________________
(૧૦૦)
ચગદષ્ટિસસુલ્શય
દેવા! આ સ્વામીભક્ત સેવકે ! આ નંદનવન ! આ કલ્પવૃક્ષેા ! આ પંચ વિષયની સ ́પૂર્ણ સામગ્રી ! અરે રે ! આ બધુંય છેડીને મ્હારે હવે ચાલ્યા જવું પડશે. આના મને પુનઃ કયારે દર્શન થશે ? ' ઇત્યાદિ અંતસ્તાપપૂર્વક ચિતવતા તે ચિંતાસાગરમાં નિમગ્ન થઈને છેલ્લા છ માસ યુગેાની જેમ અક્સાસમાં ને અસેસમાં કેમે કરીને વીતાવે છે. આમ દેવલાકમાં પ્રાયઃ ધમથી પ્રાપ્ત થયેલ ભાગ ભાગવતાં પ્રમાદમાં જીવન વ્યતીત થાય છે, અને સ્વરૂપભ્રષ્ટતાથી તે આત્માને અનના હેતુ થઇ પડે છે.
"
.
આ સ્વર્ગ લાકની વાત જવા દઇએ, અને પ્રત્યક્ષ દૃશ્યમાન એવા મનુષ્યાદિની સ્થિતિના વિચાર કરીએ, તેા પણુ તેમજ પ્રતીત થાય છે. પ્રખળ પુણ્યાદથી ઉત્તમ રાજ્યલક્ષ્મીને પામેલ એવા રાજાત્તુિ આંતર્ જીવન જો તપાસીએ, તે તે ભાગવિલાસાક્રિમાંકે રાજ્યચિંતાદિમાં એટલા બધા વ્યગ્ર થઈ ગયેલા દેખાય છે, એટલા બધા પ્રમાદમાં પતિત— પડી ગયેલા ’ જણાય છે, કે તેને - ધર્મ કા` ' માટે ‘ ફુરસદ ' મળતી નથી ! નવરાશ જડતી નથી ! એટલું જ નહિ પણ રાજ્યભારરૂપ પુષ્પશય્યામાં નહિ...—પણુ કટકશય્યામાં પેાઢી ગયેલા તે મહાનુભાવાને ‘ધર્મ' જેવી કાઇ વસ્તુ જગમાં છે કે નહિ તેની પણ ભાગ્યે જ ખખર પડે છે! જે ધમાઁના જ પ્રસાદથી આ પુણ્યવૈભવ સાંપડયો છે, તે ઉપકારી મૂળ ધર્મનું જ વિસ્મરણ કરી આ બાપડા દુ:ખીઆ જીવેા કૃતઘ્ધપણુ‘ આચરે છે ! ને પ્રમાદમાં અવતાર એળે ગુમાવે છે! Unhappy lies the head, that wears the crown.
,
રાજાદિનું
પ્રમાદ જીવન
અથવા તે ખૂરી દશા છે.
મહાઅશ્વય સંપન્ન એવા કાઇ શ્રીમંત ધનાઢ્ય હાય, તે તેની પણ એ જ કારણ કે લાડી, વાડી ને ગાડીનું સુખ જેને ઘેર હાય છે, માગ, મંગલા ને અગી સદા જેની તહેનાતમાં હાય છે, પાણી માગતાં દૂધ જેની પાસે હાજર થાય છે, એવા શ્રીમત ધનાઢ્ય જનેાની જીવનચર્યાં નીરખીએ તે તે પણ એવી જ પ્રમાદાચરણથી ભરેલી હેાય છે. કારણ કે ઋદ્િ ગાવ, સગારવ ને શાતાગારવના ગારામાં ગુંચીને ગરકાવ થઈ ગયેલા હાઇ, તેઓ કાં તે એશઆરામમાં ને વૈભવવિલાસમાં એટલા બધા પડી ગયા હાય છે, ચાર દિવસની ચાંદની જેવા જીવનની ' એ ઘડી માજ ’ માણુવામાં એટલા બધા અપ્રમાદી બની ગયા હૈાય છે, હાય ! રહી જશે એમ જાણી જીવનના લ્હાવે લૂંટવાની તાલાવેલીમાં એટલા બધા લટ્ટુ ખની ગયા હૈાય છે, કે ધમ જેવી કાઇ ચીજ જગમાં અસ્તિત્વ ધરાવે છે કે કેમ, તેનું પણ તેમને ભાન રહેતું નથી ! માં તે તે ધનના મદમાં એટલા બધા છકી ગયા હાય છે, દાલતની દા–લત એમની છાતીમાં એટલા બધા જોરથી લાગી હેાય છે, ‘ચિત્તસ્તÀતા’ નામનું વિલેપન છાતી પર લગાવી તે જાણે આકાશના તારા નિહાળતા હાય એમ એટલા બધા અક્કડ ને
શ્રીમતાના પણ એ જ હાલ !