Book Title: Yogdrushti Samucchaya New Edition Part 01 and 02
Author(s): Haribhadrasuri, Bhagvandas Mehta
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
દોમાદષ્ટિ મહાજનને માર્ગ-પરપીડાવન, પરે૫કાર
(૪૩૭) મહત્પુરુષ માર્ગ અધિકાર કારણ કે એમ છે તેથી–
तदत्र महतां वर्त्म समाश्रित्य विचक्षणैः । वर्तितव्यं यथान्यायं तदतिक्रमवर्जितैः ॥ १४९ ॥ પ્રાશે અત્ર મહંતને, માર્ગ આશ્રૌને સાર;
તસ અતિક્રમ વિણ વર્તવું, ન્યાય તણે અનુસાર ૧૪૯ અર્થ –તેથી કરીને અત્રે મહત્વ પુરુષોના માર્ગને સમ્યફ આશ્રય કરી, વિચક્ષણોએ તેને અતિક્રમ વજીને, યથાન્યાય વર્તવું ગ્ય છે.
વિવેચન મિક્ષ કહ્યો નિજ શુદ્ધતા, તે પામે તે પંથ; સમજાવ્ય સંક્ષેપમાં, સકળ માર્ગ નિગ્રંથ.”
– શ્રીમદ્ રાજચંદ્રપ્રણીત શ્રી આત્મસિદ્ધિ તેથી અત્રે આ બાબતમાં મહાપુરુષોના માર્ગને સમ્યફ આશ્રય કરી, નિરીક્ષણ કરી મુમુક્ષુજનેએ તે ધર્મને અતિક્રમ ન થાય એ રીતે, યથાન્યાયે વર્તવું એગ્ય છે. તે પછી મુમુક્ષુ આત્માથી જીવે શું કરવું યોગ્ય છે તે અહીં સ્પષ્ટ કર્યું છે.
વિચક્ષણ મુમુક્ષુએ તો બીજી બધી માથાફેડ છોડી દઈને, બીજી બધી મહાજનના ભંગજાલ ફગાવી દઈને, મત–દર્શન આગ્રહને સમસ્ત પ્રપંચ વિસર્જન
માર્ગને કરી, સર્વ ગ્રહની ચુંગાલમાંથી મુક્ત થઈ, મહત્ પુરુષોના માર્ગનું અનુસરવું સમ્યફ અવલંબન કરવું યોગ્ય છે. “માનનો ચેન જત: ૪ પ્રથાઃ ”
મહાજન જે માર્ગે ગયા તે માર્ગ છે. અને મહાજનેને માગે તે કેવળ આત્મવિશુદ્ધિરૂપ મેક્ષમાર્ગ છે. એટલે મહાજનેના નિદિષ્ટ માગે તેમના પગલે ચાલવું એ જ મુમુક્ષુનું કર્તવ્ય છે અને તે માર્ગે ચાલતાં, મહતપુરુષોએ પ્રણીત કરેલા નિર્દોષ ધર્મમાગને જેમ અતિકમ ન થાય, અતિચાર ન થાય, ઉલ્લંઘન ન થાય, ભંગ ન થાય, તેમ ઉપગપૂર્વક સનીતિ પ્રમાણે ચાલવું એગ્ય છે. આમ મહાજનના માર્ગે નિરતિચારપણે યથાન્યાય પ્રવક્તવું–ગમન કરવું એ જ મુમુક્ષુ જોગીજનનું કર્તવ્ય છે.
નૃત્તિ-સત્ર-તેથી અત્ર વ્યતિકરમાં, આ પ્રસંગમાં, મંતાં વર્મ-મહત પુરુષોના માર્ગને, સમાશ્રિત્યસમાશ્રય કરી અંગીકાર કરી, વિરઃ -વિચક્ષણોએ, પંડિતોએ, તતચં ચાન્યા-થથાન્યા-ન્યાય પ્રમાણે વર્તવું પેગ છે. તરિક્ષમન્નતૈિઃ -તે મહત ધર્મના અતિક્રમથી–અતિચારથી રહિત એવાઓએ.