________________
પ્રભા દષ્ટિ
છઠ્ઠી દૃષ્ટિ પ્રતિપાદન કરવામાં આવી. હવે સાતમી કહેવામાં આવે છે –
ध्यानप्रिया प्रभा प्रायो नास्यां रुगत एव हि । તરવતિપત્તિયુતા સસ્ત્રવૃત્તિપાવી* || ૨૭૦ ||
ધ્યાન પ્રિયા પાયે પ્રભા, એથી અત્ર ન ગ;
તરવ પ્રતિપત્તિ અહીં, સત્યવૃત્તિ પદ યોગ, ૧૭૦ અર્થ -પ્રભા દૃષ્ટિ પ્રાયે ધ્યાનપ્રિયા હોય છે, એથી કરીને જ આમાં “ગ” નામને દોષ હોતું નથી. આ દષ્ટિ તત્ત્વપ્રતિપત્તિ યુક્ત અર્થાત્ યથાર્થ આત્માનુભવયુક્ત હેય છે, અને સત્પ્રવૃત્તિ પદને આણનારી હોય છે.
વિવેચન અર્ક પ્રભા સમ બેધ પ્રભામાં, ધ્યાન પ્રિયા એ દિડી, તત્વતણું પ્રતિપત્તિ વળી ઈહાં, રેગ નહિં સુખ પુઠ્ઠી...
રે ભવિકા ! વીર વચન ચિત્ત ધરીએ”–શ્રી જે. દ. સક્ઝા. ૭-૧ આ સાતમી પ્રભા દષ્ટિમાં પૂર્વોક્ત નિયમાનુસાર સૂર્ય પ્રભા સમાન બેધ, સાતમું યોગાંગ ધ્યાન, સાતમા “સ” દેષનો અભાવ ને સાતમા તત્તવમતિપત્તિ ગુણને
ભાવ હોય છે. આવી આ દષ્ટિ પ્રાયે ધ્યાનપ્રિયા હોય છે, તથા વિશેષ કરીને શમસંયુક્ત અને તેથી સતાવૃત્તિપદાવહા-સતુપ્રવૃત્તિપદ આણનારી હોય છે.
કૃત્તિ -એમ આ દૃષ્ટિ “સત્યવૃત્તિપદાવહા' છે એમ પિંડાર્યું છે, અર્થાત્ સતપ્રવૃત્તિપદને
લાવનાર છે.
+ પાઠાંતર:–વિરોળ રોમાન્વિતા અથત વિશેષ કરીને શમ સંયુક્ત એવી હેય છે. અત્રે વૃત્તિ પણ અપૂર્ણ અથવા ખંડિત જણાય છે.