________________
(૪૩૮)
એજ કહે છે—
परपीडेह सूक्ष्मापि वर्जनीया प्रयत्नतः । तद्वत्तदुपकारेऽपि यतितव्यं सदैव हि ॥ १५० ॥
પરપીડા અહિં સૂક્ષ્મ પણ, વવી જ સપ્રયત્ન; તેમજ તસ ઉપકારમાં, કરવા સદૈવ યત્ન. ૧૫૦
અર્થ :—અહીં' સૂક્ષ્મ પણ પરપીડા પ્રયત્નથી નજવી; તેમજ તેના ઉપકારમાં પણુ સદૈવ જ યત્ન કરવા.
સમદષ્ટિમુજીય
વિવેચન
‘પોષહાર: પુછ્યાય, પાપાચ પપીવનમ્ 'ન્યાસજી.
તે મહત્ પુરુષાએ આચરેલ માગ કર્યો છે? તે અહી કહ્યો છે. આ લાકમાં સૂક્ષ્મ પણ પરપીડા વજવી, તેમજ પર ઉપકારમાં પણ નિરંતર યત્ન કરવા.
ઃઃ
આ જગમાં પેાતાનાથી બીજા જીવને સૂક્ષ્મ પીડા પણ ન થાય, સૂક્ષ્મ ખાધા પણુ ન ઉપજે, એમ પ્રયત્નથી-યત્નાથી વર્તવું, એ મુમુક્ષુ આત્માથીનુ કર્ત્તવ્ય છે. મુમુક્ષુ ખીજા જીવાને સૂક્ષ્મ પીડા પણ વજ્ર, તા પછી માટી પીડાની વાત તે કયાંય દૂર રહી ! મનથી, વચનથી કે કાયથી કોઇપણ પ્રકારે કાઇપણ જીવને પાતાનાથી કઇપણ પીડા–માધા ન ઉપજે, એવી સતત જાગૃતિ આત્માથી જીવ રાખે.
અનુષધે આત્મા ફ્લાય, જિનવરની ત્યાં નહિ આજ્ઞાય;
સ જીવનુ ઈચ્છે સુખ, મહાવીરની શિક્ષા મુખ્ય. સદને એ ઉપદેશ, એ એકાંતે નહિ વિશેષ; સર્વ પ્રકારે જિનને ખેષ, યા યા નિર્મળ અવિાષ. એ ભવતારક સુંદર રાહ, રિચે તરિયે કરી ઉત્સાહ; ધ સકળનુ એ શુભ મૂળ, એ વિષ્ણુ ધમ સદા પ્રતિકૂળ. તત્ત્વરૂપથી એ એળખે, તે જન પહેાંચે શાશ્વત સુખે; શાંતિનાથ ભગવાન પ્રસિદ્ધ, રાજચ'દ્ર કરુણાએ સિદ્ધ”
શ્રીમદ્ રાજચદ્રપ્રણીત માક્ષમાળા
વૃત્તિ:—પવીદા—પર પીડા, પર ખાધા, રૂ–અહી, લેાકમાં, સૂક્ષ્માપિ–સૂક્ષ્મ પણુ, મોટી તા દૂર રહે ! શુ'! તા કે વર્ગનીયા-જવા ચેાઞ છે, પરિત્યજવા યોગ્ય છે, પ્રયત્નર: પ્રયત્નથી, સૂક્ષ્મ માબેગથી, તદૂતતેની જેમજ, પ્રયત્નથીજ, તેંડુપ રેપિ–તેના ઉપકારમાં પશુ, ચતિતન્ય-મન કરવા યોગ્ય છે, અનુષ્ઠાન દ્વારાએ ( આચરણુવડે કરીને), સંવૈવ ફ્રિ-સદેવ જ.