Book Title: Yogdrushti Samucchaya New Edition Part 01 and 02
Author(s): Haribhadrasuri, Bhagvandas Mehta
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
(૩૬૪)
ગદષ્ટિસમુદ્રચય “શિવ શંકર જગદીશ્વરૂ, ચિદાનંદ ભગવાન...લલના
જિન અરિહા તીર્થકરૂ, જ્યોતિસરૂપ અસમાન.લલના શ્રી સુપાસ.”ઈત્યાદિ. “એમ અનેક અભિધાઝ ધરે રે, અનુભવગમ્ય વિચાર...લલના જે જાણે તેને કરે રે, આનંદઘન અવતાર રે લલના. શ્રી સુપાસ”
શ્રી આનંદઘનજી, આમ સર્વજ્ઞ પરમાત્માના અનેક અભિધાન છે, અને તેને વિચાર અનુભવગમ્ય છે. જે તેને પરમાર્થથી જાણે છે, તેનું યથાર્થ સ્વરૂપ એળખે છે, તેને તે “આનંદઘન અવતાર કરે છે, તદ્રુપ સર્વજ્ઞપદની પ્રાપ્તિ કરાવે છે. અને આ એક ઈટ પરમાર્થ હેતુની સિદ્ધિને અર્થે, આ સર્વજ્ઞ ભગવાનને ગમે તે નામે ભજવામાં આવે, તેમાં વિરોધ શે? જે પરમાર્થ એક છે, તે શબ્દભેદનો ઝઘડે છે ?
શબ્દભેદ ઝઘડો કિજી , જે પરમારથ એક; કહો ગંગા કહે સુરનદીજી, વસ્તુ ફરે નહિં એક.
મનમેહન” ૦ સક્ઝાય. ૪-૨૧, અને આવા આ સર્વજ્ઞને ભજનારા ભક્ત જોગીજને તે પ્રભુથી દૂર* હોય કે નિકટ હોય, પણ તે સર્વેય તે સર્વજ્ઞના સેવક-ઉપાસક જ છે. પછી ભલે તે ઉપાસકો પોત
x" अर्हन्निति जगत्पूज्यो जिनः कर्मारिशातनात् ।
महादेवोधिदेवत्वाच्छङ्करोऽपि सुखावहात् ।। विष्णुानेन सर्वार्थविस्तृतत्वात् कथंचन । ब्रह्म ब्रह्मज्ञरूपत्वाद्धरिर्दुःखापनोदनात् ।। इत्याद्यनेकनामापि नानेकोऽस्ति स्वलक्षणात् । यतोऽनन्तगुणात्मैकद्रव्यं स्यात् सिद्धसाधनात् ॥"
શ્રી અમૃતચંદ્રાચાર્યજી () પ્રણીત પંચાધ્યાયી. "बुद्धस्त्वमेव विबुधार्चितबुद्धिबोधात् । त्वं शङ्करोऽसि भुवनत्रयशङ्करत्वात् । धातासि धीर शिवमार्गविधेविधानात् । व्यक्तं त्वमेव भगवन्पुरुषोत्तमोऽसि ॥"
–શ્રી ભક્તામર સ્તોત્ર. “નિર્મચઃ શાશ્વત શુદ્ધ નિર્વિવાનો નિરામયઃા નિઃારો નિરાતં સિદ્ધ સૂક્ષ્મ નિરંજ્ઞનઃ | महादेवो महावीरो महामोहविनाशकः । महाभावो महादर्शः महामुक्तिप्रदायकः ॥"
શ્રી ભદ્રબાહુ સ્વામી જિનલધુસહસ્ત્રનામ, * “दूरासन्नादिभेदोऽपि तद्भूत्यत्वं निहन्ति न । एको नामादिभेदेन भिन्नाचारेष्वपि प्रभुः ।।"
શ્રી યશોવિજયજીકૃત દ્વાદ્વા. રરૃ-૧૮,