________________
(૫૨૦)
યાગદષ્ટિસમુચ્ચય
વાળીને જોતા નથી, તેની તમા પણુ કરતા નથી ! એવા પરમ અદ્ભુત ગુણવૈરાગ્ય જ્ઞાની પુરુષને હાય છે !
“તે આત્મસ્વરૂપથી મહત્ એવુ' કઈ નથી. એવા આ સૃષ્ટિને વિષે કોઇ પ્રભાવજોગ ઉત્પન્ન થયા નથી, છે નહી', અને થવાના નથી કે જે પ્રભાવોગ પૂર્ણ આત્મસ્વરૂપને પણ પ્રાપ્ત ન હોય; તથાપિ તે પ્રભાવ જોગને વિષે વત્તવામાં આત્મસ્વરૂપને કંઈ કવ્યુ નથી, એમ તે છે, અને જો તેને તે પ્રભાવબેગને વિષે કંઇ કવ્ય ભાસે છે તે તે પુરુષ આત્મસ્વરૂપનાં અત્યંત અજ્ઞાનને વિષે વર્તે છે, એમ જાણીએ છીયે. ’
“ બાકી જેટલાં સમ્યક્ત્વનાં સ્થાનક છે, અને જ્યાંસુધી સમ્યક્ પરિણામી આત્મા છે ત્યાંસુધી તે એકે જોગને વિષે જીવને પ્રવૃત્તિ ત્રિકાળે સભવતી નથી.” —શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક ૩૩૭, ૩૬૯. (૪૧૧, ૪૫૦)
品
આ જ અર્થ સ્પષ્ટ કરતાં કહે છે—
अस्यां तु धर्ममाहात्म्यात्समाचार विशुद्धितः ।
प्रियो भवति भूतानां धर्मेकाग्रमनास्तथा ॥ १६३ ॥
આમાં ધ માહાત્મ્યથી, હાય વિશુદ્ધાચાર;
તેથી હાય પ્રિય પ્રાણિને, ધમ એકમન ધાર. ૧૬૩
અ—અને આ જ દૃષ્ટિમાં ધર્માંના માહાત્મ્યથકી સમ્યક્ આચારની વિશુદ્ધિને લીધે, ચેગી પ્રાણીઓને હાય પ્રિય છે, તથા ધર્માંમાં એકાગ્ર મનવાળા હોય છે.
વિવેચન
આ કાંતા દૃષ્ટિમાં જ નિયમે કરીને ધર્માંના માહાત્મ્યરૂપ કાણુ થકી સમ્યક્ આચારવિશુદ્ધિ હોય છે; અને તેથી કરીને જ અત્રે સ્થિતિ કરતા સમ્યદૃષ્ટિ યાગી પુરુષ પ્રાણીઓને આપેઆપ પ્રિય થઈ પડે છે, તથા તે ધર્મમાં એકાગ્ર ચિત્ત ધરાવે છે.
ધર્મના મ। ધર્મના અપૂર્વ મહિમા.
“જિન સે।હી હે આતમા, અન્ય હાઈ સેા ક;
ક્રમ કટે સાજિત ખચન, તત્ત્વજ્ઞાનીકે મ. ” —શ્રીમદ્ રાજચંદ્રજી
,,
વૃત્તિ:ાસ્યાં તુ—આ જ કાંતા દૃષ્ટિમાં–નિયેગથી, નિયમથી, ધર્મમાહાત્મ્યત્-ધમ માહાત્મ્યરૂપ કારણ થકી, સમાચારવિદ્વિતઃ–સમ્યક્ આચારવિશુદ્ધિરૂપ હેતુને લીધે, શું ? તો કે−ત્રિયો મતિ મૂલાનામ્ભૂતાને-પ્રાણીઓને પ્રિય હોય છે, ધમઁનામમનાસ્તથા-તથા ધર્માંમાં એકાગ્ર મનવાળા હેય છે,