Book Title: Yogdrushti Samucchaya New Edition Part 01 and 02
Author(s): Haribhadrasuri, Bhagvandas Mehta
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
(૪૨૨)
ચેય શિસુરધ
તસ અભિપ્રાય લધા વિના, છદ્મસ્થને લગાર; પ્રતિક્ષેપ તસયુક્ત ના, પર મહાનકાર. ૧૩૯
અર્થ :—તેથી કરીને તેનેા-સુજ્ઞના અભિપ્રાય જાણ્યા શિવાય, અર્વાષ્ટિ છદ્મસ્થ સતાને તેના પ્રતિક્ષેપ (વિરેાધ) યુક્ત નથી, કે જે પરમ મહાઅનથ કરનાર છે.
વિવેચન
“સબ શાસ્ત્રનકે નય ધારિ હિયે, મત મંડન ખંડન ભેદ લિયે;
વહુ સાધન ખાર અનત કર્યા, તદપિ કછુ હજુ ન પાઁ’–શ્રીમદ્ રાજચંદ્રજી.
ઉપરમાં કહેવામાં આવ્યા તે તે કારણેાને લીધે તે સજ્ઞાના અભિપ્રાય જાણ્યા વિના અર્વાષ્ટિવાળા છદ્મસ્થ સંતજનાએ તેના પ્રતિક્ષેપ કરવા-વિરોધ કરવા યુક્ત નથી. તે પ્રતિક્ષેપ કેવા છે? તા કે પરમ-મેાટામાં માટેા અનથ કરનાર એવા છે. સર્વજ્ઞપ્રતિક્ષેપ સવ દેશનાના ભેદના સમાધાન અંગે જે જે ઉપરમાં કહેવામાં આવ્યું;, મહાઅનથ કર સર્વ લક્ષમાં લઈને વિચારીએ તે-તે સર્વજ્ઞના આશય શે છે? તેના સમજણુ વિના અર્વાષ્ટિ પ્રમાતૃઓએ અર્થાત્ તત્ત્વગવેષક છદ્મસ્થ સજ્જનાએ તેના પ્રતિક્ષેપ કરવા-વિરોધ કરવા ઘટતા નથી. કારણ કે છદ્મસ્થનું જ્ઞાન આવરણવાળું ઢાઇ ઘણું જ મર્યાદિત છે, અત્યંત પરિમિત છે. કેવલજ્ઞાન વિનાના × છદ્મસ્થા ખરેખર! અચક્ષુ-ચક્ષુ વિનાના છે, એટલે આંધળાની લાકડી જેવા પરાક્ષ શાસ્ત્રજ્ઞાન વડે તેને વ્યવહાર ચાલે છે. આંધળા જેમ હાથ લગાડીને વસ્તુ પારખે, તેમ આ શાસ્ત્રજ્ઞાન ચક્ષુઅ`ધના હસ્તસ્પર્શી સમું છે. તેના વડે છદ્મસ્થા યથાવત્ કેમ દેખી-જાણી શકે? માટે સર્વૈજ્ઞના વિષયમાં સંસ્થિત અર્થાને છદ્મસ્થા પ્રકાશી શકતા નથી, એમાં આશ્ચય નથી, પણુ તે કંઇ પણ જાણે છે તે જ અતિ અદ્ભુત-આમ છે !
“सर्वज्ञ विषय संस्थांश्छद्मस्थो प्रकाशयत्यर्थान् ।
નાશ્ચર્યમેવવત્યપૂર્ણ તુ કિષિષિ વેશિ ॥” શ્રી સિદ્ધસેન દિવાક્ચ્છ મૃત દ્વા દ્વા. ૮-૧૧
વળી ઉપલક્ષણથી તે તે દશનભેદવાળી દેશનાએ પણ સનમૂલક છે, મૂલ તેમાંથી ઉદ્ભવેલી છે, એટલે તે પણ સવ સવાણીના અગરૂપ છે. આમ મુખ્ય એવા ષડૂદર્શન પણ સર્વૈજ્ઞપ્રવચનના અંગભૂત હોઇ, તેનેા પ્રતિક્ષેપ કરવા તે પણ સશવાણીના છેદ કરવા ખરાખર છે. શ્રી આનદ્દઘનજીની અમૃત વાણી છે કે—
★ " अंतरा केवलझानं छद्मस्था खल्वचक्षुषः । हस्तस्पर्शसमं शाखज्ञानं तद्व्यवहारकृत् ॥ " —શ્રી યશોવિજયજીત અધ્યાત્મપનિષદ્