________________
સ્થિરાષ્ટિ : પાપસખા લેણ-હિંસાદિ પાપમય ભેગ
(૪૯૫)
અને સમ્યગ્દષ્ટિની આવી પ્રવૃત્તિ તત્ત્વથી-પરમાથ થી હાય છે, કારણ કે તેને નિશ્ચયપણે ગ્રંથિભેદ થયા છે. એટલે વિવેકની પરિશુદ્ધિને લીધે તે ઉત્તમ શ્રુતપ્રધાન હાઇ એમ વિચારે છે.
5
न ह्यलक्ष्मीसखी लक्ष्मीर्यथानन्दाय धीमताम् ।
तथा पापसखा लोके देहिनां भोगविस्तरः ॥ १५९ ॥
અલક્ષ્મીસખી લક્ષ્મી ન દે, ધીમતને આનંદ; પાપસખા ત્યમ પ્રાણિને, અહી' ભાગના વૃ, ૧૫૯
અર્થ :—ખરેખર અલક્ષ્મીની સખી એવી લક્ષ્મી બુદ્ધિમતાને આનંદ માટે થાય જ નહિ; તેમ લેાકમાં પાપના સખા એવા ભાગવિસ્તર પ્રાણીઓને આનંદ માટે થતા નથી.
વિવેચન
અલક્ષ્મી જેની સખી છે, એવી લક્ષ્મી બુદ્ધિમતાને આનંદદાયક થતી નથી; તેમ પાપ જેના સખા છે એવા ભાગવિસ્તર પ્રાણીઓને આનંદદાયી થતા નથી.
સામાન્ય લેાકવ્યવહારમાં પણ મનાય છે કે અલક્ષ્મી જેની હેનપણી છે અર્થાત્ જે લક્ષ્મીની સાથે અલક્ષ્મી સહચરીરૂપે જોડાયેલી છે, જે લક્ષ્મીના પિરણામે અલક્ષ્મી પ્રાપ્ત થાય છે, તેવી લક્ષ્મી ડાહ્યા માણસાને આનંદનું કારણ થતી નથી. સાપસખા કારણ કે જે લક્ષ્મી અનુખ'ધે અલક્ષ્મી આપે, જે કરેલી કમાણી ભાગ ધૂળધાણી થઈ નિનપણું આપે, ને અંતમાં દાહ દઈને ચાલી જાય, તેવી લક્ષ્મીથી બુધજન કેમ રાચે ? તેમ સમસ્ત પ્રકારને જે ભાગવિસ્તાર છે તેના સખા-મિત્ર પાપ છે. ભાગની અને પાપની એવી ગાઢ મૈત્રી છે, એવી દિલેાજાન ઢાસ્તી છે કે, જ્યાં જ્યાં ભાગપ્રવૃત્તિ છે, ત્યાં ત્યાં તેને સહચર લેિાજાન દાસ્ત પાપ અવશ્ય હાજર હાય જ છે. અર્થાત્ ભાગપ્રવૃત્તિ પાપ વિના થઈ શકતી નથી, એવા એ બન્નેને એક બીજા વિના ન ચાલે એવા-ચેન ન પડે એવા અવિનાભાવી સબંધ છે. આવે પાપરૂપ મિત્રવાળા અથવા પાપના મિત્ર-ગેાઠી ભાગવિસ્તર પ્રાણીઓને આનંદદાયી થતા નથી, અને ભૂતપઘાતથી પાપ છે, એમ ભાવના છે. અને પાપથી તા
વૃત્તિઃ—નહિ—નહિં જ, અમીતવી ક્ષ્મી.-અલક્ષ્મીની સખી એવી લક્ષ્મી, અથવા અલક્ષ્મી જેની સખી છે એવી લક્ષ્મી, તથાપ્રકારે ઉભયના પરિભાગથી, યથાનન્યાય ધીમતામ્—જેવા પ્રકારે ધીમતાના આનાથે,—તથા તેવા પ્રકારે, પાવરઘા-પાપના સખા, અથવા પાપ જેનેા સખા છે એવા, હોજે–લાકમાં –તેના અવિનાભાવથી, ફેહિનાં મોવિસ્તર:–પ્રાણીઓના ભાગવિસ્તર, આનંદાથે થતા નથી, ભૂતાને ઉપન્નાત કર્યાં વિના ભાગ સંભવતા નથી, અને ભૂતપધાતથી પાપ છે એમ ભાવના છે,