________________
સ્થિરાષ્ટિ: સ્થિરાષ્ટિના સાર, કળશ કાવ્ય
(૫૧૧)
નથી, માટે ભેગથી પાપ જ છે, એમ જાણી ધર્મિષ્ઠ એવા સમ્યગ્દષ્ટિ પુરુષ વિષયભાગથી વિરામ પામવા જ ઇચ્છે છે. વળી ધમથી પણ ઉપજતા ભેાગ પ્રાયે અનથકારી થઈ પડે છે, કારણ કે તે તેવા પ્રકારે આત્મસ્વરૂપથી ભ્રષ્ટતારૂપ પ્રમાદ ઉપજાવે છે. જેમ શીતલ ચ'દનથી ઉપજેલે અગ્નિ પણ દઝાડે છે, તેમ ધજનિત ભાગ પણ તાપ પમાડતા હાઇ સભ્યદૃષ્ટિ પુરુષને અનિષ્ટ લાગે છે. તેમ જ-ભાગથી ભાગ-ઇચ્છાવિરતિ માનવી, તે તે એક ખાંધેથી ભાર ઉતારી ખીજી ખાંધે લાદવા ખરાખર છે. તેથી કાંઈ ભાર ઉત્તરતા નથી, પણ ભારનેા સંસ્કાર ચાલુ જ રહે છે. તેમ ભોગથી ભોગની ઈચ્છા વિરામ પામશે . એમ માનવું તે બ્રાંતિ છે, કારણ કે તેથી તેા ઊલટા ભાગેચ્છાના નવા નવા સંસ્કાર ચાલુ રહે છે, અને વિષયતૃષ્ણાને લીધે ભોગેચ્છાની નિવૃત્તિ થતી નથી.–એમ સમજી સમ્યગ્દષ્ટિ પુરુષ જેમ બને તેમ ભોગને દૂરથી વવા પ્રયત્નશીલ રહે છે, અર્થાત્ વિષયેામાંથી ઇંદ્રિયાને પાછી ખે`ચી લેવારૂપ પ્રત્યાહાર કરે છે.
વળી ચેાગસાધનાથી પ્રાપ્ત થતા બીજા અલેલુપતાદિ ચિહ્ન પણ જે અન્ય ચેાગાચાર્યએ કહ્યા છે, તે પણ આ પાંચમી દૃષ્ટિથી માંડીને પ્રગટે છે. ( જુએ પૃ॰ ૫૦૬)
સ્થિરાદષ્ટિનું' કોષ્ટક ૧૧
દર્શીન
રત્નપ્રભાસમનિત્ય
યાત્રાંગ
પ્રત્યાહાર
દોષત્યાગ
ભ્રાંતિયાગ
ગુણુપ્રાપ્તિ
સૂક્ષ્માષ
અલેાલુપતાદિ
—; કળશ કાવ્ય —
ચાપાઈ
દન રત્નપ્રભા સમ નિત, પ્રત્યાહારે ઇંદ્રિય જીત; કૃત્ય કરે સહુ ભ્રાંતિ રહિત, યાગી સૂક્ષ્મ સુખાધ સહિત. ૧૧૨ ગ્રંથિભેદ તણે સુપ્રભાવ, વેદ્યસ‘વેદ્ય પદે સ્થિર ભાવ; વીતી માહ અધારી રાત, ભેદજ્ઞાનનું થયું પ્રભાત. ૧૧૩ ક્ષીર–નીર જ્યમ જાણી લેદ્ય, સ્વપર વસ્તુના કરી વિભેદ; યેાગી હુંસ શુદ્ધ માનસ રમે, પરપરિણતિ આત્માની વયે ૧૧૪ ખાલ ધૂલિગૃહક્રીડા સમી, ભવચેષ્ટા લાગે વસમી; મૃગજલ ને સ્વપ્નાદિ સમાન, દેખે ભાવા બાહ્ય સુજાણુ. ૧૧૫
ગુણસ્થાન
૪-૫