________________
(૫૪૬)
યાગદદિસમુચ્ચય
અને આમ ભાગરૂપ નિઃસાર માયાજલમાં જ જેને દૃઢ ર'ગ લાગ્યા છે, દૃઢ અભિનિવેશ ઉપજ્યો છે, એવા ભાગતત્ત્વ પુરુષને પોતાના શુદ્ધ આત્મસ્વરૂપનું દર્શન હેતુ નથી, એટલે માક્ષમાગ માં તેને પ્રવેશ પણ કયાંથી હોય ? દેહાર્દિની ભૂલભૂલામણીભરી જખાલમાં જે સાઇ ગયા છે, દેહાર્દિ માયાપ્રપ`ચમાં આત્મબુદ્ધિના વ્યામાહથી જે મુઝાઈ ગયા છે, માયાજલરૂપ વિષયની અટપટી માયાવી જાલમાં જે અટવાઇ પડયો છે, તેના નિમિત્તે રાગદ્વેષ કરતા જે કષાયરંગથી રંગાઈ રહ્યો છે, અને તેથી જે ભવપ્રપ`ચના અનંત ચક્રાવામાં પડી ગયા છે,– એવા આ મહામેહમૂઢ જીવને મેાક્ષમા પામવા પણ મુશ્કેલ થઇ પડે છે. તેની મિથ્યાત્વમાં જ સ્થિતિ હાય છે, તેથી તે આગળ વધતા નથી, પ્રગતિ કરતા નથી; કારણ કે જ્યાંલગી કષાયની ઉપશાંતતા ન થઇ હાય, વિષયાદિ પ્રત્યે અંતરંગ વૈરાગ્ય ન વત્તા હાય, માક્ષ શિવાય ત્રીજી કઈ અભિલાષા ન હેાય, ત્યાંલગી મેાક્ષમાગ માં પ્રવેશ કરવા યેાગ્ય ચેાગ્યતા પણ પ્રાપ્ત થતી નથી, સાચું મિથ્યાત્વ · ગુણસ્થાનક' પણ પ્રાપ્ત થતું નથી, ને પ્રથમ મિત્રાદષ્ટિ પણ ખૂલતી નથી, તેા પછી ઉક્ત ભેગતત્ત્વ પુરુષના મેાક્ષમાગ માં પ્રવેશ કયાંથી હાય? ને તેમાં તે આગળ કયાંથી વધે? ઉત્તરોત્તર ગુણસ્થાનની પ્રાપ્તિથી પ્રગતિ કેમ કરે ?
મેક્ષમા અપ્રગતિસ્થિતિ
આમ જેને ભાગમાં તત્ત્વમુદ્ધિ છે એવા ભાગતત્ત્વ પુરુષ સસારમાં ‘સ્થિતિ’ કરે છે, અર્થાત્ અન ́ત કાળસ્થિતિ પર્યંત અનંત પરિભ્રમણ દુ:ખને પામે છે. અને મેાક્ષમાગ માં પણ તે ‘ સ્થિતિ ’જ કરે છે. અર્થાત્ ગુણવકાસ પામી આગળ પ્રગતિ કરતા નથી, ગળીયા અળદની જેમ જ્યાંને ત્યાં પડ્યો રહે છે! અને આમ તેનું પરિભ્રમણ દુ:ખ ચાલુ રહે છે, ને તેના નિવારણના ઉપાય તેને મળતા નથી. એટલે બન્ને રીતે તે દુઃખી થાય છે.
U2 5
मीमांसाभावतो नित्यं न मोहोऽस्यां यतो भवेत् । अतस्तवसमावेशात्सदैव हि हितोदयः ॥ १६९ ॥
નિત્ય મીમાંસા ભાવથી, માહુ એહમાં ન્હોય; એથી તત્ત્વસમાવેશથી, સદા હિદય હોય. ૧૬૯
અ:—નિત્ય મીમાંસા ભાવને લીધે આ દૃષ્ટિમાં માહ હાતા નથી, એથી કરીને તત્ત્વસમાવેશને લીધે સદૈવ હિતેાદય જ હાય છે.
વૃત્તિ:-મીમાંસામાવતો-મીમાંસા ભાવથી, સદ્વિચાર ભાવથી, નિસ્યં−નિત્ય. સવકાળ, ન મોદ્દોડા યતો મવેત્ કારણ કે આ દૃષ્ટિમાં માડુ હોતા નથી, અતઃ–એથી કરીને સરવસમાવેશ—તવસમાવેશરૂપ કારણ થકી, સવૈવ હિ હિતોત્ય:-આ દૃષ્ટિમાં ચોક્કસ સદૈવ હિતાય જ હોય છે.