Book Title: Yogdrushti Samucchaya New Edition Part 01 and 02
Author(s): Haribhadrasuri, Bhagvandas Mehta
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
(૫૭૪)
યોગષ્ટિસસુશ્ર્ચય
સુખ નથી, પણુ દુ:ખ જ છે, અથવા કેવલ સુખાભાસ જ છે, એમ આપણે પૂર્વ વિસ્તારથી વિચારી ગયા. જેમાં એક શુદ્ધ આત્મવસ્તુનું જ અવલખન છે, એવું નિરપેક્ષ આત્મસુખ એ જ વાસ્તવિક સુખ છે કારણકે સાવેાં અસમર્થ, નિવેશ્વ સમર્થ' સાપેક્ષ તે અસમર્થ છે, નિરપેક્ષ તે સમથ છે, આમ પરમાથ પરિભાષા છે.
“ આશા એરનકી કયા કીજે ? ગ્યાન સુધારસ પીજે....આશા
ભટકે દ્વાર દ્વાર વૈાનકે, કુકર આશા ધારી... ...આશા
આશા દાસીકે જે જાયે, તે જન જગકે દાસા....આશા॰ ”—શ્રી આનંદૅઘનજી,
અથવા આકુલતા એ દુ:ખનું લક્ષણ છે, અને નિરાકુલતા એ સુખનું લક્ષણ છે, એ વ્યાખ્યા પણ ઉપાક્ત વ્યાખ્યા સાથે બંધબેસતી છે, ને તેને પુષ્ટ કરે છે; કારણ કે જ્યાં એક કરતાં વધારે મળે–ભળે, જ્યાં દ્વૈત છે ત્યાં આકુલતા છે; અને જ્યાં એક શુદ્ધ નિર્ભેળ વસ્તુ હાય છે, જ્યાં અદ્વૈત છે ત્યાં નિરાકુલતા છે. એટલે પરવસ્તુના સયેાગ સંબધથી જ્યાં પરાધીનતા છે ત્યાં આકુલતા છે; અને જ્યાં આકુલતા છે, ત્યાં દુઃખ છે,-એ સ કાઈના પ્રત્યક્ષ અનુભવ છે, તથા પરવસ્તુના સંયોગ સંબંધથી રહિત એવી જ્યાં સ્વાધીનતા છે ત્યાં નિરાકુલતા છે; અને જ્યાં નિરાકુલતા છે ત્યાં સુખ છે. આ પણ સર્વાંના સાક્ષાત્ અનુભવ છે. આમ આ બને વ્યાખ્યાના સુમેળ છે.
આકુલતા તે
દુઃખ
4
આત્માથી અતિરિક્ત-જૂદી એવી જે અન્ય વસ્તુ-ક, તેના વડે કરીને જ આ આત્માને અનંત સંસાર પરિભ્રમણ દુઃખ પ્રાપ્ત થયું છે. એડીથી જકડાયેલા પરાધીન કેદીને જ્યાં લઇ જવા હોય ત્યાં પરાણે લઇ જવાય છે, તેમ કખ ધરૂપ પારકા પેઢી એડીથી બંધાયેલા પરાધીન જીવને ક ગમે ત્યાં ઘસડી જાય છે, અને વિનાશ કરે’જન્મ-જરા-મરણાદિ અનંત દુઃખાથી દુ:ખી કરે છે. આમ ‘પારકા પેઠો વિનાશ કરે ’-‘૧૬: વિટઃ તે વિનાશં' –એ લેાકેાક્તિ સાચી ઠરે છે. આત્માએ સ્વસમયને અર્થાત્ આત્મવસ્તુની સ્વરૂપમર્યાદાને ઉલ્લંઘી, પરસમયમાં– પારકા પુદ્ગલ ક્ષેત્રમાં-પારકી હદમાં પ્રવેશ કર્યાં, અતિક્રમણ (Transgression, Trespass ) કર્યાં. અનાદિથી આત્માએ પરપુદ્ગલ પ્રદેશમાં માથું માર્યું.–હસ્તક્ષેપ કર્યાં, પરવસ્તુમાં આસક્તિ કરી, તેની સાથે સ્નેહસંબધ (!) ખાંધ્યા. એટલે તે પુદ્ગલ ખલાએ બદલામાં કરૂપ ભૂત તે આત્માને વળગાડ્યું, અને આત્માને પેાતાના ક્ષેત્રમાં આક્રમણના ગુન્હાના બદલામાં પોતાના વિષય-ક્ષેત્રમાં પૂરી રાખવારૂપ દડ દીધા ! અથવા તેા સ્નેહસંબંધના બદલામાં તેને ગાઢ અંધને બાંધી સ*સારરૂપ હેડમાં પૂરી રાખ્યું ! આમ પરાધીનતાથી જ અધી મ્હાકાણુ થઇ છે!
પણ જ્યારે આત્મા પરક્ષેત્રમાં આક્રમણુરૂપ અતિક્રમનું પ્રાયશ્ચિત કરે છે, ને પેાતાના