતિત્તિ નિવેશં !”—શ્રી હરિભદ્રાચા જી " मनोवत्स युक्तिगवीं मध्यस्थस्यानुधावति ।
સામાવંતિ પુષ્લેન તુચ્છાત્રહ્મન:વિ:।”—શ્રી યોાવિજયકૃત અધ્યાત્મપનિષદ,