Book Title: Yogdrushti Samucchaya New Edition Part 01 and 02
Author(s): Haribhadrasuri, Bhagvandas Mehta
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
(૩૩૪)
ગદષ્ટિસમુચ્ચય છે, એટલે કે જ્ઞાનાવરણીય આદિથી સંપૂક્ત-સંયુક્ત હોય છે. જ્યાં જ્યાં વિકલ્પ છે ત્યાં ત્યાં તેની
સાથે અવિદ્યા અવશ્ય જાય જ છે, ને ત્યાં ત્યાં અવશ્ય જ્ઞાનાવરણીય વિકલ્પને આદિને ઉદય હોય જ છે. અને તે અવિદ્યાસંગત વિકલ્પોને જક કુતર્ક પેજક–જનાર–ગોઠવનારો આ કુતર્ક છે. આ છાણ છે તે દૂધ
કેમ નહિં? આ દૂધ છે તે છાણ કેમ નહિ? ઈત્યાદિ પ્રકારના અસમંજસ વિકલ્પને ઉત્પાદક કુતર્ક જ છે. અવિદ્યારૂપ૪ શિલ્પી-કડીઓ વિકલ્પરૂપ કલ્પનાની શિલા ઘડે છે! અને કુતર્ક તે કલ્પનાની શિલાની યોજના કરે છે, ગોઠવે છે, એક બીજા સાથે સલાડે છે! એટલે મૂળ શિલ્પકાર જ ! તેનું શિલ્પ–ઘડતર પણ ક૫નારૂપ, બધુંય હવામાં! હવાઈ કિલ્લા જેવું ! Castles in the air! ને તે હવાઈ કિલાની શિલાને સલાડનારો પાછે કુતક ! એટલે પછી બધુંય ચણતર ખોટામાં ખોટું કલ્પિત ને હવાઈ જ હોય ને! અને તે બાંધવા જાય તેના પણ ભાંગીને ભુક્કા જ થાય કે બીજું કાંઈ?
મૂરખ જીવ ધરે ચિત્તમેં કહા, જલ્પ વિકલ્પ સદા દુ:ખદાયી; ધ્યાવહુ બ્રહ્મ સદા અતિ ઉજજવલ, દૂર તો સબ સેજ પરાઈ.”
શ્રી દેવચંદ્રજીકૃત દ્રવ્યપ્રકાશ તે પછી આવા અવિદ્યાપ્રેરિત વિકલ્પને ગોઠવનારા કુતર્કનું શું કામ છે? શું પ્રયોજન છે ? કંઈ જ નહિં. વિકલપનું મૂળ અવિદ્યા છે ને તેને પોષનારે કુતક છે, તે પછી આવા દુષ્ટ અનિષ્ટ અનર્થકારક ને હળાહળ ખોટા કુતર્કને કર્યો વિબુધ ભજે વારુ ? અવિદ્યાજન્ય વિકલ્પથી જ આ સંસારની ઉત્પત્તિ થાય છે, તે પછી સંસારને અંત ઈચ્છનારે મુમુક્ષુ વિકલ્પને આશ્રય કેમ કરે ? સમસ્ત તત્ત્વજ્ઞાનના ઉત્તમ નિષ્કર્ષરૂપનિચોડરૂપ અત્યંત સમર્થ અનુભવવચન તાવિકશેખર શ્રીમદ્ રાજચંદ્રજીએ ઉચ્ચાર્યા છે કે
ઉપજે મેહ વિકલ્પથી, સમસ્ત આ સંસાર; અંતર્મુખ અલક્તાં, વિલય થતાં નહિં વાર.”
તેમજ—
जातिप्रायश्च सर्वोऽयं प्रतीतिफलबाधितः । हस्ती व्यापादयत्युक्तौ प्राप्ताप्राप्तविकल्पवत् ॥९१॥
તત્તિપાતિકારશ્ચ-અને જાતિપ્રાય, દૂષણુભાસપ્રધાન, સડયં-આ સર્વે કુતર્ક, કતીતિજાધિરઃ-પ્રતીતિ-ફલથી બાધિત છે એટલા માટે. એ જ કહે છે સુરતી થાપત્યુૌ – હાથી મારી નાંખશે એવું વચન મહાવતે કહ્યું,-કોની જેમ ? તે માટે કહ્યું –ગાતાકાત વિઠપવત-માતઅપ્રાપ્તના વિકલ્પની જેમ.
* ““વિકરાવદરાના શિલ્પ બાયોગવિદ્યાવિનિમિતy I
તોનનામયશ્ચત્ર કુતઃ વિક્રમનેન તન્ –દ્વા. દ્વા,