________________
યોગદૃષ્ટિસમુચ્ચય
ને ભાવી અધને એકદમ નિભેદીને આ સુબુદ્ધિવંત મેહને હઠથી અનુભવ હંસ હઠાવી અંતમાં નિહાળે છે, તેા એક આત્માનુભવથી જ જેને મહિમા શું પેખ રે 'ગમ્ય છે એવા આ પ્રગટ આત્મા ધ્રુવપણે ‘ સ્થિત ' છે, અને તે નિત્ય ક કલંક પંકથી રહિત એવા સ્વયં શાશ્વત દેવ છે'. આમ હુંસ જેમ ક્ષીર–નીરને વિવેક કરે છે, દૂધ ને પાણી જૂદા કરે છે, તેમ આ આત્માનુભવી સમ્યગ્ દૃષ્ટિ પુરુષ આત્મા-અનાત્માના વિવેક કરે છે, સ્વપરને જુદા પાડે છે. દેહથી જેમ વસ્ર જુગ્નુ' છે, મ્યાનથી જેમ તલવાર જૂદી છે, તેમ જડથી ચેતનસ્વરૂપ આત્મા પ્રગટ લક્ષણે જુદા છે, એમ તે અનુભવે છે; સ અવસ્થામાં જે સદાય ન્યારા-જુદા ને જુદા જણાય છે અને જે પ્રગટ ચૈતન્યમય સ્વરૂપ છે, એવા આત્મા તે સાક્ષાત્ સંવેદે છે. ચિત્રશાળા ન્યારી-જુદી છે, તેમાં પલંગ ન્યારા-જુદા છે, તેમાં સેજ-પથારી ન્યારી છે તેની ચાદર પણ ન્યારી છે, આવા પરવસ્તુ સાથેના મ્હારા સબધ છે, એમાં મ્હારી સ્થાપના કરવી—આત્મબુદ્ધિ કરવી જૂડી છે,-એમ સમજી સમ્યગ્દષ્ટિ ભેદજ્ઞાની પુરુષ અચેતનતાભાવ ત્યાગીને, ત્યાગી ચેતન મની, દૃષ્ટિ ખેાલીને દેખે છે, તે પેાતાનું-આત્માનું સ્વરૂપ દેખે છે. “ નિજ ગુણુ સખનિજમાં લખે, ન ચ પરગુણની રેખ રે;
ખીર નીર વિવરે કરે, અનુભવ હુ'સ શુ' પેખ રે....પ્રણમુ' પદપકજ પાર્શ્વના ’
(૪૮૮)
4
66
*
—શ્રી આનદધનજી,
ચિત્રસારી ન્યારી, પરજક ન્યારા, સેજ ન્યારી, ચાદર ભી ન્યારી, ઇહાં જૂઠી મેરી થપના; અતીત અવસ્થા સૈન, નિદ્રા વહી કેઉ પૈન, વિદ્યમાન પલક ન, ચામે' અખ છપના; શ્વાસ ઔ સુપન દાઉ, નિદ્રાકી અલંગ ખુએ, સૂઝે સખ અંગ લખી, આતમ દરપના; ત્યાગી ભયા ચેતન, અચેતનતાભાવ ત્યાગી, ભાલે દૃષ્ટિ ખાલિકે, સંભાલે રૂપ અપના. —કવિવર બનારસીદાસજી.
C
અને તે દેખે છે તે સ્વરૂપ કેવુ છે? આત્માથી જ, આત્મામાં, આત્માને હું જે અનુભવું છું તે હું છું, સોફ્ '. તે નથી નપુસક, નથી નર, નથી નારી, નથી એક, નથી કે, નથી ખબહુ, નેતિ નેતિ. જેના અભાવે હું સુષુપ્ત-સૂતા હતા, અને જેના સદ્ભાવે હું જાગ્રત થયા—ઊઠયો, તે અતીન્દ્રિય અનિર્દેશ્ય એવા સ્વસ વેદ્ય હું છું. ( જુ પૃ. ૨૮૦-૮૧) આમ સમ્યગ્દષ્ટિ પુરુષને નિજ સ્વરૂપનું ભાન પ્રગટતાં અનાદિની પ્રમાદ નિદ્રા ટળી છે, અને સમ્યગ્ જ્ઞાનસુધારસધામ એવા આત્મા જાગ્યા છે ને એટલી ઊઠે છે કે
k.
"7
येनात्मनाऽनुभूयेऽहमात्मनैवात्मनात्मनि । सोऽहं न तन्न सा नासौ नैको न द्वौ न वा बहुः ॥ दभावे तोsहं यद्भवे व्युत्थितः पुनः । अतीन्द्रियमनिर्देश्यं तत्स्वसंवेद्यमस्म्यहं ॥ " શ્રી પૂજ્યપાદસ્વામીજી કૃત શ્રી સમાધિશતક,